SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પ્રાપ્તિ થઈ શકે. ‘દ્રશ્યથી અણુવ્રત અને મહાવ્રતની પ્રાપ્તિ તા ક્રમ"ની સ્થિતિ વધારે હોવા છતાં પણ સ’ભવે છે. ' ( ટીકાકાર ) પાંચ અણુવ્રત, ૭. સ્થૂળ પ્રાણાતિપાતવિરમર્દિક પાંચ અણુવ્રતા જ મૂલગુણ જાણવા અને ખીજા દિશિપરિમાણુાર્દિક એ મૂળગુણુરૂપ અણુવ્રતાના પુષ્ટિકારક ગુણવ્રત અને શિક્ષાવ્રત રૂપ ઉત્તર ગુણુ જાણુવાં. તેમાં પ્રથમ અણુવ્રતનું સ્વરૂપ જણાવતાં શાસ્ત્રકાર કહે છે. ૮ સ્થૂળ પ્રાણવધથી વિરમવારૂપ પ્રથમ અણુવ્રત છે. તે પ્રાણવધ સકલ્પથી અને આરભથી એ પ્રકારે છે. તેમાં વધ કરવાની બુદ્ધિરૂપ સંકલ્પ અને ખેતી પ્રમુખ આરંભ. એ બંને રીતે સ્થૂલપ્રાણાતિપાતવિરમણવ્રત અંગીકાર કરનાર શ્રાવક સ્થૂળ પ્રાણવધને પ્રતિજ્ઞાપૂર્વક પરિહરે. પ્રશ્ન—આવશ્યક ચૂર્ણિમાં સકલ્પથી સ્થૂળ પ્રાણવધ વિરમણની પ્રતિજ્ઞા કહી અને આર્ભથી સ્થૂળ પ્રાણવધ વગેરેની પ્રતિજ્ઞા કેમ કહી નહી ? ઉત્તર–ગૃહસ્થ આરંભ વ ન શકે માટે. સંકલ્પથી તે તે આગમ રીતે સ્થૂળ પ્રાણવધથી વિરમે જ છે. તે જ આગમાક્ત વધવજન વિધિ અને તેની ઉત્તરવિધિ દર્શાવતા છતાં ગ્રંથકાર કહે છે. ૯ ધર્માત્મા ગુરૂ સમીપે ધર્મોપદેશનું શ્રવણુ કરી વૈરાગ્યભીના થયેલ શ્રાવક ચાતુમોંસાદિક અલ્પકાળ પય ત કે લાંબે વખત જીવિતવ્ય પર્યંત ઉપર મુજબ સ્થૂલપ્રાણવધ વિરતિની પ્રતિજ્ઞા કરીને તેના પાંચ અતિચારા, ભાવશુદ્ધિવર્ડ સમજીને તજે. તે પાંચ અતિચારા હવે જણાવે છે. ૧૦ ક્રોધાદિ કષાયવરે કૃષિત મનવાળા થઇ શ્રાવક, પશુ કે મનુષ્યાદિકને વધ, અધન, અંગચ્છેદ, અતિભાર આરાપણુ તથા ભાતપાણીના અંતરાય નિહેતુક ન કરે. ખાસ હેતુસર અંધાર્દિક કરતાં છતાં સદચપણાથી તે કરે તે અતિચાર નથી. ૧૧ ખીજા અણુવ્રતમાં કન્યા, ગૌ, ભૂમિ સંબધી અસત્ય તથા થાપણમાસા અને ફૂટસાક્ષી એમ સ્થૂળ મૃષાવાદ વિરમવાનું સક્ષેપથી પાંચ પ્રકારે જાણવું. એના પાંચ અતિચાર કહે છે. ૧૨ સહેસા આળ ચઢાવવું, સ્વશ્રી કે મિત્રાદિકની ગુહ્ય વાત જાહેર કરવી, વિશ્વાસઘાત કરવા, ખાટા ઉપદેશ ધ્રુવે અને ખાટા દસ્તાવેજ કરવા. એ બધા અજાણતાં કરે તે અતિચાર અને જાણી જોઈને કરે તે વ્રત ભંગ થાય. હવે ત્રીજી અણુન્નત કહે છે. ૧૩ સ્થૂળ અદત્તાદાનવિમરણ સચિત્ત-લવણાદિક, અચિત્ત-સુવર્ણાદિક સંબધી એમ એ પ્રકારનું કહ્યું છે. તેમાં મિશ્ર-વસ્ત્ર અલંકારાદિક યુક્ત પુત્ર પુત્રી સંબંધી અદત્તાદાન સમાવેશિત થયેલું જાણવું. તેના પાંચ અતિચાર કહે છે. ૧૪ ચારીએ ચારી આણેલું કેશર પ્રમુખ સસ્તી કિંમતે લેવું, ચારી કરાવવી, વિરૂદ્ધ રાજ્યસ્થાનમાં જવું, ખાટાં માનમાપાં કરવાં, સારી-નરસી વસ્તુના ભેળ–સભેળ કરવા
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy