________________
૨૦
ગાથા-૧૧૨
ગાથા-૧૧૮
ગાથા-૧૩૩
ગાથા-૧૩૯
ગાથા-૧૪૨
ગાથા-૧૪૩
ગાથા-૧૪૪
ગાથા-૧૪૫
ગાથા-૧૪૭
ગાથા-૧૯૮
ગાથા-૨૦૧
સંશોધનની દૃષ્ટિએ અવલોકન
T,B,C પ્રતની ટીકા પ ની ટીકાને પ્રાયઃ મળતી આવે છે.
A પ્રત અને T,B,C પ્રતની ટીકામાં ઘણો ફેરફાર છે. જેનો ટિપ્પણમાં સમાવેશ કરેલ છે.
જૂના પ્રકાશનમાં ‘પઠ્ઠીવંતો તો ધારળાડ' આ ગાથા ૧૩૪ નંબર રૂપે છપાયેલી છે. હકીક્તમાં કોઈપણ હસ્તલિખિત પ્રતમાં આ મૂળગાથા રૂપે નથી. એ ગાથા નં. ૧૩૩ની ટીકાની અવાંતર ગાથા છે. જે ટીકામાં આગળ રજૂ કરાયેલા પદાર્થ ઉપરથી પણ સ્પષ્ટ જાણી શકાય છે.
પૂર્વ પ્રકાશનમાં વ॰ ટીકામાં યોT ને સ્થાને રળ શબ્દ અને ર્ળ સ્થાને યોગ શબ્દ વપરાયેલો હતો. જેથી આખો અપદાર્થ થયો હતો. જેને PK પ્રતના આધારે શુદ્ધ કરેલ છે. જે સમજવા માટે જુઓ પરિશિષ્ટ નં. ૪માં ગાથા નં. ૧૩૯ ધર્મરત્ન પ્રકરણની ટીકાને જ અનુસરતી ચ અને રેવ॰ ટીકા પ્રાયઃ સમાન જ છે.
ર ને ટેવ ની ટીકા પ્રાયઃ સમાન છે. વિશેષમાં દેવ॰ ટીકામાં દસ પ્રકારના પ્રાયશ્ચિતનું વર્ણન અત્યાર સુધીની મુદ્રિત પ્રતમાં ન હતું. જે હસ્તલિખિત પ્રતોમાંથી મૂકવામાં આવ્યું છે.
‘આવારાર્ફ અટ્ઠ ૩' આ ગાથાની ટીકાના સ્થાને વ૦ માં પૂર્વ સંપાદિત પ્રતમાં ૧૪૫મી ગાથાની એક લાઈનની ટીકા મૂકેલી હતી. જે સ્થાને સંશોધન કરી અહિંયા હસ્તપ્રતોમાંથી દસ પ્રકારના કલ્પ આદિને વિસ્તારથી વર્ણવતી ટીકા મૂકવામાં આવી છે.
‘આયાર સુય સરીરે' આ ગાથા અને તેની ટીકા રેવ માં છે; જ્યારે ચ માં નથી.
આ ગાથામાં પંચિદિય સૂત્રમાં વર્ણવાતા ગુરુતત્ત્વના ૩૬ ગુણો પૈકી ૧૮ ગુણ જ બતાવ્યા છે. વેવ॰ ટીકામાં ૧૮ ગુણોને સ્પર્શન અને પાલન રૂપ દૈવિધ્યથી ૩૬ ગુણો રૂપે કરી બતાવ્યા છે. એટલી વિશેષતા છે. ॰ ટીકામાં તેવી સ્પષ્ટતા નથી.
વેવ॰ ટીકામાં ‘દુઃષમકાળના પ્રભાવથી પ્રાયઃ જીવો સુંદર હોતા નથી' જેમાં ‘સુંદર’ શબ્દને ટીકામાં ખોલતાં લખ્યું છે કે, ‘વર્તમાનમાં દ્રવ્યથી જૈન શાસનને પામેલા જીવો પણ બાહુલ્યથી અભવ્ય અને દુર્વ્યવ્ય કહેલા છે' અહીં ટીકાકારે ‘નો સુંવર' શબ્દનો ‘અભવ્ય-દૂરભવ્ય જીવો' એવો જે અર્થ કર્યો છે તે આગમાદિ શાસ્ત્રને અનુસરતો જણાતો નથી. ઉપદેશપદમાં કરેલ અર્થ વાસ્તવિક જણાય છે.
૦ અને રેવ૰ બંને ટીકા સમાન જ છે.
20