SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્રકરણ * ज्ञानपरिपाकप्रदर्शनम् 8 ૩૧૬ स्वाभाविकत्वं = अपृथग्भावं अङ्गति = प्राप्नोति । न तु पार्थक्यं = पृथग्भावं प्रयाति = आप्नोति । निदर्शनद्वारा स्पष्टयति -> चन्दनादिव सौरभम् । विहितक्रियाया भ्रंशे यथेच्छं प्रवृत्तौ च विभावदशालम्बनतया दुर्विकल्पपरायणतैव स्यात् । तथा च → विकल्पविषयोत्तीर्णः स्वभावालम्बनः सदा । ज्ञानस्य પરિપIો યઃ સ રામ: પરિવર્તિતઃ || <– (૬/?) રૂવું જ્ઞાનસારપૂરળ: જ્ઞાનપરિપત્રઃ शमोऽपि दुर्घटः स्यात् ॥३/४०॥ પરનસમ્મતિમાઠું – “છત્તી’તિ | પ્રતિમપિત્તવવોસનુકશાન થતુર્વિધમ્ | यत्पर्योगिभिर्गीतं तदित्थं युज्यतेऽखिलम् ॥४१॥ परैः = पातञ्जलयोगदर्शनानुसारिभिः योगिभिः = मोक्षयोजकसद्धर्मव्यापारवद्भिः प्रीति-भक्तिवचोऽसङ्गैः नामभिः चतुर्विधं = चतुःप्रकारं अनुष्ठानं = मोक्षयोजक-सदनुष्ठानं इति यद् गीतं = कथितं तद् अखिलं = सर्वं इत्थं = 'सज्ज्ञानस्य पुष्ट-पुष्टतर-पुष्टतमावस्थायां क्रियाया विशुद्ध-विशुद्धतर-विशुद्धतमप्रकारेण सत्त्वमिति प्रकारेण युज्यते = सङ्गच्छते ।। प्रीत्याद्यनुष्ठानन्त्वित्थमवगन्तव्यम् । यत्रानुष्ठाने प्रयत्नातिशयोऽस्ति परमा च प्रीतिरुत्पद्यते शेषत्यागेन च પરિપાક સ્વરૂપ પ્રશમ ભાવ પણ તે વ્યક્તિમાં દુર્લભ બની જાય. જ્ઞાનસાર પ્રકરણમાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જ જણાવેલ છે કે — વિકલ્પના વિષયોને ઓળંગી જનાર અને સદા માટે સ્વભાવનું આલંબન લેનાર એવો જે પ્રશમ ભાવ છે તે તત્ત્વજ્ઞાનનો પરિપાક કહેવાય છે. - અહીં સ્પષ્ટ રીતે પ્રશમભાવને જ્ઞાનનો પરિપાક જમાવ્યો છે. પોતાની ભૂમિકાને ઉચિત એવા શાસ્ત્રોક્ત આચારથી ભ્રષ્ટ થયેલ પોથી પંડિત પાસે આવો પ્રશમભાવ ન હોવાથી પરિપકવ જ્ઞાન સ્વીકારવામાં આવેલ નથી. (/૪૦) પ્રસ્તુતમાં પરદર્શનની સંમતિને ગ્રંથકારથી જણાવે છે. લોકાર્થ :- પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ-આ પ્રમાણે ચાર પ્રકારના જે અનુષ્ઠાનો અન્ય યોગીઓ વડે કહેવાયેલ છે તે બધા જ આ રીતે યુક્તિસંગત થાય છે. (૩/૪૧) અનુષ્ઠાનના ચાર ભેદ ટીકાર્ચ - મોક્ષની સાથે જોડી આપે તેવી સધર્મપ્રવૃત્તિ યોગ કહેવાય છે. આવા યોગવાળા = યોગીઓ, કે જે પાતંજલ યોગદર્શનના અનુયાયી છે, તેઓએ પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન, વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાન - આ રીતે ચાર પ્રકારના મોક્ષયોજક સદનુકાન જણાવેલ છે. આ બધું ત્યારે જ યુક્તિસંગત થાય કે જો એવું સ્વીકારવામાં આવે કે “પુટ એવું સાચું જ્ઞાન વિશુદ્ધ ક્રિયાને લાવે છે. પુટતર એવું સજ્ઞાન | લાવે છે અને સમ્યક જ્ઞાન જ્યારે પુટતમ બને ત્યારે વિશુદ્ધતમ અવસ્થાવાળી ક્રિયા હોય છે.' પ્રીતિ વગેરે અનુષ્ઠાનો ઉત્તરોત્તર બળવાન છે. જેમ જેમ જ્ઞાન બળવાન થતું જાય તેમ તેમ ઉત્તરોત્તર ચઢિયાતા સદનુકાનો પ્રાપ્ત થતા જાય છે. જો તત્ત્વજ્ઞાની યથેચ્છ પ્રવૃત્તિ કરવા માંડે તો તે અસંગ અનુષ્ઠાનને કેવી રીતે પામે ? અસંગ અનુષ્ઠાનને ન પામે અથવા તેને અભિમુખ પણ ન બને તો તેને સાચો તત્ત્વજ્ઞાની કઈ રીતે માની શકાય ? ત્યા૦ | પ્રીતિ વગેરે ચાર અનુષ્ઠાન આ પ્રમાણે જાણવા. (૧) જે અનુષ્ઠાનમાં અતિશયિત પ્રયત્ન હોય
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy