________________
પ્રસિદ્ધ મત
તિતિલોકમાં ૮૦,૭૮૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તેમાંથી કાં કેટલી શાશ્વતજિનપ્રતિમાઓ છે ? એ વિચારસપ્તતિકાની ટીકામાં બતાવાયું નથી અને અન્ય ગ્રન્થોમાં જોવાયું નથી. તેથી તે અહીં અમે બતાવ્યું નથી.
ગ્રન્થકારના મતે વ્યંતર-જ્યોતિષ સિવાય ત્રણલોકની શાશ્વત
જિનપ્રતિમાઓ
સ્થાન
ઊર્ધ્વલોક
અધોલોક
તિર્ધ્વલોક
-
શાશ્વતજિનપ્રતિમાઓ
૧,૫૨,૯૪,૪૪,૭૬૦
૧૩,૮૯,૬૦,૦૦,000
૮૦,૭૮૦
કુલ
૧૫,૪૨,૫૫,૨૫,૫૪૦
(ii) પ્રસિદ્ધ મત - વ્યંતર અને જ્યોતિષમાં અસંખ્ય શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે સિવાયની ત્રણલોકમાં ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે આ પ્રમાણે -
ઊર્ધ્વલોકમાં ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવી.
અધોલોકમાં ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે પૂર્વે કહ્યા મુજબ જાણવી.
તિર્આલોકમાં ૩,૯૧,૩૨૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે આ
પ્રમાણે -
त्यागेनैकेनामृतत्वमश्नुते ।
સાંસારિક સુખોનો ત્યાગ કરવાથી આત્મા અમરપણું પામે છે.