SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ધનેશ્વર કથા ] ૨૦૧ તથા સૂર્યનાં કિરણ વગેરે વિધ્રૂવીને તે દેવતાએ શેઠનાં શ્રી પુત્ર વગેરેનાં રૂપ પ્રકટ કરી શેઠને પૌષધનું પારણુ કરવાને માટે ઘણીવાર પ્રાથના કરી. એવા ઘણા અનુકૂળ ઉપસર્ગ કર્યાં તેા પણ સ્વાધ્યાય ગણવાને અનુસારે હજી મધ્યરાત્રિ છેએમ શેડ જાણતા હતા.તેથી તિલમાત્ર પણ ભ્રમમાં પડ્યો નહી, તે જોઈ દેવતાએ પિશાચનું રૂપ વિકર્યું અને ચામડી ઉખેડવી, તાડના કરવી, ઉછળવું, શિલા ઉપર પછાડવુ, સમુદ્રમાં ફેંકી દેવુ', વગેરે ઘણુ પ્રાણાંત પ્રતિકૂળ ઉપસર્ગ કર્યો તે પશુ શેઠ ધમ'ધ્યાનથી ચલિત થયેા નહી. કહ્યુ છે કે—આ પૃથ્વીને દિશાઓના હસ્તી, કાચમે,કુલપવ ત અને શેષનાગ એમણે પકડી રાખી છે તે પશુ ચલિત થાય છે; પરંતુ શુદ્ધ અંતઃકરણવાળા સત્પુરૂષોનું અંગીકાર કરેલું વ્રત પ્રલય થાય તે પણ ચલિત થતું નથી. પછી દેવતાએ પ્રસન્ન થઇ ધનેશ્વર શેઠને કહ્યું. હું તમારા વ્રતથી સ’તેષ પામ્યા છું. તું વાંછિત વરદાન માગ.” એમ કહ્યું તે પશુ શેઠે પેાતાનું ધર્મ ધ્યાન છેડયું નહીં, આથી અતિશય પ્રસન્ન થએલા દેવતાએ શેઠના ઘરમાં ક્રાડા સેાનૈયાની અને રત્નેની વૃષ્ટિ કરી. તે મહિમા જોઇ ઘણા લેાકા પવ પાળવાને વિષે આદરવત થયા. તેમાં પણ રાજાના ધેાખી, ઘાંચી, અને એક કૌટુંબિક (ખેડુત નાકર) એ ત્રણે જણા જો કે રાજાની પ્રસન્નતા મેળવવા ઉપર એમને ઘણું ધ્યાન આપવું પડતું હતું, તે પણ છએ પદ્યને વિષે પાત પેાતાના ધંધા તેઓ બંધ રાખતા હતા. ધનેશ્વર શેડ પણ નવા સાધમી જાણી તેમને પારણાને દિવસે સાથે જમાડી, પહેરામણી આપી, જોઈએ તેટલુ ધન વગેરે આપી તેમના ઘણા આદર સત્કાર કરતા હતા. કહ્યુ` છે કે—સુશ્રાવક સાધમિનું જેવું વાત્સલ્ય કરે છે, તેવું વાત્સલ્ય માતા, પિતા અથવા બાંધવ જનેા પણ કાઈ કાળે કરી ન શકે.' આ રીતે શેઠના ઘણા સહવાસ થવાથી તે ત્રણે જણા સમ્યક્ત્વધારી થયા. કહ્યું છે કે—જેમ મેરૂ પતે વળગી રહેલું તૃણુ પણ સુવણુ અની જાય છે, તેમ સત્પુરૂષોના સમાગમ કુશિલયાને પણ સુશીલ કરે છે. તે એક દિવસે કૌમુદ્રી મહેાત્સવ થવાના હતા, તેથી રાજાના અધિકારીઓએ ‘આજે ધેાઇને લાવ”એમ કહી ચતુર્દશીને દિવસે રાજાના અને રાણીનાં વસ્ત્ર તે શ્રાવક ધેખીને ધાવા આપ્યાં. ધેાખીએ કહ્યું. મને તથા મ્હારા કુટુંબને માધા હોવાથી અમે ને દિવસે વસ્ત્ર ધાવા આદિ આરબ કરતા નથી.' રાજાના અધિકારીઓએ કહ્યું કે, રાજાની આગળ ત્હારી ખાધા તે શી? ાંજાની આજ્ઞાના ભંગ થશે તેા પ્રાણાંત દંડ થશે.’ " આ પછી ધાબીના સ્વજનાએ તથા ખીજા લેાકાએ પણ વસ્ત્ર ધાવાને માટે તેને ઘણું કહ્યું. ધનેશ્વર શેઠે પણ ‘રાજદંડ થવાથી ધર્મની હીલના વગેરે ન થાય. એમ વિચારી રાયામિઓને એવા આગાર છે, ઇત્યાદિ યુક્તિ દેખાડી.' તે પણ ધેાખીએ ‘દૃઢતા વિનાના ધમ શા કામના ?' એમ કહી પાતાના નિયમની દઢતા ન મૂકી. એણે આવા દુઃખના વખતમાં પણ કાર્યનું કહ્યું ન માન્યું. પેાતાના અધિકારીએના કહેવાથી રાજા પણ રૂટ થયા. અને મ્હારી ‘આજ્ઞા તાડશે તેા સવાર થતાં તને તથા તારા કુટુ અને શિક્ષા કરીશ ’ એમ '
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy