SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચિતાચરણ ] કહ્યું છે કે, grશાસ્ત્રોનુ મામ્ (પાંચાલ ઋષિ કહે છે કે, બીએને વિષે નરમાશ રાખવી.) નરમાશથી જ સ્ત્રીઓ વશ થાય છે. અને તે રીતે તેમનાથી સર્વત્ર સર્વે કામ સિદ્ધ થએલાં દેખાય છે, અને નરમાશ ન હોય તે કાર્યસિદ્ધિને બદલે કાર્યમાં બગાડ થએ પણ અનુભવવામાં આવે છે. નિર્ગુણી સ્ત્રી હોય તે બહુજ નરમાશથી કામ લેવાની કાળજી રાખવી જોઈએ. દેહમાં જીવ છે ત્યાં સુધી મજબૂત બેડી સરખી વળગેલી તે નગુણી) સ્ત્રીથીજ કેઈપણ રીતે પિતાનું ગૃહસૂત્ર ચલાવવું. અને સર્વ પ્રકારને નિર્વાહ કરી લે. કારણકે, ગૃહિણી તેજ ઘર” એવું શાસ્ત્રનું વચન છે. “ધનના લાભની અથવા નુકશાનની વાત ન કરવી.” એમ કહેવાનું કારણ એ છે કે, પુરૂષ ધનની હાનિ સ્ત્રી આગળ પ્રગટ કરે તે તે તુચ્છપણાથી જયાં ત્યાં તે વાત કહે અને તેથી ભર્તારની ઘણા કાળથી મેળવેલી મહેટાઈ ગુમાવે. અને જે ધનની વૃદ્ધિની વાત સ્ત્રી આગળ પ્રગટ કરે છે તે છૂટથી ધન ખર્ચવા લાગે તથા ઘરમાંની છાની વાતે તેની આગળ નહીં કહેવાનું કારણ એ છે કે, સ્ત્રી સ્વભાવથી જ કેમળ હૃદયની હોવાથી તેના મુખમાં છાની વાત ટકે નહીં, તે પિતાની પ્રેમપાત્ર બહેનપણીઓ વગેરેની આગળ તે વાત જાહેર કરે, અને તેથી આગળથી ધારેલા કાર્યો નિષ્ફળ કરી નાખે. કદાચ કોઈ છાની વાત તેને મુખે જાહેર થવાથી કેઈકવાર રાજદ્રોહનો વાંક પણ ઉભો થાય. માટે જ ઘરમાં સ્ત્રીનું મુખ્ય ચલણ ન રાખવું. કહ્યું છે કે ઢો કુંવર કમતિ ચા તદ્ધિ હું વિન ” (સ્ત્રી, પુરૂષ જેવી પ્રબળ થાય તે તે ઘર નાશ પામી ગયું એમ સમજવું.) આ વિષય ઉપર નીચે લખેલી એક કથા છે – કેઈ નગરમાં મંથર નામનો એક કળી હતે. તે વણવાને દાડો વગેરે કરવાને અર્થે લાકડાં લાવવા જંગલમાં ગયો. ત્યાં એક સીસમના ઝાડને કાપતાં તેના અધિષ્ઠાયક વ્યંતરે ના પાડી. તે પણ તે સાહસથી તેડવા લાગ્યું. ત્યારે વ્યંતરે કેળીને કહ્યું “વર માગ” તે કેળના ઘરમાં તેની સ્ત્રીનું જોર હેવાથી તે સ્ત્રીને પૂછવા ગયે. માર્ગમાં તેને એક (પાંચ) મિત્ર મળ્યો. તેણે કહ્યું “તું રાજ્ય માગ” તે પણ તેણે સ્ત્રીને પૂછયું. શ્રી તુચ્છ સ્વભાવની હતી, તેથી એક વચન તેની યાદમાં આવ્યું તે આ રીતે – प्रवर्धमानः पूरुषस्त्रयाणामुपघातकृत् ॥ पूर्वोपार्जितमित्राणां दाराणामथ वेश्मनाम् ॥ १॥ અર્થ–પુરૂષ લક્ષમીના લાભથી ઘણે વધી જાય ત્યારે પિતાના જૂના દસ્ત, સ્ત્રી અને ઘર એ ત્રણ વસ્તુને છોડી દે છે. એમ વિચારી તેણે ભતરને કહ્યું કે, “ઘણું દુઃખદાયિ રાજ્ય લઈને શું કરવું છે? બીજા બે હાથ અને એક મસ્તક માગો એટલે તમારાથી બે વચ સાથે વણાશે.” પછી કળીએ સ્ત્રીના કહ્યા પ્રમાણે માગ્યું. અને વ્યંતરે આપ્યું. પણ લોકેએ તેવા વિચિત્ર સ્વરૂપે ગામમાં પેસનારા તે કેળીને રાક્ષસ સમજી લાકડાં અને પથ્થર ફેંકી મારી નાંખે કહ્યું છે કે “જેને પોતાને અક્કલ નથી, તથા જે મિત્રનું કહેલું પણ માને નહિ અને સ્ત્રીના વશમાં રહે, તે મંથર કેળીની પેઠે નાશ પામે.”ઉપર કહેલો
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy