________________
૧૫૭
થી મધ્યામિત્તાવનામાં 8 અધ્યાત્મોપનિષત્પકરણ-૨/૨ > પ્રતિમા = પરાનિરપેક્ષ્યમાં સૂક્ષ્માહીનાં માનસ પથાર્થજ્ઞાનમ્, તત્સમર્થ = પ્રતિમમ્ – (૧/ ३३-३६) इति व्यक्तमुक्तं विज्ञानभिक्षुणा योगवार्तिके । अनेन → निमित्तानपेक्षं मनोमात्रजन्यमविसंवादकं द्रागुत्पद्यमानं ज्ञानं = प्रतिभा, तस्यां संयमे क्रियमाणे प्रातिभं विवेकख्याते: पूर्वभावि तारकं ज्ञानमुदेति यथा - उदेष्यति सवितरि पूर्वं प्रभा प्रादुर्भवति तद्वद्विवेकख्याते: पूर्वं तारकं सर्वविषयज्ञानमुत्पद्यते <- (१/३३) इति राजमार्तण्डकृद्-भोजराजर्षिवचनमपि व्याख्यातम् । सूर्योदयसूचकारुणप्रभया यथा लोकः सर्वं स्वविषयं पश्यति तथा केवलज्ञानसूचकप्रातिभज्ञानात् योगी सर्वं स्वविषयाईं जानातीति भावः।
ज्ञानयोगतयाऽभिमतं प्रातिभज्ञानं क्षपकश्रेण्यामेवावाप्यते, तस्य सामर्थ्ययोगाऽविनाभावित्वात् । प्रातिभज्ञानञ्च प्रज्ञाऽऽलोकपदेनाप्यभिधीयते । तदुक्तं स्याद्वादकल्पलतायां → प्रज्ञालोकश्च केवलज्ञानादध: सचित्राऽऽलोककल्पः चतुर्ज्ञानप्रकर्षोत्तरकालभावी प्रातिभापरनामा ज्ञानविशेषः <- (स्तबक १ - गाथा ૨૨-પૃ.૮૩) | ___यत्तु न्यायविजयेन अध्यात्मतत्त्वालोके → तत्प्रातिभं केवलबोधभानो: प्राग्वृत्तिकं स्यादरुणोदयाभम्। 'ऋतम्भरा' 'तारक' एवमादिनामानि तस्मिन्नपरे वदन्ति । <- (७/९) इत्युक्तं तत्र प्रातिभपर्यायत्वेन 'ऋतम्भरा' पदप्रयोगः चिन्त्यः । न हि परेषां ऋतम्भरा प्रज्ञा प्रातिभत्वेनाभिमता किन्तु तत्कार्यतयैव । જ્ઞાન. તે સંસારને તરવાનો ઉપાય હોવાથી તારક કહેવાય છે. “ઉપદેશ વગેરેથી નિરપેક્ષ રહીને સૂક્ષ્મ વગેરે પદાર્થોનું માનસ પ્રત્યક્ષરૂપ જે યથાર્થ જ્ઞાન થાય તે પ્રતિભા કહેવાય. તેનું સામર્થ્ય = પ્રાતિભ' - આમ વિજ્ઞાનભિક્ષુએ યોગવાર્તિક ગ્રંથમાં સ્પષ્ટ જણાવેલ છે. પાતંજલ યોગસૂત્ર ઉપર રાજમાર્તણ્ડ નામની ટીકા કરનાર ભોજરાજર્ષિએ જણાવેલ છે કે સ્ટે નિમિત્તથી નિરપેક્ષ થઈને માત્ર મનથી ઉત્પન્ન થનાર, અવિસંવાદી, તાત્કાલિક ઉત્પન્ન થનાર એવું જ્ઞાન = પ્રતિભા. તેમાં સંયમ કરવામાં આવે તો પ્રાતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે વિવેકખ્યાતિની પૂર્વે ઉત્પન્ન થનાર છે. તે તારકજ્ઞાન પણ કહેવાય છે. જેમ સૂર્યનો ઉદય થવાનો હોય તેના પૂર્વે પ્રભાત = અરૂણોદય પ્રગટ થાય છે તેમ વિવેકખ્યાતિની પૂર્વે તારકજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે તારકજ્ઞાન સર્વવિષયક હોય છે. <–અહીં પણ “સર્વ' પદના અર્થ રૂપે પૂર્વોક્ત રીતે સૂક્ષ્મ વગેરે પદાર્થો લેવા-તે ધ્યાનમાં રાખવું. જેમ સૂર્યોદયસૂચક અરૂણોદયની પ્રભાથી લોકો પોતાના વિષયભૂત બધા જ પદાર્થોને જુએ છે તેમ કેવલજ્ઞાનસૂચક પ્રતિભ જ્ઞાનથી યોગી પોતાના વિષય બની શકે તેવા બધા પદાર્થોને જાણે છે. આવું તાત્પર્ય છે.
જ્ઞાન | જ્ઞાનયોગ રૂપે અભિમત પ્રાતિજ્ઞાન ક્ષપકશ્રેણિમાં જ પ્રાપ્ત થાય છે. કારણ કે પ્રતિભજ્ઞાન સામર્મયોગની સાથે જ રહેનાર છે. પ્રજ્ઞાવુલોક' શબ્દ પણ પ્રાતિજજ્ઞાનનો પર્યાયવાચી છે. સ્યાદ્વાદકલ્પલતામાં જણાવેલ છે કે > કેવલજ્ઞાનની પૂર્વે તથા ચાર જ્ઞાનના પ્રકર્ષ પછી થનાર સચિત્ર આલોકસમાન “પ્રજ્ઞાડડલોક' નામનું વિશિષ્ટજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેનું બીજું નામ પ્રાભિજ્ઞાન પણ છે. <– ન્યાયવિજયજી મહારાજે અધ્યાત્મતત્ત્વાલોકમાં – કેવલજ્ઞાનરૂપી સૂર્યની પહેલાં રહેનાર અરૂણોદય સમાન તે પ્રાતિજ્ઞાન કહેવાય છે. અન્ય દર્શનકારો (સાંખ્ય) ‘ઋતંભરા', ‘તારક' વગેરે શબ્દોનો તેના વિશે પ્રયોગ કરે છે. – આવું જે કહેલ છે તેમાં પ્રાભિજ્ઞાનના પર્યાયરૂપે ઋતંભરા શબ્દનો જે પ્રયોગ કરવામાં આવ્યો છે તે વિચારણીય છે. કારણ કે સાંખ્યદર્શનીઓને ઋતંભરા પ્રજ્ઞા પ્રાભિજ્ઞાનરૂપે અભિમત નથી, પરંતુ પ્રાતિજ્ઞાનના કાર્યરૂપે અભિમત છે. ઋતંભરા પ્રજ્ઞા કેવલજ્ઞાન સ્વરૂપ જ છે. સ્યાદ્વાદકલ્પલતામાં ન્યાયવિશારદજીએ જણાવેલ છે કે ‘તંભરા = કેવલજ્ઞાન'.