SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૭ & જ્ઞાનપૂસ્વાગપિ વિઝિયવિરત થશે અધ્યાત્મપનિષત્પકરણ૩/૧૪ वगन्तव्यम् । अपायकारित्वापेक्षया तु → समुद्रपतित: तरणनिपुणोऽपि बाहुप्रसारणं विना स्वाभिमतकुलं नाप्नोति किन्त्वधोऽधो मज्जत्येव <– इत्थमप्युदाहर्तव्यमपायकृत्तादृशज्ञानविचारणे विचक्षणैः ॥३/१३॥ જ્ઞાનયોનિનો વિસ્તામહિ – “'તિ | स्वानुकूलां क्रियां काले, ज्ञानपूर्णोऽप्यपेक्षते । प्रदीपः स्वप्रकाशोऽपि, तैलपूादिकं यथा ॥१४॥ ज्ञानपूर्णोऽपि = परिपक्वज्ञानयोगः किं पुनरपरिपक्वज्ञानयोगः ? इत्यपिशब्दार्थः काले = अवसरे स्वानुकूलां = स्वोचितभूमिकानुरूपां क्रियां अपेक्षते । तथाहि क्षपकश्रेणिपूर्ववर्ती आत्मज्ञानी भिक्षाटनशयनादिकां देहनिर्वाहानुकूलां आत्मश्रवण-मनन-निदिध्यासनादिकां च संयमस्थाननिर्वाहानुकूलां क्रियामपेक्षते । क्षपकश्रेणिवर्ती आत्मज्ञानी प्रमादपरिहारादिकां बहिरङ्गां शुक्लध्यानात्मिकां चाऽन्तरङ्गां क्रियामपेक्षते । क्षीणघातिकर्मा केवल्यपि केवलिसमुद्धात-योगनिरोधादिकां बहिरङ्गां व्युपरतक्रियानिवृत्तिलक्षणशुक्लध्यानादिकाञ्चान्तरङ्गां क्रियामपेक्षते । दृष्टान्तमाह - यथा = येन प्रकारेण स्वप्रकाशोऽपि = स्वप्रकाशनक्रियायामन्यानपेक्षोऽपि प्रदीपः तैलपूर्त्यादिकं प्रकाशक्रियानुकूलमपेक्षते, अन्यथा प्रकाशस्यैवाऽसम्भवात्, जातस्यापि प्रकाशस्य चिरमनवस्थानात् । अधुनातनः स्वप्रकाशको विद्युद्दीपकोऽपि विद्युत्प्रवाहवाहकधातुमयरज्जुमीलनादिकां क्रियामपेक्षत લાભ થયો ન કહેવાય. દષ્ટાંત દ્વારા આ જ વાતનું ગ્રંથકારશ્રી સમર્થન કરે છે. કે - ‘પોતાને ઈચ્છિત નગર સુધી પહોંચાડે તેવા માર્ગનું જે વ્યક્તિને અબ્રાન્ત જ્ઞાન છે છતાં પણ તે વ્યક્તિ જે ઈચ્છિત નગરનો સંયોગ થાય તેવા પ્રકારની ગતિ ક્રિયા ન કરે તો તે પોતાના ઈચ્છિત નગરને પ્રાપ્ત કરી શકતો જ નથી . આ ઉદાહરણ ઈષ્ટ અર્થનો લાભ નથી થતો એ અપેક્ષાએ જાણવું. “નિષ્ક્રિય જ્ઞાન નુકશાન કરે છે ' - એવી અપેક્ષાથી દષ્ટાંત સમજવું હોય તો એવું ઉદાહરણ વિચક્ષણ પુરૂષોએ સમજવું કે - “સમુદ્રમાં પડેલો કુશળ તરવૈયો (તરવાના નિપુણ જ્ઞાનવાળો) પણ જો હાથ-પગ ન હલાવે તો પોતાને ઈચ્છિત એવા સામા કિનારે પહોંચતો તો નથી જ, ઊલટું, સમુદ્રના ઊંડા તળિયે ડૂબી જાય છે.” (૩/૧3) જ્ઞાનયોગીને પણ ક્રિયા આવશ્યક છે-એ વાત ગ્રંથકારથી જણાવે છે. લોકાર્ય :- જેમ સ્વપ્રકાશક એવો પણ દીપક અવસરે તેલ પૂરવા વગેરે ક્રિયાની અપેક્ષા રાખે છે તેમ પરિપૂર્ણ જ્ઞાનવાળો પણ અવસરે પોતાને અનુકૂળ ક્રિયાની અપેક્ષા રાખે છે. (૩/૧૪) ( પૂર્ણજ્ઞાનીને પણ ક્રિયા જરૂરી પુરૂ ટીકાર્ય :- અપરિપકવ જ્ઞાનયોગવાળાની તો શી વાત કરવી ? પરંતુ પરિપકવ જ્ઞાનયોગવાળાને પણ અવસરે પોતાને ઉચિત એવી ભૂમિકાને અનુરૂપ ક્રિયાની અપેક્ષા રહે છે. તે આ મુજબ-ક્ષપકશ્રેણિના પૂર્વ કાળમાં રહેલા આત્મજ્ઞાનીને દેહનિર્વાહને અનુકૂળ એવી ભિક્ષાટન, શયન વગેરે ક્રિયાની અપેક્ષા રહે છે, તેમજ સંયમસ્થાનના નિર્વાહને અનુકૂળ આત્મશ્રવણ-મનન-નિદિધ્યાસન વગેરે ક્રિયાની અપેક્ષા રહે છે. ક્ષપકશ્રેણિમાં રહેલ આત્મજ્ઞાનીને શુક્લધ્યાન સ્વરૂપ અંતરંગ ક્રિયાની અને શ્વાસોશ્વાસ વગેરે બહિરંગ ક્રિયાની અપેક્ષા રહે છે. ઘાતિકર્મનો ક્ષય કરીને કેવલજ્ઞાની બની ચૂકેલા જીવને પણ કેવલી મુદ્દઘાત, યોગનિરોધ વગેરે ક્રિયાની અપેક્ષા રહે છે. ઉદાહરણ દેખાડવા પૂર્વક આ વાતનું સમર્થન કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે સ્વપ્રકાશ એ દીવો પ્રકાશક્રિયાને અનુકૂળ એવી તેલ પૂરવા વગેરે ક્રિયાની અપેક્ષા રાખે છે. બાકી તો પ્રકાશ જ સંભવી ન શકે. ઉત્પન્ન થયેલો પ્રકાશ પણ તેલ પૂર્યા વિના લાંબો સમય ટકી ન શકે. વર્તમાનકાળમાં ઈલેકટ્રીસીટીથી
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy