________________
૨૪૦
[ શ્રાદ્ધ વિધિ
वंदित्तु चेइयाई, दाउं चउराइए खमासमणे ।
भूनिहिअसिरो सयला-इआरमिच्छोकडं देइ ॥ २॥ અર્થ—શૈત્યવંદન કરી ચાર પ્રમુખ ખમાસમણ દઈ ભૂમિને વિષે મસ્તક રાખી સર્વે અતિચારનું મિચ્છામિ દુશ દેવું (૨)
सामाइअपुव्वमिच्छा-मि ठाइउं काउसग्गमिच्चाइ । सुत्तं भणिअंप लंबिअ-मुअकुप्परधरिअ.पहिरणओ ॥३॥ घोडगमाई दोसे-हिं विरहिअं तो करेइ उस्सग्गं ।
नाहिअहो जाणुढे, चउरंगुलठइअकडिपट्टो ॥ ४ ॥ અર્થ–પ્રથમ સામાયિક લઈ છિન કામ વારસાન ઈત્યાદિ સૂત્ર બોલવું. અને પછી ભુજાઓ તથા કેણિ લાંબી કરી રહરણ અથવા ચરવળ તથા મુહપત્તિ હાથમાં રાખી ઘડગ વગેરે દેષ ટાળી કાઉસગ્ગ કરે. તે વખતે પહેરેલે ચળપટ્ટો કે વસ્ત્ર નાભિથી નીચે અને ઢીંચણથી ચાર આંગળ ઉંચે હવે જોઈએ. (૧-૪)
तत्थय धरेइ हिअए, जहक्कम दिणकए अईआरे।
पारेत्तु णमोकारे-ण पढइ चउवीसथयदंडं ॥५॥
અ -કાઉસગ્ગ કરતાં મનમાં દિવસે કરેલા અતિચાર અનુક્રમે ચિંતવવા. પછી નવકારવડે કાઉસગ્ગ પારી લેગસ કહે. (૫)
संडासगेपमज्जिअ, उवविसिअ अलग्ग विअय बाहुजुगो।
मुहणंतगं च कायं, च पेहए पंचवीसइहा ॥ ६ ॥ અર્થ–સંડાસકપૂંજી નીચે બેસી અલગી અને લાંબી બે ભુજાઓએ કરી મુહપત્તિની તથા કાયાની પચ્ચીસ પચ્ચીશ પડિલેહણા કરવી (૬)
उट्ठिअठिओ सविणयं, विहिणा गुरुणो करेइ किइकम्मं ।
बत्तीसदोसरहिअं, पणवीसावस्सगविसुद्धं ॥ ७ ॥ અર્થ–ઉઠી, ઉભા રહી વિનયથી વિધિપૂર્વક ગુરૂને કતિકર્મ વંદના કરવી. તેમાં બત્રીશ દેષ ટાળવા, અને પચ્ચીશ આવશ્યકની વિશુદ્ધિ સાચવવી.
अह संममवणयंगो, करजुअ विहिधरिअ पुत्तिरयहरणो। ___ परिचिंतइ अइआरे, जहक्कम गुरुपुरो विअडे ॥८॥
અર્થ–પછી સમ્યક્ પ્રકારે શરીર નમાવી બે હાથમાં યથાવિધિ મુહપત્તિ અને રજોહરણ અથવા ચરવળે લઈ ગુરૂ આગળ અનુક્રમે પ્રકટપણે અતિચાર ચિંતવવા. (૮)
अह उवविसित्तु सुतं सामाइअमाइअं पढिअ पयओ। अभुटिअम्हि इच्चा-इ पढइ दुहओठिओ विहिणा ॥९॥