SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૫ ऋजु - मोक्षमार्गप्रदर्शनम् અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૪/૧૦ (૩૨) ત્યુત્ત શ્રીવૃદ્ધિસાગરસૂરિમિઃ । મુદ્રિતપ્રતો તુ ‘ચોતિતપૂર્વમિ’ત્યશુદ્ધ: પાછો વર્તતે ક/શા સામ્યપ્રમાવમા... > ‘મિ’તિ । विवेकाङ्कुरितां एकां विवेकाङ्कुरितां श्रिता यां, निर्वाणमापुर्भरतादिभूपाः । सैवर्जुमार्गः समता मुनीनामन्यस्तु तस्या निखिलः प्रपञ्चः ॥१०॥ देहात्मभेदविज्ञानप्रस्फुरितां एकां केवलां यां समतां श्रिताः आश्रिताः भरतादिभूपाः निर्वाणं मोक्षं आपुः = प्राप्तवन्तः सैव समता मुनीनां मोक्षगमने ऋजुमार्गः सरलः पन्थाः । तदुक्तं अध्यात्मसारे आश्रित्य समतामेकां निवृता भरतादयः । न हि कष्टमनुष्ठानमभूत्तेषां तु किञ्चन ।। (९/१६) किं दानेन तपोभिर्वा यमैश्च नियमैश्च किम् । एकैव समता सेव्या तरिः संसारवारिधौ ॥ (९/१२) सन्त्यज्य समतामेकां स्याद्यत्कष्टमनुष्ठितम् । तदीप्सितकरं नैव बीजमुप्तमिवोषरे || ← (૧/૨૬) કૃતિ | યોગશાસ્ત્રેઽપિ —> સદ્દો યોાસ્ય માહાત્મ્ય પ્રાપ્યું સામ્રાવ્યમુદ્વહન્ ।ગવાપ केवलज्ञानं भरतो भरताधिपः ॥ <- - ( १ / १०-११ ) इत्येवं साम्ययोगप्रभाव आवेदितः । योगसारेऽपि --> તૃષ્ણ શ્રીગૌતમ બુદ્ધે: ત્રિપશ્ચરાતતાપસૈ:। મરતપ્રમુāર્વાંઽપિવ તો વાહ્યગ્રહઃ ॥૭॥ ← इत्येवं साम्ययोगमाहात्म्यमुक्तम् । अन्यः तपस्त्याग-दान-प्रतिक्रमण-प्रतिलेखन-पूजादिः तु निखिलः પાઠ સમજવો. હસ્તલિખિત પ્રતમાં ‘ગદ્યોતિતપૂર્વ' આવો જે પાઠ મળે છે તે શુદ્ધ સમજવો. (૪/૯) સામ્યયોગના પ્રભાવને ગ્રંથકારશ્રી જણાવે છે. = = = = = = શ્લોકાર્થ :- વિવેકથી અંકુરિત થયેલ એવી માત્ર સમતાનો આશ્રય કરનારા ભરત મહારાજા વગેરે મોક્ષને પામ્યા. તે સમતા જ મુનિઓને મોક્ષે જવાનો સરળ માર્ગ છે. અન્ય યોગો તો તે સમતાનો જ વિસ્તાર છે. (૪/૧૦) æ સર્વ યોગો સમતામાં સમાય ઢીકાર્ય :- શરીર અને આત્માના ભેદવિજ્ઞાન સ્વરૂપ વિવેકદૃષ્ટિથી પ્રસ્ફુરિત થયેલ એવી કેવલ સમતાનો જ આશ્રય કરીને ભરત મહારાજા વગેરે મોક્ષને પામ્યા, તે સમતા જ મુનિઓને મોક્ષે જવાનો સરળ માર્ગ છે. અધ્યાત્મસાર ગ્રંથમાં જણાવેલ છે કે —> માત્ર સમતાનો જ આશ્રય કરીને ભરત મહારાજા વગેરે મોક્ષે ગયા. તેઓને કોઈ પણ કટકારી અનુષ્ઠાન ન હતું. દાન, તપ, યમ, નિયમોથી સર્યું. એકલી સમતાનું જ સેવન કરવું જોઈએ, કેમ કે સંસારરૂપી સાગર તરવાને માટે સમતા નાવ સમાન છે. એક સમતાને છોડીને જે કાંઈ કષ્ટપૂર્વક અનુષ્ઠાન કરવામાં આવે છે તે ઉખર ભૂમિમાં વાવેલા બીજની જેમ ઈષ્ટ ફળને આપતું નથી. યોગશાસ્ત્રમાં પણ > અહો યોગનું માહાત્મ્ય કેવું છે ! છખંડનું વિશાળ રાજ્ય ધારણ કરતા, ભરત ક્ષેત્રના માલિક, ભરત ચક્રીએ કેવલજ્ઞાન મેળવ્યું —આ પ્રમાણે સામ્યયોગનો મહિમા જણાવેલ છે. યોગસાર ગ્રંથમાં પણ સામ્ય યોગનું માહાત્મ્ય જણાવતા શ્વેતામ્બર આચાર્યે જણાવેલ છે કે —— શ્રી ગૌતમસ્વામીને જોઈને પ્રતિબોધ પામેલા ૧૫૦૦ તાપસો અને ભરત મહારાજા વગેરેએ બાહ્ય કષ્ટદાયી જિનોક્ત અનુષ્ઠાનો ક્યાં સેવેલા ? — અર્થાત્ સેવ્યા ન હતા. તપ, ત્યાગ, દાન, પ્રતિક્રમણ, પડિલેહણ, પૂજા વગેરે અન્ય સર્વ યોગો તે સમતાનો જ વિસ્તાર છે. અધ્યાત્મસાર ગ્રંથમાં જ જણાવેલ છે કે —> માત્ર એક સમતા જ મોક્ષનો ઉપાય છે. વિભિન્ન પુરૂષોને આશ્રયીને ક્રિયાનો સમુદાય સમતાની પ્રસિદ્ધિ માટે જ બતાવવામાં આવેલ
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy