SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૧ 8 चित्तशुद्धेःप्राधान्यप्रतिपादनम् 888 અધ્યાત્મોપનિષપ્રકરણ-૪/૮ स्याऽविलम्बेन स्वफलसाधकत्वात् । अस्पर्शाख्यं ज्ञानं तु कथञ्चिद्वस्तुग्राहित्वेऽपि प्रमाणपरिच्छेद्यसम्पूर्णा र्थाग्राहित्वेनाऽनिश्चितं तत्त्वपरामर्शशून्यं ज्ञानमात्रम् । तदुक्तं षोडशके → स्पर्शस्तत्तत्त्वाप्तिः संवेदनमात्रमવિદ્રિત વત્ વધ્યમ તત્યપૂર્વક્ષેપત~ઃ | <–(૨/૨૯) તિ | રૂમેવ સમત્વ : परमामृतमुच्यते । तदुक्तं महोपनिषदि -> तस्मान्नित्यमकर्ताऽहमिति भावनयेद्धया । परमामृतनाम्ना सा સમલૈવાશિષ્યતે | – (/૬) તિ | તત્રાસવેવ શ્રુત-શ્રીમળ્યો પરિશ્રમ: સ0: ૪/ગા સમત્વે સામા#િનવનીતમિત્કારાનાદુ – “'તિ | विना समत्वं प्रसरन्ममत्वं, सामायिकं मायिकमेव मन्ये । आये समानां सति सद्गुणानां, शुद्धं हि तच्छुद्धनया विदन्ति ॥८॥ समत्वं = अविद्योपकल्पितेष्टत्वानिष्टत्वसंज्ञापरिहारेण शुभाशुभानां विषयाणां तुल्यताभावनं विना ममत्वं = बाह्ये वस्तुनि औदयिकभावे वा 'इदं मदीयमिति स्वपक्षपातभावनं प्रसरत् सामायिकं मायिकं = मिथ्या इति अहं मन्ये । तदुक्तं ज्ञानार्णवेऽपि → चित्तशुद्धिमनासाद्य मोक्तुं यः सम्यगिच्छति । શરીરને વિશે સ્વત્વ (પોતાપણાની) બુદ્ધિ નિવૃત્ત થાય છે. સ્પર્શજ્ઞાનનું પરિશીલન સતત ચાલતું રહે તો કર્તૃત્વભોસ્તૃત્વ-સ્વત્વ-મમત્વ વગેરે સંબંધી બુદ્ધિથી ઉત્પન્ન થયેલા ચિરકાલીન કુસંસ્કારો પણ નાશ પામે છે. તેવી અવસ્થામાં અપ્રતિપાતી સામ્યભાવ યોગીને પ્રાપ્ત થાય છે. આ રીતે સ્પર્શયોગ અમોઘ યોગ જાણવો. અસ્પર્શ નામનું જ્ઞાન તો વસ્તુના ઉપલકીયા બોધસ્વરૂપ હોવાના લીધે પ્રમાણથી સંપૂર્ણપણે જાણી શકાય તે રીતે અર્થનો નિશ્ચય કરતું નથી. તે તવપરામર્શથી શૂન્ય, માત્ર બૌદ્ધિક કક્ષાનું જ્ઞાન કહેવાય. પોડશક ગ્રંથમાં જણાવેલ છે કે > તત્ત્વની પ્રાપ્તિ = સ્પર્શ. તે સિવાયનું જ્ઞાન તો વસ્તુનિશ્ચય વિનાનું માત્ર બોધસ્વરૂપ જ છે. તે નિષ્ફળ પણ હોઈ શકે છે. જ્યારે સ્પર્શ જ્ઞાન તો તાત્કાલિક પોતાનું ફળ આપનાર છે. – કર્તુત્વભોજ્જત્વ વગેરેની બુદ્ધિ નિવૃત્ત થવાથી જે સમત્વભાવ પ્રગટ થાય છે તેને અન્યદર્શનકારો “પરમ અમૃત' કહે છે. મહોપનિષમાં જણાવેલ છે કે – “હું હંમેશા અકર્તા છું' આ પ્રમાણેની સમૃદ્ધ ભાવનાથી પરમ અમૃત નામની તે સમતા જ બાકી રહે છે. – તે સમત્વ ભાવ પ્રાપ્ત થાય તો જ મૃત, કામય (સંયમ) વગેરે યોગોનો પરિશ્રમ સફળ થાય છે. (૪/૭) સમત્વભાવ એ જ સામાયિકનું નવનીત - અર્ક-હાર્દ છે.' એવા આશયથી ગ્રંથકારથી ફરમાવે છે કે – લોકાર્ચ :- સમત્વભાવ વિનાના અને મમત્વને ફેલાવતા એવા સામાયિકને હું માયાવી જ માનું છું. સદ્દગુણોને લાભ થાય તો જ સામાયિક શુદ્ધ હોય છે તેવું શુદ્ધ નો જાણે છે. (૪/૮) જ સમતા વિના સામાયિક મિથ્યા જ ટીકાર્ચ - શુભ કે અશુભ વિષયોમાં અવિદ્યાથી કલ્પેલી ઈટપણાની કે અનિષ્ટપણાની સંજ્ઞાને દૂર કરી સમાન રીતે ભાવના રાખવી તે સમત્વ ભાવ છે. તથા બાહ્ય વસ્તુમાં કે ઔદયિકભાવમાં “આ મારૂં છે.' - એવી પોતાની પક્ષપાતભાવના મમત્વભાવ કહેવાય છે. “સમત્વ ભાવને ફેલાવવાને બદલે આવા મમત્વ ભાવને ફેલાવનાર સામાયિક મિથ્યા છે' એમ હું (ગ્રંથકારશ્રી) માનું છું. જ્ઞાનાર્ણવ ગ્રંથમાં પણ જણાવેલ છે કે - > ચિત્તશુદ્ધિને પામ્યા વિના જે સમન્ રીતે કર્મમુક્ત થવા ઈચ્છે છે તે કેવલ મૃગજળની નદીમાં પાણી પીએ છે. - આવા જ અભિપ્રાયથી મૈત્રેયી ઉપનિષમાં પણ જણાવેલ છે કે – દ્રવ્ય માટે, અન્ન માટે, વસ્ત્ર
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy