SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ થાવસ્થા પુત્રની કથા. ] ૧૩૫ પરિવ્રાજક ત્યાં પોતાના એકહજારશિષ્ય સહિત હતા. તે ત્રિદંડ, કમંડલુ, છત્ર, ત્રિકાકી, અંકુશ, પવિત્રક અને કેસરી નામા વસ્ત્ર એટલી વસ્તુ હાથમાં રાખતું હતું. તેનાં વા ગેરથી રંગેલાં હતાં. તે સાંખ્યશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે ચાલનારે હેવાથી પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ વ્રત અને શૌચ, (પવિત્રતા) સંતેષ, તપ, સ્વાધ્યાય તથા ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમ મળીને દશ પ્રકારના શૌચમૂળ પરિવ્રાજક ધર્મની તથા દાનધમની પ્રરૂપણ કરતે હતું. તેણે પૂર્વે સુદર્શન નામે નગરશેઠ પાસે પિતાને શૌચમૂળ ધર્મ લેવરાવ્યું હતું. થાવસ્ત્રાપુત્ર આચાર્યો તેને ફરી પ્રતિબધ કરી વિનયવાળા જિનધર્મ અંગીકાર કરાવ્યું. પછી સુદર્શન શેઠના દેખતાં શુક પરિવ્રાજકને તથા થાવસ્થાપત્ર આચાર્યને પરસ્પર નીચે લખ્યા પ્રમાણે પ્રશ્નોત્તર થયા. શુક પરિવ્રાજકા–“હે ભગવન ! સરિસવય ભક્ષ્ય છે, કે અભક્ષ્ય છે?” થાવસ્થાપત્રઃ“હે શુક પરિવ્રાજક સિરિસવય ભર્યા છે, અને અભક્ષ્ય પણ છે. સરિસવય બે પ્રકારના છે. મિત્ર સરિસવય (સરખી ઉમ્મરના) અને બીજા ધાન્ય સરિસવય (સરસવ). મિત્ર સરિસવય ત્રણ પ્રકારના છે, એક સાથે ઉત્પન્ન થયેલા, બીજા સાથે વૃદ્ધિ પામેલા અને ત્રીજા બાલ્યાવસ્થામાં સાથે ધૂળમાં રમેલા. એ ત્રણે પ્રકારના મિત્ર સરિસવય. સાધુઓને અભય છે. ધાન્ય સરિસવય બે પ્રકારના છે. એક શસ્ત્રથી પરિણમેલા અને બીજા શસ્ત્રથી ન પરિણમેલા. શસ્ત્ર પરિણમેલા સરિસવય બે પ્રકારના છે. એક પ્રાસુક અને બીજા અપ્રાસુક. પ્રાસુક સરિસવય પણ બે પ્રકારના છે. એક જાત અને બીજા અજાત. જાત સરિસવય પણ પણ બે પ્રકારના છે. એક એષણીય અને બીજા અનેષણીય. એષણીય સરિસવય પણ બે બે પ્રકારના છે. લબ્ધ અને બીજા અલબ્ધ. ધાન્ય સરિસવયમાં અશસ્ત્ર પરિણમેલા, અપ્રાસુક, અજાત, અનેષણીય અને અલબ્ધ એટલા પ્રકારના અભક્ષ્ય છે, અને બાકી રહેલા સર્વ આ પ્રમાણેને ઉપદેશ સાંભળી કુમારપાળે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રતને સ્વકાર કર્યો. અને અઢાર દેશમાં અમારિ પળાવી. બીજા દેશોમાં પણ જ્યાં પિતાની લાગવગ હતી ત્યાં અમારિ પળાવી. કુવે કુવે સર્વ જળાશયે પાણ ગળાવવાની વ્યવસ્થા કરાવી, એક વખત કુમારપાળે સામાયિકમાં પગે ચટેલ મુકેડે સેવકેથી ઉખેડતાં તેની વ્યાકુળતા દેખી પોતાની તેટલી ચામડી કાપી દુર મુકી. પિતાની સ્ત્રીઓ ગુજરી ગયા પછી રાજ્યગાદી ઉપર હોવા છતાં ફરી સ્ત્રી પરણ્યા નહિ. સાત વ્યસને હિંસાના કારણરૂપ હેવાથી પિતાના દેશમાંથી તેને નિષેધ કરાવ્ય ઈત્યાદિ સર્વ કુમારપાળ પ્રબંધથી જાણવું. “શિકાઆ માગધી શબ્દ છે. “સારા” અને “સ” એ બે સંસ્કૃત શબ્દનું માગધીમાં “લિવ” એવું રૂપ થાય છે. સદશાશા એટલે સરખી ઉંમરને અને “સર્વ' એટલે સરસવ.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy