SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ નમઃ શ્રી પાર્શ્વનાથાય શ્રાદ્ધવિધ પ્રકરણ [ સ્વોપજ્ઞટીકાસહિત ] [ શ્રી રત્નશેખરસૂરિ મહારાજાએ આ ગ્રંથ મૂળ અઢાર ગાથામાં અનાવેલ છે. અને તેઓએ આ ગ્રંથમાં શ્રાવકધર્મનું નિરૂપણ કરેલ હાવાથી તેનું નામ શ્રાવિધિ રાખેલ છે. આ અઢારગાથામાં શ્રાવકનાં છ દ્વારાને સંક્ષિપ્ત રીતે જણાવ્યાં છે છતાં તેની વિસ્તી સમજ માટે તેમણે પાતેજ ૬૭૬૧ શ્લોકપ્રમાણુ વિધિકદિ નામની સંસ્કૃતમાં ટીકા બનાવી છે. આ ગ્રંથ શ્રાવકધર્મનું સ્વરૂપ સમજવા માટે ખૂબજ ઉપયાગી છે તેથી અહિં તેને ભાવાથ પૂર્ણાંકના અનુવાદ આપવામાં આવે છે. ] ટીકાની શરૂઆત કરતાં ટીકાકાર મહારાજ આદિ શ્લાવડે પાંચપરમેષ્ઠિની સ્તુતિરૂપમંગલ કરે છે. अर्हत्सिद्धगणीन्द्रवाचकमुनिप्रष्ठाः प्रतिष्ठास्पदं । पञ्चश्रीपरमेष्ठिनः प्रददतां प्रोच्यैः गरिष्ठात्मतां ॥ द्वेधा पञ्च सुपर्वणां शिखरिणः प्रोद्दाममाहात्म्य --- श्वेतः चिन्तितदानतश्च कृतिनां ये स्मारयन्त्यन्वहम् ॥ १ ॥ અ—જે, પંડિત પુરૂષાને પેાતાના ઉત્તમમાહાત્મ્યથી પાંચ મેરૂપતાને, અને ચિત્તમાં ચિંતવેલ વસ્તુના દાનથી કલ્પવૃક્ષાને એમ બે પ્રકારે હ ંમેશાં સ્મરણુ કરાવે છે તે ચકીર્ત્તિના સ્થાનરૂપ શ્રી અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને મુનિવર્યાં એ પાંચ શ્રી પરમેષ્ટિ ભગવતે ભવ્યવાને જેનાથી અત્યંત માટી પ્રતિષ્ઠા થાય તેવી ( આત્મગુણની સ્થિરતાની ) પદવી આપેા. श्रीवरं सगणधरं प्रणिपत्य श्रुतगिरं च सुगुरूच ॥ विवृणोमि स्वोपज्ञं, श्राद्धविधिप्रकरणं किंचित् ॥ २ ॥ અ—ગણધરસહિત શ્રી વીરપરમાત્માને, શ્રૃતવાણીને અને સદ્ગુરૂને ( મારા ગુરૂને ) નમસ્કાર કરીને પેાતાના—મારા રચેલા શ્રાદ્ધવિધિ પ્રકરણનું કાંઇક વિવરણ કરૂ છું. હવે ટીકા કરવાનું કારણ જણાવે છે. युगवरतपागणाधिपपूज्य श्रीसोमसुंदरगुरूणाम् ॥ वचनादधिगततत्त्वः, सत्वहितार्थ प्रवर्त्तेऽहम् ॥ ३॥
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy