SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ 88 योगशास्त्रादिसंवादः ॐ અધ્યાત્મોપનિષત્રકરણ-૨/૮ साधकः = योगरम्भकः पूर्वं = प्राथमिकयोगप्रवृत्तिदशायां विषयान् शब्दादीन् → एकैकविषयासङ्गाद्रागद्वेषातुरा विनष्टास्ते । किं पुनरनियमितात्मा जीवः पञ्चेन्द्रियवशातः ॥४७।। <-इति प्रशमरतिप्रभृतिवचनविभावनेन अनिष्टत्वधिया = बलवदनिष्टानुबन्धित्वबुद्ध्या त्यजेत् = परिहरेत् । योगारम्भदशामपेक्ष्य महोपनिषदि -> धनदारेषु वृद्धेषु दु:खं युक्तं, न तुष्टता । वृद्धायां मोहमायायां कः समाश्वासवानिह ।। <– (૧/૬૮) રૂત્યુતમ્ | વિષયાનાં દેવત્વમાસતુ તવે. રુમ્ | તટુવતં જ્ઞાનસારે –> વાદ્યવૃછે: सुधासारघटिता भाति सुन्दरी । तत्त्वदृष्टेस्तु सा साक्षाद् विण्मूत्रपिठरोदरी ॥ लावण्यलहरीपुण्यं वपुः पश्यति વીટ્સ | તષ્ટિ: IIનાં મક્ષ્ય કૃમિસ્ત્રમ્ || *– (૨૧/૪-૧) તિ | इत्थञ्च बाह्यविषयपरित्यागोत्तरं → सङ्कल्पप्रभवान्कामांस्त्यक्त्वा सर्वानशेषतः । मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः । शनैः शनैरुपरमेद् बुद्ध्या धृतिगृहीतया । आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि ચિન્તયેત્ || *– (૬/૨૪-ર૬) તિ માવતરૂતરત્યા મેળ હોસિદ્ધત્વે સાતઃ = સિદ્ધ सन् विषयान् न त्यजेत् न च गृह्णीयात् किन्तु स = योगसिद्धः तत्त्वतः = परमार्थतः विन्द्यात् = इष्टानिष्टविषयान् समत्वेन पश्येत् । इत्थमेव तत्त्वप्रकाशसम्भवः । तदुक्तं योगशास्त्रे श्रीहेमचन्द्रसूरिभिः > गृह्णन्तु ग्राह्याणि स्वानि स्वानीन्द्रियाणि नो रुन्ध्यात् । न खलु प्रवर्तयेद्वा प्रकाशते तत्त्वमचिरेण ।। ટીકાર્ચ - યોગનો પ્રારંભ કરનાર સાધક યોગની પ્રાથમિક પ્રવૃત્તિની અવસ્થામાં > એક એક વિષયની આસક્તિથી રાગ-દ્વેષથી આતુર થયેલા હાથી, માછલી, ભ્રમર, પતંગિયું અને હરણ વગેરે વિનાશ પામ્યા. તો પછી જેણે પોતાની જાત ઉપર અંકુશ નથી મેળવેલો તે, પાંચે ઈન્દ્રિયથી પીડિત થયેલો જીવ કઈ અવસ્થા પામશે ? <– આ પ્રમાણે પ્રશમરતિ વગેરે ગ્રંથોને વિચારી “શબ્દાદિ વિષય બળવાન અનિટને લાવનારા છે.' - આવી બુદ્ધિથી શબ્દાદિ વિષયોને છોડે. યોગની પ્રારંભિક અવસ્થાની અપેક્ષાએ મહોપનિષદમાં જણાવેલ છે કે – ધન, પત્ની વગેરે વધે તેમ દુઃખ થાય તે વ્યાજબી છે, નહિ કે આનંદ થાય છે. વધતી એવી મોહમાયામાં અહીં કોણ વિશ્વાસ કરે ? <–વિષયોમાં હેયપણાનું ભાન તે તવદષ્ટિનું ફળ છે. જ્ઞાનસાર પ્રકરણમાં જણાવેલ છે કે – બાહ્ય દૃષ્ટિથી સુંદર યુવતી અમૃતના અર્કથી ઘડેલી લાગે છે. પરંતુ તત્ત્વદૃષ્ટિથી તો તે સાક્ષાત મળ-મૂત્રથી ભરેલ માટીના દીકરા સમાન ઉદરવાળી છે. બાહ્યદૃષ્ટિવાળો જીવ યુવતીના શરીરને લાવણ્યની લહેરથી પાવન થયેલું જુએ છે અને તવદષ્ટિવાળો તેને કૃમિના ઢગલાથી ભરેલ હોવાથી કૂતરા અને કાગડાના ભક્ષ્ય રૂપે જુએ છે. – | ૐ સાધનાની પરિપકવદશામાં વિષયો છુટી જાય છે આ રીતે બાહ્ય વિષયોના ત્યાગ પછી > સંકલ્પોથી ઉત્પન્ન થયેલી સર્વ કામનાઓને સંપૂર્ણપણે ત્યજી, મન વડે જ ઈન્દ્રિયોના સમૂહને સર્વ તરફથી, ધીરજથી વશ કરેલી બુદ્ધિ વડે ધીમે ધીમે વિષયોથી અટકવું અને મનને આત્મામાં સારી રીતે સ્થિર કરી કંઈ પણ વિચારવું નહિ. <– આમ ભગવદ્ગીતામાં જણાવેલ રીત મુજબ ક્રમે કરીને યોગસિદ્ધ બનેલા યોગી વિષયોનો ત્યાગ પણ ન કરે અને વિષયોને ગ્રહણ પણ ન કરે. પરંતુ તે યોગસિદ્ધ પુરૂષ પરમાર્થથી ઈષ્ટ-અનિટ વિષયોને સમાન રૂપે જુએ છે. આ રીતે જ તત્ત્વપ્રકાશ સંભવી શકે. યોગશાસ્ત્રમાં શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે જણાવેલ છે કે – ઈન્દ્રિયો ભલે પોતપોતાના વિષયોને ગ્રહણ કરે. પરંતુ સાધક ઈન્દ્રિયોને અટકાવે નહિ કે પ્રવર્તાવે નહિ. આ રીતે તત્વ જલ્દીથી પ્રકાશિત થાય
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy