SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહાર શુદ્ધિ ] સુધી વડપ્રમુખ વૃક્ષ, તળાવ, સરોવર કુવા, આરામ વિગેરે આવે ત્યાં સુધી પિતાના બંધુને વળાવવા જવું ૮ કલ્યાણના અથી પુરૂષે રાત્રિને સમયે વૃક્ષની તળે રહેવું નહિ. ૯ ઉત્સવ તથા સૂતક સમાપ્ત થયા પહેલાં કઈ દૂર દેશાવરે જવું નહિ. ૧૦ ડાહ્યા માણસે એકલા અજાણ્યા માણસની સાથે કે દાસ વિગેરેની સાથે જવું નહિ. ૧૧ મધ્યાહૂન સમયે કે મધ્ય રાત્રીએ જવું નહિ. તેમજ ૧૨ કુર પુરૂષ, રખવાળ, ચાડીયા, શિલ્પી અને અગ્ય મિત્ર વિગેરેની સાથે વાતચિત કરવી નહિ. તેમજ અયોગ્યકાળે તેમની સાથે કયાંય પણ ન જવું. ૧૩ લક્ષમીના ઈચ્છક પુરૂષે માર્ગમાં ગમે તે થાક લાગે તે પાડા, ગધેડા કે ગાય ઉપર બેસી પ્રયાણ ન કરવું. ૧૪ માર્ગે જતાં માણસે હાથીથી એક હજાર, ગાડાથી પાંચ, શિંગડાવાળા પશુથી અને અશ્વથી દશ હાથ છેટે ગમન કરવું. ૧૫ બુદ્ધિશાળી પુરૂષે બહારગામ જતાં ભાતું લીધા સિવાય ન જવું. ૧૬ રસ્તામાં મુકામ કર્યો હોય ત્યાં ઘણી નિદ્રા કે ઘસઘસાટ ઉંઘવું નહિ. ૧૭ માર્ગમાં સાથે આવનાર લોકો ઉપર ખુબ વિશ્વાસ ન મુક. ૧૮ ગમે તેવાં સેંકડો કામ હોય તે પણ એકલા બહારગામ ન જવું. કારણકે એક બ્રાહ્મણની સાથે કાકીડો માત્ર હતું તે પણ સેબતી હોવાથી તેણે બ્રાહ્મણની રક્ષા કરી હતી. ૧૯ કેઈના ઘેર એકલા ન જવું તેમજ કેઇના ઘેર મૂળ દરવાજો છેડી બારી કે પાછલે દરવાજેથી દાખલ ન થવું, ૨૦ બુદ્ધિમાન પુરૂષે જીર્ણ નાવમાં ન બેસવું. ૨૧ એકલાએ નદીમાં પ્રવેશ ન કર. ૨૨ પિતાના સગાભાઈ સાથે માર્ગે ગમન ન કરવું. ૨૩ ડાહ્યા માણસે પિતાની પાસે સાધન ન હોય તે સાહસ કરીને જળ સ્થળના વિષમ પ્રદેશ, ઘોર અટવી, ઉંડું જળ વિગેરેનું ઉલ્લંઘન ન કરવું. ૨૪ જ્યાં ઘણા લેકે ક્રોધી, સુખના અભિલાષી અને કૃપણ હોય ત્યાંના લકે પિતાને સ્વાર્થ ખાઈ બેસે છે, જેમાં સર્વે પિતાને પંડિત માને છે અને હોટઈને ઈચ્છે છે તે સમુદાય દુઃખી અવસ્થામાં આવી પડે છે. ત્યાં કેદી કેને અને જેમને ફાંસી દેવાની હોય તેઓને રાખવામાં આવતા હોય તથા જુગાર રમાતું હોય તેવે ઠેકાણે અગર જ્યાં પિતાને અનાદર થાય તે ઠેકાણે જવું નહિ ૨૫ સમજુ પુરૂષે દુર્ગછનીય સ્થળ, શમશાન, શૂન્યસ્થાન, ફોતરાં ત્યા જ્યાં સુકું ઘાસ ઘણું પથરાયેલું હોય તે તેમજ જે સ્થાને આવવામાં દુઃખ પડે તેવાં કચરાવાળાં, ખારભૂમિવાળાં, પર્વતની ટુંક, નદી અને કુવાને કાઠ, ભસ્મ, કેયલા અને ખેપરીવાળા પ્રદેશમાં ઘણીવાર ઉભા ન રહેવું ૨૬ ઘણી મહેનત થાય તે પણ જે કાર્ય જે વખતે કરવાનું હોય તે વખતે કરવું. કારણકે કલેશને આધીન થઈ કાર્યને છોડી દેનાર ધર્મ, અર્થ અને કામરૂ૫ પુરૂષાર્થના ફળને પામી શક્તિ નથી. ર૭ માણસ આડંબર હીન હોય તો તેને જ્યાં ત્યાં અનાદર થાય છે માટે બુદ્ધિશાળીએ કોઈપણ સ્થળે ઉચિત આડંબરને ત્યાગ ન કર. ૨૮ડાહા માણસે પરદેશ ગયા પછી પિતાની યેગ્યતા માટે પોતાના શરીર ઉપર વિશેષ આડંબર રાખવે. અને હરહંમેશ પિતાના ધર્મને વિષે પુરેપુરી શ્રદ્ધા રાખવી, કારણકે આડંબર રાખવાથી મટાઈ અને બહુમાન મળે છે અને ધર્મરૂચિ રાખવાથી કાર્યની સિદ્ધિ વિગેરે થાય છે. ૨૯ પરદેશમાં ખુબ લાભ મળતું હોય પણ ત્યાં ઘણા વખત સુધી રહેવું નહિ. કારણકે તેમ કરવાથી દેશમાં ઘરની અવ્યવસ્થા તથા કુટુંબપ્રેમ
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy