SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂનું મુખજ બહુમાન કરવું. ] ગુરૂનુ ખુબજ મહુમાન કરવું. જિન મંદિર આદિ સ્થળે ગુરૂનું આગમન થાય ત્યારે ગુરૂના સારી પેઠે આદર સત્કાર સાચવવા, તે આરીતે-ગુરૂને જોતાંજ ઉભા થવું. આવતા હોય તે સામા સન્મુખ જવું. એ હાથ જોડી માથે અંજલિ કરવી. પેાતે આસન પાથરવું. ગુરૂ આસને બેઠા પછી પાતે આસને બેસવું, ગુરૂની ભકિતથી વંદના કરવી. ગુરૂની સેવા પૂજા કરવી, અને ગુરૂ જાય ત્યારે તેમની પાછળ જવું. એ રીતે ગુરૂના આદર સત્કાર જાણવા. તેમજ ગુરૂની એ માજીએ મુખ આગળ, અથવા પૂઠે પશુ ન બેસવું. તેમજ શ્રાવકે ગુરૂની પાસે પગની અથવા માહુની પલાંઠી વાળીને અથવા પગ લાંખા કરીને પણ ન એસવું. બીજે ઠેકાણે પશુ કહ્યું છે કે— પલાંઠી વાળવી, એઠિંગું દેવું, પગ લાંબા કરવા, વિકથા કરવી, અને ઘણું હસવું. એટલાં વાનાં ગુરૂ પાસે વવાં.’ વળી કહ્યું છે કે— શ્રાવકે નિદ્રા તથા વિકથા વઈ, મન વચન કાયની ગુપ્તિ રાખી, હાથ જોડી અને ખરાખર ઉપયાગ સહિત ભકિતથી બહુમાન પૂર્ણાંક ગુરૂનાં ઉપદેશ વચન સાંભળવાં,' તેમજ સિદ્ધાંતમાં કહેલી રીત પ્રમાણે ગુરૂની આશાતના ટાળવાને માટે ગુરૂથી સાડાત્રણ હાથનુ અવગ્રહ ક્ષેત્ર મૂકી તેની બહાર જીવજંતુ રહિત ભૂમિએ બેસીને ધમ દેશના સાંભળવી. કહ્યું છે કે—‘શાસ્ત્રથી નિર્દિત આચરણુ આચરવાથી ઉત્પન્ન થયેલા તાપને નાશ કરનારૂ, સદ્ગુરૂના મુખ રૂપ મલય પર્વતથી ઉત્પન્ન થયેલુ, ચંદનરસ સરખુ વચન રૂપી અમૃત ધન્ય પુરૂષોનેજ મળે છે.’ સદ્ગુરૂના મુખે ઉપદેશ સાંભળવા કારણકે તેથી અનેક લાભ થાય છે. ૧૩૧ ધર્મદેશના સાંભળવાથી અજ્ઞાનના અને મિથ્યા જ્ઞાનના નાશ થાય, સમ્યક્ત્તત્ત્વનુ જ્ઞાન થાય, સંશય ટળે, ધર્મને વિષે દઢપણું થાય, વ્યસન આદિ કુમા'ની નિવૃત્તિ થાય, સન્માને વિષે પ્રવૃત્તિ થાય, કષાય આદિ દોષના ઉપશમ થાય, વિનય આદિ ગુણ્ણાની પ્રાપ્તિ થાય, કુસ ંગતિના ત્યાગ થાય, શકિત માફક દેશવિરતિ અથવા સર્વ વિરતિની પ્રાપ્તિ થાય અને અંગીકાર કરેલ દેશવિરતિ અથવા સર્વ વિરતિની સર્વ પ્રકારે એકાગ્ર મનથી આરાધના થાય, વગેરે અનેક ગુણ થાય છે. તે નાસ્તિક પ્રદેશી રાજા, આમ રાજા, ધાડપાડુએ લુંટતા લુંટતા આ બ્રાહ્મણના ઘેર આવ્યા. ઘણું શોધ્યું પણ તેમને ખીરપાત્ર સિવાય બીજું કાંઈ હાથ ન લાગ્યું. તેમણે આ ખીરપાત્ર ઉપાડયું. છેકરાંઓએ રાકકળ કરી મુકી. બ્રાહ્મણથી આ ન સહન થયું. તેથી તેણે અગલા ઉપાડી દેવા માંડી. દૃઢ પ્રહારીને ખખર પડી કે મારા સાથીદારને બ્રાહ્મણ મારે છે. તેણે આવતાં વેંત બ્રાહ્મણના તરવારના એકજ ઝટકાથી એ કકડા કર્યાં. આગળ વધતાં રસ્તામાં ગાય અથડાણી, તેને પણ તેણે મારી નાંખી. ત્યાંથી આગળ વધ્યા એટલે બ્રાહ્મણની ગર્ભણી સ્ત્રી ચારાનેગાળાભાંડીરહી હતી તેને તરવારથી કાપી નાંખી તેના ગર્ભ પણ કકડા થઇ ભૂમિ ઉપર પડયા. આ બધા દ્રશ્યથી ખાળકો ન સમાય તેવા લૢ સ્વરે રાવા લાગ્યા. કુર દૃઢપ્રહારીને ખાળકોના રુદને ઢીલા બનાવ્યા. તે ચારી
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy