________________
૭૮ ૩ક્તિવિત
અલંકાર યા૨ે છે. કેવી રીતે? તા કે જેમ હાર વગેરેમાં રત્નજડિત પદક વગેરે ઉમેરે છે
[૧-૩૪-૪૩
જડિયાએ મેાતીના
તેમ, જેમ કે
-
હે વારાંનિધિ, એધિસત્ત્વ અતિયા હેલાથી હૌ શું વધુ ? છે ના કે। તુજશે। બીજો પહિતે લીધેલ જેણે વ્રત; આવ્યા પાર્થ તૃષાને વમુખ થૈ જે લાંછના મેળવી, તેના ભાર ઉઠાવવે મરુ તણેા તું થાય સાહાચ્યક.” (કાવ્યપ્રકાશ, ૧૦-૪૯૪) ૯૦
B.
આ શ્લોકમાં અત્યંત નિદ્ય ચરિત્રવાળા કૃપણ ધનિકરૂપ -બીજો અર્થ મનમાં રાખીને તેના જેવા (પાણી હેાવા છતાં તરસ્યાને માટે નકામા) સમુદ્રનું વાચ્યરૂપે વર્ણન કર્યું છે, એટલું જ અપ્રસ્તુતપ્રશંસા અલંકારનું સ્વરૂપ છે, પ્રતીયમાન નિંદ્ય કંજૂસના બીજા જ અમાં પર્યવસાન પામતું વાકય પણ પ્રારંભથી જ રમણીયરૂપે રચાયેલું હાવાને લીધે સહૃદયાને આનંદ આપનાર થઈ પડે છે. એવી રીતે એ વ્યાજસ્તુતિ જેવા બીજો અલંકાર અપ્રસ્તુતપ્રશ ંસાના આભૂષણુરૂપે આવ્યા છે. અહીં સંકરાલ કાર કહી શકાય એમ નથી, કારણુ, બંને અલંકારા સ્કુટરૂપે જુદા જુદા પ્રતીત થાય છે. અહીં સંસૃષ્ટિ પણ નથી, કારણ, બંનેનું પ્રાધાન્ય સરખું નથી. વળી બંને -વાચ્ય અલંકાર પણ નથી, કારણ, એક અથ વાચ્ય છે અને બીજો પ્રતીયમાન છે. આમ, અહીં એક અલંકારમાં ખીજે અલંકાર ગૂંથ્યા છે.
ખીજું ઉદાહરણ— “એ કઠિયારા, તેં આ અકાળે ફળનારા આંબાવાડિ યાને કાપી નાખ્યું એ સારું કર્યુ.. ખીજાં ઝાડનું નામ સુધ્ધાં ભૂંસાઈ જેવું ગયું હતું તે ફરી પાછું પ્રગટ થયું; બીજું, વિધાતાનું પેાતાના માર્ગથી સ્ખલન થતું હતું તેના તે હાથ પકડચો; અને ન જોયેલું જોવાના કષ્ટમાંથી કોની આંખાને ઉગારી લીધી.” (ભલ્લટશતક, ૮૬) ૯૧