SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ 8 चिन्मयात्मविश्रान्तिः । અધ્યાત્મોપનિષત્પકરણ-૨/૧૭ तायामपि → सङ्कल्पप्रभवान्कामांस्त्यक्त्वा सर्वानशेषतः । मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः । शनैः शनैरुपरमैद् बुद्ध्या धृतिगृहीतया । आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् ।। (ध्यानबिन्दूपनिषत्९३) यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् । ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ।। <- (६/ २४-२५-२६) इत्येवं निरालम्बनयोगस्योत्तरवर्तित्वं तदुपायपुरस्सरमुपदर्शितम् । षोडशकस्य योगदीपिकाभिધાનાણાં વૃત્તાવ — સર્વારિ ધ્યાનપરણ્ય ઘોષિનો પૂરતવરાતુ પરંતત્વમાર્મિત <– (/૬) इत्येवं सालम्बनयोगोत्तरं निरालम्बनलाभो दर्शितः । निर्विकल्पसमाधिलक्षणाऽनालम्बनयोगोपलब्धावेव तात्त्विकस्वास्थ्यलाभः सम्भवति । तदुक्तं महोपनिषदि -> संशान्तसर्वसङ्कल्पः प्रशान्तसकलैषणः । निर्विकल्पपदं –ી સ્વસ્થ અવે મુનીશ્વર ! | <– (૬/૮૨) રૂતિ | अनालम्बनयोगमुदाहरणद्वारा विशदयति - दर्पणाभावे = आदर्शविरहे छायायाः = प्रतिबिम्बस्य मुखविश्रान्तिसन्निभः = बिम्बपर्यवसानतुल्यः अनालम्बनयोगः । अयं भावः यथा दर्पणे सति बिम्बस्य मुखादेः छायोपलभ्यते दर्पणविरहे तु सा छाया बिम्बे मुखादौ विश्राम्यति तथैव दर्पणस्थानीय-परज्ञत्वपरदर्शकत्वसत्त्वे विम्बस्थानीयस्य चैतन्यमात्रलक्षणस्यात्मनः अनात्मभेदप्रकारकचिन्मयात्मबोधलक्षणा सविकल्कसमाधिस्थानीया छायोपलभ्यते । परज्ञत्व-परदर्शकत्वलक्षणौपाधिकस्वभावविरहे त्वनात्मभेदप्रकारकधीः चिन्मये आत्मनि विश्राम्यति । परमार्थतः सैवाऽवस्थोपादेया तत्साधनतयैव चान्यदिति निश्चयनयाभिप्रायः ॥२/१७॥ જ વશ કરવું. <– આ પ્રમાણે નિરાલંબન યોગના ઉપાય બતાવવા પૂર્વક, નિરાલંબન યોગ તે સાલંબન યોગ પછી આવનાર છે, તેવું જણાવેલ છે. ષોડશક પ્રકરણની યોગદીપિકા નામની ટીકામાં ન્યાયવિશારદજીએ – ધ્યાનમાં મગ્ન એવા બધા જ યોગીઓને અપર તત્ત્વના સામર્થ્યથી પરતત્ત્વ પ્રગટ થાય છે. - આવું કહેવા દ્વારા સાલંબન યોગ પછી નિરાલંબન યોગની પ્રાપ્તિ થાય છે. તેવું જણાવેલ છે. નિર્વિકલ્પક સમાધિ સ્વરૂપ અનાલંબન યોગની પ્રાપ્તિ થાય તો જ તાત્ત્વિક સ્વસ્થતાનો લાભ સંભવે છે. મહોપનિષદુમાં જણાવેલ છે કે – હે મુનીશ્વર ! સર્વ સંકલ્પોને અત્યંત શાંત કરી, સઘળી ઈચ્છાઓને પ્રશાંત કરી, નિર્વિકલ્પક પદને પામી તું સ્વસ્થ થા. -- છે બિંબમાં પ્રતિબિંબનો લય છે બનાઢ૦ | ગ્રંથકારથી અનાલંબન યોગને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરે છે. દર્પણની ગેરહાજરીમાં પ્રતિબિંબની વિશ્રાંતિ મુખમાં થાય છે તેના જેવો અનાલંબન યોગ જાણવો. કહેવાનો મતલબ એ છે કે જેમ અરીસો હોય ત્યારે મુખ વગેરે બિંબની છાયા = પ્રતિબિંબ તેમાં ઉપલબ્ધ થાય છે. પરંતુ દર્પણની ગેરહાજરીમાં તો તે પ્રતિબિંબ બિંબમાં = મુખ વગેરેમાં સમાઈ જાય છે, તે જ રીતે દર્પણસ્થાનીય આત્માનો પરજ્ઞત્વ અને પરદર્શકત્વ સ્વરૂપ ઔપાયિક સ્વભાવ હોય ત્યારે બિંબસ્થાનીય ચેત માત્ર સ્વરૂપ આત્માની છાયા = સવિકલ્પક સમાધિસ્થાનીય અનાત્મભેદપ્રકારકચિન્મયાત્મક બોધ = “ આત્મા શરીર વગેરેથી ભિન્ન છે' આવું જ્ઞાન ઉત્પન્ન થાય છે. પરંતુ પરજ્ઞત્વ અને પરદર્શકત્વ સ્વરૂપ ઔપાયિક સ્વભાવની ગેરહાજરીમાં અનાત્મભેદપ્રકારક બુદ્ધિ ચિન્મય આત્મામાં વિશ્રાન્ત થાય છે. પરમાર્થથી તે જ અવસ્થા આદરણીય = ગાહ્ય છે અને તેમાં ઉપાયભૂત હોવાના કારણે જ સવિકલ્પક સમાધિ, ક્રિયાયોગ વગેરે ગ્રાહ્ય છે. આવો નિશ્ચય નયનો અભિપ્રાય છે. (૨/૧૭).
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy