________________
૨૬૨
[ શ્રાદ્ધ વિધિ
આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામે છે ૪. દેવ ભાવમાં પણ વ્યવન, પરાભવ, અદેખાઈ વગેરે વડે કરીને દુઃખ નિરંતર ભર્યું છે. કહ્યું છે કે “અદેખાઈ અહંકાર, કેપ, માયા, લેભ ઇત્યાદિ દેથી દેવે પણ ઘેરાયેલા છે. તેથી તેઓને પણ કયાંથી સુખ હોય? પ આ રીતે દરેક ગતિમાં દુઃખ વિચારી સંસારની વિષમ સ્થિતિને વિચાર કર. ૪ ધર્મના મનોરથ ભાવવા. ધર્મના મારથ આ રીતે ભાવવા.
सावयघरंभि बरं हुज चेडओ नाणदंसणसमेओ। मिच्छत्तमोहिअमई मा राया चक्कवट्टी वि ॥१॥ कइआ संविग्गाणं गीअत्थाणं गुरुण पयमूले । सयणाइसंगरहिओ, पवज्जं संपवजिस्सं ॥२॥ भयभेरव निकंपो, सुसाणमाइसु विहिअउस्सग्गो ।
તવર્તણુકો વાગ્યા, ૩ત્તમ વર વરસા”િ .રૂ અર્થ:–શ્રાવકના ઘરમાં જ્ઞાનદશન સહિત દાસ થઉં તે સારું પણ મિથ્યાત્વથી ભ્રમિત બુદ્ધિવાળો ચકવતિ પણ અન્ય ઠેકાણે થાઉં તે સારું નથી. હું સ્વજન, પુત્ર, સ્ત્રી ધન વગેરેનો સંગ છોડીને કયારે ગીતાર્થ અને સંવેગી ગુરૂમહારાજના ચરણ કમળ પાસે દીક્ષા અંગીકાર કરીશ. હું કયારે તપથી સુકાયેલ શરીરવાળો થઈ વાઘ, વરૂ વગેરે ભલે અને ભયંકર ઉપસર્ગોથી બીના વિના રમશાન વગેરેમાં કાઉસ્સગ કરી ઉત્તમ પુરૂષના જીવનને જીવીશ.” આ પ્રકાર ધમકરણ કરવાના મરથ ભાવવા. આ રીતે શ્રી રત્નશેખર સૂરિ વિરચિત શ્રાદ્ધવિધિમાં રાત્રિકૃત્ય નામને
દ્વિતીય પ્રકાશ સંપૂર્ણ.
પ્રકાશ ૩. પર્વકૃત્ય. રાત્રિકૃત્ય કહ્યું હવે પકૃત્ય કહે છે.
पव्वेसु पोसहाइ, बंभअणारंभतवविसेसाइ। आसोअ चित्त अट्ठाहिअपमुहेसु विसेसेणं ॥ ११ ॥ [ર્વિનું પૌરાતિ રામનામ-તપ-વિશેષાદિ
आश्विन चैत्राष्टाहनिकप्रमुखेषु विशेषेण ॥११॥] અર્થ–સુશ્રાવકે પર્વદીવસેને વિષે તેમાં પણ વિશેષ કરીને આસો તથા ચૈત્ર મહિનાની ઓળીમાં પૌષધ આદિ કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું. આરંભનો ત્યાગ કરે અને વિશેષ તપસ્યા વિગેરે કરવી. ,