________________
સુપાત્રદાન આપવાની રીત ]
પેાતાના કારભાર સોંપી દીક્ષા લઈ સિદ્ધ થયા. ધનમિત્રની કથા છે.
૨૧૭
આ રીતે વ્યવહારશુદ્ધિ આદિ ઉપર
શ્રાવકનું મધ્યાહ્ન નૃત્ય જણાવે છે.'
मज्झरहे जिणपूआ, सुपत्तदाणाइजुत्ति भुंजित्ता | पच्चकखाइ अ गीअत्थअंतिर कुणइ सज्झायं ॥ ८ ॥ મધ્યાને [ નિનમૂના, સુપાત્રાનાતિયુતિ સુવા प्रत्याख्याति च गीतार्थान्तिके करोति स्वाध्यायम् ॥८॥ ] અર્થીઃ—મધ્યાહ્ને પૂર્વ કહેલ વિધિ મુજબ ઉત્તમ કમાદના ચાખા આદિથી તૈયાર કરેલ સ ંપૂર્ણ ભાજન ભગવાન આગળ ધરીને બીજીવાર પૂજા કરી, સુપાત્રને દાન આપવાની વિધિ કરી, ભાજન કરી, ગીતા ગુરૂની પાસે જવું. અને ત્યાં પચ્ચક્ખાણુ તથા સ્વાધ્યાય કરવા.
વિશેષઃ—ખપેારની પૂજા તથા લેાજનને વખત નિયમિત નથી. જ્યારે તીવ્ર ભુખ લાગે ત્યારે ભાજનને કાલ સમજવાની રૂઢિ છે. એથી મધ્યાહ્નની પહેલ પણ ગ્રહણુ કરેલ પચ્ચક્ખાણુ પાળી દેવપૂજા કર્યાં બાદ ભાજન કરવામાં આવે તે દોષ નથી. વૈદક શાસ્ત્રમાં પણ એમજ કહ્યુ' છેઃ~~
याममध्ये न भोक्तव्यं, यामयुग्मं न लब्धयेत् । याममध्ये रसोत्पत्तिर्युग्मादूर्ध्वं बलक्षयः ॥ १ ॥
પહેાર દિવસ થયા પહેલાં ભેાજન ન કરવું તેમજ ભાજવિના એ પહેાર પસાર ન કરવા. પ્રથમ પહેાર પહેલાં ભાજન કરવામાં આવે તે રસની ઉત્પત્તિ થાય છે. અને એ પહેાર જવા દેવામાં આવે તે ખલના ક્ષય થાય છે.
સુપાત્રે દાન આપવાની રીત આ પ્રમાણે છેઃ—
ભાજન અવસરે શ્રાવક પરમભક્તિથી મુનિરાજને આમંત્રણ આપી પાતાને ઘેર લઇ આવે અગર ગાચરીએ નીકળેલા મુનિને આવતા દેખીને સન્મુખ જાય. અને મુનિને પેાતાને ઘેર લઇ આવે. ત્યારપછી ક્ષેત્ર, કાલ, દ્રવ્ય અને ભાવપૂર્વક વિનયથી વહેારાવે.
તે ક્ષેત્રાદિ આ પ્રમાણે છે–ક્ષેત્ર સંવેગીનું ભાવિત છે કે, અભાવિત છે ? કાળ સુભિક્ષના છે કે, દુભિ ક્ષના છે ! આપવાની વસ્તુ સુલભ છે કે, દુર્લભ છે ? તથા પાત્ર (મુનિરાજ) આચાય, ઉપાધ્યાય, ગીતા, તપસ્વી, ખાળ, વૃદ્ધ, રાગી, સમથ કિવા અસમથ છે? ઇત્યાદિને વિચાર મનમાં કરવા. અને હરીફાઈ, મ્હોટાઈ, અદેખાઈ, પ્રીતિ, લજ્જા, દાક્ષિણ્ય, “ બીજા ઢાકા દાન આપે છે. માટે મ્હારે પણ તે પ્રમાણે કરવું જોઇએ ’' એવી ઈચ્છા, ઉપકારના મઢતા વાળવાની ઇચ્છા, કપટ, વિલંબ, અનાદર, કડવું ભાષણુ, પશ્ચાતાપ વગેરે
૨૫