________________
અધ્યાત્મોપનિષત્પકરણ ૪ ગુખસ્થાનાલિસમ્પમાય માત્મનિ કી
૨૧૪ १३सजोगि १४अजोगि गुणा ।।२।। <-इत्येवं कर्मस्तवाभिधाने द्वितीयकर्मग्रन्थे प्रोक्तानि यावन्ति गुणस्थानानि;
→ 'गई इंदिअ काए 'जोए 'वेए कसाय नाणे अ । “संजम दंसण लेसा ११भव १२सम्मे १३सन्नि १४आहारे ॥४५|| <-इत्येवं नवतत्त्वप्रकरणदर्शिता यावन्त्यश्चापि चतुर्दश मार्गणाः = औपाधिकानौपाधिकात्मस्वरूपविज्ञानहेतुभूताः, यद्वा → 'गइ इंदिए 'काए “जोए ‘वेए कसाय "लेसासु । “सम्मत्त 'नाण १ दंसण १५संजय १२उवओग १२आहारे ॥ १४भासग १५परित्त १६पज्जत्त "सुहुमे “सण्णी य होइ १९भव चरिमे२० ।। <- (१४-२४) इत्येवं आवश्यकनियुक्तिदर्शिता विंशतिविधा मार्गणाः तदन्यतरसंश्लेषः = गुणस्थान-मार्गणास्थानान्यतरोपरागः परमात्मनो नैव अस्ति । इदमत्रावधेयम् यदुत गुणविकासक्रमप्रदर्शनापेक्षयाऽऽगमे गुणस्थानकव्यवस्थोपदर्शिता संसारिजीववैविध्यदर्शकविभागविवक्षया च मार्गणाव्यवस्थावेदिता। सिद्धपरमात्मनि केवलज्ञानमस्ति तथापि त्रयोदशादिगुणस्थानकातीतत्वात् सयोगिकेवलित्वमयोगिकेवलित्वं वा नाङ्गीक्रियते । यथा गुणस्थानप्रतिबद्धं अयोगिकेवलित्वादिकं सिद्धात्मनि नास्ति तथैव मार्गणास्थानप्रतिबद्धं केवलज्ञान-दर्शनानाहारत्वादिकमपि नास्ति, संसारातीतत्वात्परमात्मनः । एतेन विग्रहगतौ केवलिसमुद्धाते અને રૂપાદિ ઔપાધિક છે. ગુણસ્થાનકો અને માર્ગણાસ્થાન પણ ઔપાધિક = કર્મના ઉદય સાથે સંકળાયેલા છે. માટે જ પરમાત્માને તે બન્નેમાંથી કોઈની પણ સાથે સંબંધ નથી. ગુણસ્થાનકો ૧૪ છે. કર્મવ નામના બી કર્મગ્રંથમાં (૧) મિથ્યાત્વ ગુણસ્થાનક (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરત સમદૃષ્ટિ, (૫) દેશવિરત (૬) પ્રમત્ત સંયત (૭) અપ્રમત્ત સંયત (૮) નિવૃત્તિકરણ = અપૂર્વકરણ (૯) અનિવૃત્તિકરણ (૧૦) સૂમસંપરાય (૧૧) ઉપશાંતોહ (૧૨) ક્ષીણમેહ (૧૩) સોગિકેવલી અને (૧૪) અયોગિકેવલી - આ પ્રમાણે ૧૪ ગુણસ્થાનકો જણાવેલ છે. સંસારી જીવનું પાધિક અને નિરૂપાયિક વિવિધ સ્વરૂપ જાણવાના ઉપાયને માર્ગણાસ્થાન કહેવાય. નવતત્ત્વપ્રકરણમાં ૧૪ પ્રકારે માર્ગણાસ્થાન બતાવેલ છે. તે આ મુજબ ઃ (૧) ગતિ, (૨)ઈન્દ્રિય, (૩) કાયા, (૪) યોગ, (૫) વેદ, (૬) કપાય, (૭) જ્ઞાન, (૮) સંયમ, (૯) દર્શન, (૧૦) વેશ્યા, (૧૧) ભવ્ય, (૧૨) સમ્યકત્વ, (૧૩) સંજ્ઞી અને (૧૪) આહારી. આવયકનિર્યુકિતમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ ૨૦ પ્રકારે માર્ગણાસ્થાન બતાવેલ છે. તે આ મુજબ છે (૧) ગતિ, (૨) ઇન્દ્રિય, (૩) કાયા, (૪) યોગ, (૫) વેદ, (૬) કષાય, (૭) વેશ્યા, (૮) સમ્યકત્વ, (૯) જ્ઞાન, (૧૦) દર્શન, (૧૧) સંયમ, (૧૨) ઉપયોગ, (૧૩) આહાર, (૧૪) ભાષક, (૧૫) પરિત્ત, (૧૬) પર્યાપ્ત, (૧૭) સૂક્ષ્મ, (૧૮) સંજ્ઞી, (૧૯) ભવ્ય ને (૨૦) ચરમ. આ બધી માર્ગણાઓ સપ્રતિપક્ષ સમજી લેવાની દા.ત.: “સંજ્ઞી' કહેવાથી અસંજ્ઞી આવી જાય, સકષાય કહેવાથી નિષ્કષાય આવી જાય... અહીં એક વાત ધ્યાનમાં રાખવી. તે એ કે આગમમાં આત્મગુણનો વિકાસક્રમ બતાવવાના અભિપ્રાયથી ગુણસ્થાનકની વ્યવસ્થા બતાવેલ છે. તેમ જ સંસારી જીવની વિવિધતા દેખાડનાર વિભાગનું નિરૂપણ કરવાની વિવક્ષાથી માર્ગણાસ્થાનની વ્યવસ્થા દર્શાવેલ છે. આવું હોવાથી સિદ્ધ પરમાત્મામાં કેવલ જ્ઞાન હોવા છતાં ૧૩ મું કે ૧૪મું ગુણસ્થાનક સિદ્ધ ભગવંતોને ન હોવાના લીધે તેમનામાં સયોગી કેવલી કે અયોગી કેવલી દશા સ્વીકારવામાં આવેલ નથી. જેમ ગુણસ્થાનકપ્રતિબદ્ધ અયોગી કેવલી દશા સિદ્ધ ભગવંતને નથી તેમ માર્ગણાસ્થાનપ્રતિબદ્ધ કેવલજ્ઞાન, કેવલદર્શન, આણાહારી અવસ્થા વગેરે પણ નથી; કેમકે સિદ્ધ ભગવંતો તો સંસારથી અતીત છે અને માર્ગણાધાર તો સંસારી જીવના જ વિભાગ દેખાડવા માટે છે. આનાથી એ પણ સૂચિત થાય છે કે વિગ્રહગતિ કે કેવલી સમુદ્દઘાતમાં જે આગાહારી અવસ્થા છે તે પણ સિદ્ધ ભગવંતમાં નથી. પરન્તુ સિદ્ધ ભગવંતમાં અણાહારી દશા નથી અને આહારી