SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ અધ્યાત્મપનિષત્પકરણ 8 वीतरागस्तुतिविचारः ॐ ગયુદ્ધપરમાત્મસ્વરૂપમાવેતિ > “'તિ | कर्मोपाधिकृतान् भावान्, य आत्मन्यध्यवस्यति । तेन स्वाभाविकं रूपं, न बुद्धं परमात्मनः ॥२९॥ कर्मोपाधिकृतान् = पौद्गलिकाष्टविधकर्मलक्षणोपाधिजनितान् अज्ञत्व-देहमयत्व-श्यामत्व-हस्वत्वदीर्घत्वादीन् प्रातिहार्यकलितत्वांश्च भावान् यः कश्चित् पुरुषः 'अहं अज्ञः', 'अहं श्यामो ह्रस्वो दी? वा' इत्यादिरूपेण आत्मनि = स्वात्मनि अध्यवस्यति = अध्यारोपयति 'अष्टप्रातिहार्यपरिकलितः अशोकवृक्षस्याधः छत्रत्रयकलितः सिंहोसनोपविष्टः परमात्मा देशनामातनोति' इत्येवं रूपेण च परमात्मनि अध्यवस्यति = अध्यारोपयति तेन पुरुषेण परमात्मनः स्वाभाविकं सच्चिदानन्दमयं रूपं = स्वरूपं न = नैव बुद्धं = वेदितं, निश्चयतः परमात्मनः कर्मातीतत्वात् ।। છેઃ રાન્તરામિ પરમાણુમિર્વ નિમffપતઃ...” (મમર-૨) રૂક્ષ્યાદિના વીતરી સ્તુતિઃ व्यवहारतोऽवगन्तव्या । तदुक्तं ग्रन्थकृतैव अध्यात्मसारे → शरीररूपलावण्यवप्रच्छत्रध्वजादिभिः । वर्णितैर्वीतरागस्य वास्तवी नोपवर्णना ।। व्यवहारस्तुतिः सेयं वीतरागात्मवर्तिनाम् । ज्ञानादीनां गुणानां तु वर्णना પરમાત્માના સ્વરૂપને નહિ જાણનાર વ્યક્તિને ગ્રંથકારથી જણાવે છે. લોકાર્ચ - કર્મસ્વરૂપ ઉપાધિથી ઉત્પન્ન થયેલા ભાવોને જે વ્યક્તિ આત્મામાં આરોપિત કરે છે તેણે પરમાત્માનું સ્વાભાવિક સ્વરૂપ જાણ્યું નથી. (૨/૨૯) એક વ્યવહારસ્તુતિ અને નિશ્ચયસ્તુતિ છે ટીકાર્ચ - કર્મ આઠ પ્રકારના છે. તેમ જ બધા જ કર્મ પદ્ગલિક છે. સંસારી આત્માને વળગેલા કર્મ તે આત્માની ઉપાધિ છે. તેનાથી સંસારી આત્મામાં અજ્ઞત્વ, દેહમાયત્વ, કાળાશ, ટુંકાપણું - લાંબાપણું વગેરે ભાવો ઉત્પન્ન થાય છે. તે બધા ભાવોનો પોતાના આત્મામાં જે વ્યક્તિ આરોપ કરે છે, અર્થાત્ “હું અજ્ઞાની છું, હું કાળો છું, હું નાનો છું, હું લાંબો છું.” ઈત્યાદિ રૂપે કર્મકૃત ભાવોને આત્માના ભાવો સમજે છે તે વ્યક્તિ મૂઢ છે. તેણે શુદ્ધ આત્માને જાણેલ નથી. તેમ જ તીર્થંકર પરમાત્માના અષ્ટપ્રાતિહાર્ય વગેરે ભાવો પણ કર્મજન્ય હોવાના કારણે ઔપાધિક છે. તેથી “આઠ પ્રાતિહાર્યથી યુકત અને ત્રણ છત્રથી શોભતા તથા અશોકવૃક્ષની નીચે સિંહાસન ઉપર બેઠેલા તીર્થંકર પરમાત્મા દેશના આપે છે.” આ પ્રમાણે કર્મકૃત ભાવોને પરમાત્માના ભાવો તરીકે જે સમજે છે તે વ્યક્તિએ પણ પરમાત્માનું સ્વાભાવિક સચ્ચિદાનંદમય સ્વરૂપ જાણેલું નથી, કેમ કે નિશ્ચય નથી તો પરમાત્મા કર્મશૂન્ય છે. . . “શાંતરસની કાન્તિવાળા જે પરમાણુઓ દ્વારા હે પરમાત્મા ! તમે નિર્મિત થયેલા છો...” ઈત્યાદિ રૂપે ભકતામસ્તોત્રમાં (વેઃ રાત્તરામિ પરમાણુfમ નિમffપતા....) વીતરાગની જે સ્તુતિ કરવામાં આવેલ છે તે વ્યવહાર નયથી જાણવી. કેમ કે પ્રસ્તુત ગ્રંથકારે જ અધ્યાત્મસાર ગ્રંથમાં જણાવેલ છે કે -> શરીર, રૂપ, લાવણ્ય, સમોસરણના ત્રણ ગઢ, ત્રણ છત્ર, ધર્મધ્વજ વગેરેનું વર્ણન કરવાથી વીતરાગનું વાસ્તવિક વર્ણન (સ્તુતિ) થતું નથી. તેને વ્યવહારસ્તુતિ જાણવી. નિશ્ચય નથી તો વીતરાગના આત્મામાં રહેલા જ્ઞાનાદિ ગુણોને વખાણવા તે જ વીતરાગસ્તુતિ છે. નગર વગેરેનું વર્ણન કરવાથી થતી રાજની પ્રશંસા
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy