________________
૨૪૯ કી વફાનિWTIતર્થવ નિયોપમાધિકારિતા ઉ અધ્યાત્મોપનિષ—કરણ-૨/૫૦ उक्तः । तदुक्तं पश्चदश्यां → शमाद्यैः श्रवणाद्यैश्च तत्र तत्रोचितैः क्षयम् । नीतेऽस्मिन् प्रतिबन्धेऽतः સ્વસ્થ વૃદ્ધત્વમરનુતે || <– (૧/૪૪) તિ ૨/૪ મોપનિષદ્વવનમેવ (/૨૦૯) પ્રતે સંવરિયતિ – “મજ્ઞશે’તિ |
अज्ञस्यार्धप्रबुद्धस्य, सर्वं ब्रह्मेति यो वदेत् ।
महानरकजालेषु, स तेन विनियोजितः ॥५०॥ अज्ञस्य = क्रियामात्रविलग्नस्य मूढस्य अर्धप्रबुद्धस्य = ज्ञानलवोपेतस्यापि विषयासक्तस्य यद्वा अज्ञस्य = अपरिणामिनः, अर्धप्रबुद्धस्य = अतिपरिणामिनः 'च' इत्यध्याहार्यम् । 'सर्वं ब्रह्म', 'शुद्धस्त्वं' इति यो वदेत् = उपदिशेत् स श्रोता तेन उपदेशकेन गुरुणा महानरकजालेषु विनियोजितः = स्थापितः। ततश्च ‘सर्वं खल्विदं ब्रह्म' इति निरालम्बनोपनिषद्वचनं, 'बन्ध-मोक्षादिकं नास्ति' (५/३८) इति तेजोबिन्दूपनिषद्वचनश्च बालादिकं प्रति न प्रयोक्तव्यमिति ध्वनितम् । एवमेव → जो परमप्पा सो जि हउँ સંભવે છે. માટે “તું શુદ્ધ છે.” - વગેરે ઉપદેશ પાછળથી = પરિપકવ દશામાં આપવાની વાત કરેલી છે. પંચદશી ગ્રંથમાં પણ જણાવ્યું છે કે – શમ વગેરે તથા શાસ્ત્રના શ્રવણ-મનન વગેરે સાધનોમાં જે જ્યાં ઉચિત હોય ત્યાં તેના દ્વારા વિષયાસતિ વગેરે પ્રતિબંધનો નાશ કર્યા બાદ જ પ્રત્યગ આત્મા = જીવ બ્રહમભાવને પ્રાપ્ત કરે છે. -- (૨/૪૯) મહોપનિષદ્દના વચનને જ પ્રસ્તૃતમાં ગ્રંથકારશ્રી જણાવે છે.
લોકાર્ચ - અન્ન એવા અપ્રબુદ્ધને “બધું બ્રહ્મ છે. તું શુદ્ધ છે.' - આ પ્રમાણે જે બોલે છે તે ઉપદેશક શ્રોતાને મહાનરકની જાળમાં ફસાવે છે. (૨/પo)
જ શાસ્ત્રવચન પણ અયોગ્યને અહિતકારી જ ઢીકા :- માત્ર બાહ્ય ક્રિયાને વળગી રહેનાર મૂઢ જીવ અજ્ઞ કહેવાય છે. થોડું ઘણું જ્ઞાન હોવા છતાં પણ જે ઈન્દ્રિયના વિષયોમાં આસક્ત છે તે અર્ધપ્રબુદ્ધ કહેવાય. ‘પાંચ તિથિએ એકાસણું કરવું જોઈએ' - આવા જ્ઞાનવાળો કોઈ જીવ પાંચ તિથિએ એકાસણા કરે પણ “મારો સ્વભાવ અનાહારી છે. મારે આહાર સંજ્ઞાને કાપવા તપ કરવાનો છે.' - આવી સમજણ જો તેને ન હોય અને એકાસણામાં ઉત્તમ દ્રવ્યોને પુષ્કળ પ્રમાણમાં વાપરી આહાર સંજ્ઞાને કેવલ પુષ્ટ કરવાનું જ કામ કરતો હોય તેવો જીવ પ્રસ્તુતમાં અજ્ઞ કે અપ્રબુદ્ધ જાણી શકાય. આવા પ્રકારે અન્ય દટાંતની પણ વિચારણા કરવી. અથવા જે જીવ અપરિણામી છે તેને અન્ન આણવો અને જે જીવ અતિપરિણામી છે તેને અર્ધપંડિત જાણવો. મૂળ ગાથામાં ‘’ શબ્દ નથી પણ તેનો અધ્યાહાર જાણવો. તેથી અપરિણામી અને અતિપરિણામી એવા બે પ્રકારના શ્રોતાને સૂક્ષ્મ દેશના માટે અયોગ્યરૂપે અભિપ્રેત જાણવા. આવા પ્રકારના જીવને “સઘળું કે જગત બ્રહ્મ તત્ત્વ સ્વરૂપ છે. તું શુદ્ધ છે. તું કર્મોથી કયારેય લપાતો નથી.” - આવો ઉપદેશ જો ઉપદેશક એવા ગુરૂ આપે તો અજ્ઞ શ્રોતા આચારસંહિતાને છોડી દે અને વધુને વધુ દુરાચાર વગેરેમાં પ્રવૃત્ત થઈ પરલોકમાં મહાનરકની ઘોર વ્યથાને અનુભવે. આમાં નિમિત્ત બને છે અયોગ્ય ઉપદેશ. આવો ઉપદેશ આપવાને કારણે ગુરૂ તેને નરકમાં પહોંચાડનાર કહેવાય છે. તેથી “આખું જગત બ્રહ્મસ્વરૂપ છે.” - આવું નિરાલંબન ઉપનિષનું વચન, તથા “જીવને કર્મનો બંધ કે કર્મથી મુક્તિ નથી.' - આ પ્રમાણે તેજોબિંદુ ઉપનિષનું વચન બાળ વગેરે જીવોને ઉપદેશમાં ન કહેવું એવું ધ્વનિત થાય છે. તેમ જ > “જે પરમાત્મા છે તે જ હું છું તથા જે હું છું તે જ પરમાત્મા છે.' - આવું સમજીને તે યોગી ! અન્ય કોઈ પણ