________________
જૈનશાસનશિરતાજ, વ્યાખ્યાન વાચસ્પતિ, દક્ષાયુગ પ્રવર્તક સુવિશુદ્ધ સિદ્ધાંત દેશનાદાતા,
તપાગચ્છાધિરાજ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના
દીક્ષાશતાબ્દી વર્ષમાં તેઓશ્રીમા દીક્ષા-યુગ-પ્રવર્તનાદિ ગુણોની અનુમોદનાર્થે શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી ગ્રંથમાળાના પુષ્પ-૨૭ રૂપે
વાદીભસિંહ પૂ.આ.શ્રી ચંદ્રપ્રભસૂરિજી રચિત દર્શનશુદ્ધિપ્રકરણમ્
અપરનામ સમ્યકત્વપ્રકરણમ્
(વિવિધ વૃત્તિઓ-તુલનાદિ સમેત)
પુસ્તકના પ્રકાશનનો પુણ્યલાભ સંપ્રાપ્ત કરનાર શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી વર્ષે વિ.સં. ૨૦૬૯ જૈનશાસનશિરતાજ, દીક્ષાયુગ પ્રવર્તક તપાગચ્છાધિરાજ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયવર્તી વર્ધમાન તપોનિધિ પ.પૂ.સાધ્વી શ્રી હેમપ્રભાશ્રીજી મ.ના શિષ્યરત્ના પ.પૂ.વિદુષી સાધ્વી શ્રી સૂર્યમાલાશ્રીજી મ. તથા તેમના વિનેયી શિષ્યા પૂ.સા.શ્રી સ્મિતપ્રજ્ઞાશ્રીજી મ.ની નિશ્રા-માર્ગદર્શનમાં થયેલ શ્રી શ્રાવિકાસંઘની આરાધના નિમિત્તે સખ્ય સાધના રત્નત્રયી આરાધના ટ્રસ્ટ નવકાર ડુપ્લેક્ષના ઉપક્રમે થયેલી જ્ઞાનખાતાની ઉપજમાંથી આ ગ્રંથનો લાભ શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી ગ્રંથમાળાના અન્વયે લેવામાં આવ્યો છે.
અમો એ સુકૃતની ભાવપૂર્વક અનુમોદના કરીએ છીએ. લી. શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી સમિતિ