SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ આલેાચના કરવી ] ૩૦૯ મહાનૈવેદ્ય, ચતુર્વિધ સંઘના સત્કાર વગેરે ધમ કૃત્યમાં પણ આર્થી ખચ કરવું, સ ંસારને વધારનાર વિવાહ વગેરે પશુ આ રીતે પુણ્ય કરવાથી સફળ થાય છે. ઇતિ ત્રીજી દ્વાર સંપૂર્ણ (૩) ૪ મિત્રાદિક કરવા. તેમજ મિત્ર તે સર્વ કામમાં વિશ્વાસ રાખવા યોગ્ય હોવાથી અવસરે મદદ આદિ કરે છે. ગાથામાં ‘ આદિ’ શબ્દ છે, તેથી વિપુત્ર, મદદ કરનાર નાકર વગેરે પણુ ધર્મ, અર્થ તથા કામના કારણ હોવાથી ઉચિતપણાથી જરૂર કરવા. તેમનામાં ઉત્તમ પ્રકૃતિ, સાધર્મિકપણુ, ધૈય', ગંભીરતા, ચાતુર્યં, સારી બુદ્ધિ આદિ ગુણુ અવશ્ય હાવા જોઈએ આ વાત ઉપરના ઢષ્ટાંત પૂર્વે વ્યવહારશુદ્ધિ પ્રકરણમાં કહી ગયા છીએ. ઇતિ ચતુર્થ દ્વાર સંપૂર્ણ (૪) ૧૪મી ગાથાના અર્થ પૂરા થયો. (મૂળાયા ) चेr पडि पट्ठा सुआइ पव्वावणार्य पयठवणां ॥ पुथलेहणवाय पोसहसालाइकारवैणं ॥ १५ ॥ [ ચૈત્ય-પ્રતિમા--પ્રતિષ્ઠા, મુતાપ્તિ પ્રવાનના પવસ્થાપના | पुस्तक लेखन वाचन - पौषधशालादि विधापनं ।। १५ ।। ] સ'ક્ષિસાર્થઃ—૫ જિનમંદિર કરાવવું, ૬ તેમાં પ્રતિમા પધરાવવી. છ જિનબિંબની પ્રતિષ્ઠા કરવી. ૮ પુત્ર વગેરેના દીક્ષાઉત્સવ કરવા, ૯ આચાર્યાદિ પદની સ્થાપના કરવી. ૧૦ પુસ્તકોનું લખાવવું, વંચાવવું, અને ૧૧ પૌષધશાળા વગેરે કરાવવું, (૧૫) ૫ જિન મંદિર બનાવવું. વિસ્તારા :—તેમજ (૫) ઉંચાં તેણુ, શિખર, મ’ડપ વગેરેથી ચાલતું, ભરત ચક્રવતી વગેરેએ જેમ કરાવ્યું તેમ રત્નમય સાનામય. રૂપામય વગેરે અથવા શ્રેષ્ટ પાષા ાર્ત્તિમય મ્હાટુ' જિનપ્રાસાદ કરાવવું. તેટલી શક્તિ ન હોય તે ઉત્તમ કાષ્ઠ. ઈંટા વગેરેથી જિનમંદિર કરાવવું, તેમ કરાવવાની પણ શક્તિ ન હાય તા જિનપ્રતિમાને અર્થે ઘાસની ઝુંપડી પણ ન્યાયથી કમાએલા ધનવડે બંધાવવી. કહ્યું છે કેન્યાયથી ઉપાર્જન કરેલા ધનના ધણી, બુદ્ધિમાન, શુભ પરિણામી અને સદાચારી એવા શ્રાવક ગુરૂની આજ્ઞાથી જિનમંદિર કરાવવાને અધિકારી થાય છે. ૧. દરેક જીવે પ્રાયે અનહિ ભવમાં અનંતાં જિનમદ્વિર અને અનતી જિનપ્રતિમાએ કરાવી પણ તે નૃત્યમાં શુભ પરિણામ ન હોવાને લીધે તેથી સમકિતના લવલેશ પણ તેને મળ્યા નહિ. ર. જેમણે જિનમદિર તથા જિનપ્રતિમા કરા વી નહિ, સાધુઓને પૂજ્યા નહિ, અને દુર વ્રત પણ અંગીકાર કર્યું નહિ, તેમણે પેાતા ના મનુષ્યભવ નકામે ગુમાવ્યેા ૩. જે પુરૂષ જિનપ્રતિમાને સારૂ એક ઘાસની ઝુંપડી પણ કરાવે, તથા ભક્તિથી પરમ ગુરૂને એક કુલ પણ અર્પણ કરે તેવા પુણ્યશાળિ પુરૂષના
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy