________________
ભવનપતિદેવોના ૨૫ ભેદ
૭) સ્વનિતકુમાર ૮) ઉદધિકુમાર ૯) દ્વીપકુમાર
૧૦) દિકુમાર (B) ૧૫ પરમાધામી. તેઓ એક પ્રકારના અસુરકુમારદેવો છે. તેઓ
નરકના જીવોને દુઃખ આપે છે. તે આ પ્રમાણે – ૧) અંબ ૨) અંબર્ષિ ૩) શાશ્વત ૪) સબલ ૫) રુદ્ર
૬) ઉપરુદ્ર ૭) કાલ ૮) મહાકાલ ૯) અસિપત્ર ૧૦) ધનુ ૧૧) કુંભ
૧૨) વાલુ ૧૩) વૈતરણી ૧૪) ખરસ્વર ૧૫) મહાઘોષ ભવનપતિદેવોના ભેદો –
૧૦.
દેવો | ભેદો અસુરકુમાર વગેરે પરમાધામી
૧૫ કુલ
૨૫ (b) વ્યંતરદેવોના ૨૬ ભેદ છે. તે આ પ્રમાણે - (A) ૮ વ્યંતર. તેઓ રત્નપ્રભા પૃથ્વીના પહેલા ૧,000 યોજનમાં
ઉપર-નીચે ૧૦૦-૧૦૦ યોજન છોડીને વચ્ચેના ૮૦) યોજનમાં રહે છે. તે આ પ્રમાણે – ૧) પિશાચ
૨) ભૂત