________________
ઉચિતાચરણ ]
૨૦૯
રાખે, ૧૫ પ્રથમ ધન આપીને પાછળથી પશ્ચાતાપ કરે, ૧૫ અભણ છતાં મોટા સ્વરથી કવિતા બેલે, ૧૭ અવસર નહિ છતાં બોલવાની ચતુરતા દેખાડે, ૧૮ બોલવાનો અવસર આવે મૌન રાખે, ૧૯ લાભને અવસરે કલહ ફલેશ કરે, ૨૦ ભેજનને સમયે ક્રોધ કરે, ૨૧ મોટા લાભની આશાથી ધન વિખેરે, ૨૨ સાધારણ બેલવામાં કૂિલઇ એવા સંસ્કૃત શબ્દ વાપરે, ૨૩ પુત્રના હાથમાં સર્વ ધન આપી પોતે દીન થાય, ૨૪ સ્ત્રી પક્ષના લોકો પાસે યાચના કરે, ૨૫ સ્ત્રીની સાથે ટંટે થવાથી બીજી સ્ત્રી પરણે, ૨૬ પુત્ર ઉપર ક્રોધ કરી તેનું નુકશાન કરે, ૨૭ કામી પુરૂની સાથે હરીફાઈ કરી ધન ઉડાવે, ૨૮ યાચકેએ કરેલી સ્તુતિથી મનમાં અહંકાર લાવે, ૨૯ પોતાની બુદ્ધિના અહંકારથી બીજાનાં હિત વચન ન સાંભળે, ૩૦ “અમારું મોટું કુળ એવા અહંકારથી કેઈની ચાકરી ન કરે, ૩૧ દુર્લભ એવું દ્રવ્ય આપીને કામગ સેવે, ૩ર મૂલ્ય આપીને ખરાબ માર્ગે જાય, ૩૩ રાજા લોભી છતાં તેની પાસેથી લાભ થવાની આશા રાખે, ૩૪ અધિકારી દુષ્ટ છતાં ન્યાયની આશા રાખે, ૩૫ કાયસ્થને વિષે સ્નેહની આશા રાખે, ૩૬ મંત્રી કૂર છતાં ભય ન રાખે, ૩૭ કૃતધ્ર પાસે ઉપકારનો બદલાની આશા રાખે, ૩૮ અરસિક પુરૂષ આગળ પોતાના ગુણ જાહેર કરે, ૩૯ શરીર નિરોગી છતાં વહેમથી દવા ખાય ૪૦ રેગી છતાં પરેજ ન પાળે, ૪૧ લોભથી સ્વજનને છોડી દે, ૪૨ મિત્રના મનમાંથી રાગ ઉતરી જાય એવાં વચન બોલે, ૪૩ લાભનો અવસર આવે આળસ કરે, ૪૪ મેટો સદ્ધિવંત છતાં કલહ ક્લેશ કરે, ૪૫ જેશીના વચન ઉપર ભસે રાખી રાજયની ઈચ્છા કરે, ૪૭ મૂખની સાથે મસલત કરવામાં આદર રાખે, ૪૭ દુર્બળ લેકને ઉપદ્રવ કરવામાં શુરવીરપણું બતાવે, ૪૮ જેના દેષ પ્રગટ દેખાય છે, એવી સ્ત્રી ઉપર પ્રીતિ રાખે,૪૯ ગુણને અભ્યાસ કરવામાં ક્ષણમાત્ર રૂચિ રાખે, ૫૦ બીજાએ સંચય કરેલું ધન ઉડાવે, ૫૧ માન રાખી રાજા જે ડોળ ઘાલે, પર લેકમાં રાજાદિકની જાહેર નિંદા કરે, ૫૩ દુઃખ આવે દીનતા બતાવે, ૫૪ સુખ આવે ભાવિકાળે થનારી દુર્ગતિ ભૂલી જાય. ૫૫ થોડા બચાવને અર્થે ઘણે વ્યય કરે, ૫૬ પરીક્ષાને અર્થે ઝેર ખાય, પ૭ કિમિયામાં ધન હમે, ૫૮ ક્ષયરોગી છતાં રસાયન ખાય, ૫૯ પિતે પિતાની મહેટાઈને અહંકાર
ખે, ૬૦ ક્રોધથી આત્મઘાત કરવા તૈયાર થાય, ૬૧ નિરંતર વગર કારણે આમ તેમ ભટકતો રહે, ૬૨ બાણના પ્રહાર થયા હોય તે પણ યુદ્ધ જુએ, ૬૩ મહેટાની સાથે વિરોધ કરી નુકશાનમાં ઉતરે, ૬૪ થેડું ધન છતાં આડંબર મોટો રાખે, ૬૫ હું પંડિત છું એમ સમજી બહુ બકબકાટ કરે, ૬૬ પિતાને શૂરવીર સમજી કેઈની બીક ન રાખે, ૬૭ ઘણાં વખાણ કરી સામા માણસને ત્રાસ ઉપજાવે, ૬૮ હાંસી કરતાં મમ વચન બોલે, ૬૯ દરિદ્રીના હાથમાં પિતાનું ધન આપે, ૭૦ લાભ નક્કી નહીં છતાં ખરચ કરે, ૭૧ પિતાના ખરચીને હિસાબ રાખવાને પિતે કંટાળો કરે, ૭૨ નશીબ ઉપર ભરૂસો રાખી ઉદ્યમ ન કરે, ૭૩ પિતે દરિદ્રી થઈ વાતે કરવામાં વખત ગુમાવે, ૭૪ વ્યસનાસક્ત થઈ ભેજન કરવાનું પણ ભૂલી જાય, ૭૫ પિતે નિર્ગુણી
૨૭