SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ छेदपरीक्षामीमांसा ૬૦ અધ્યાત્મોપનિષદ્ઘકરણ रापद्यते हिंसा || ←← ( ) एतादृशस्थूलहिंसां प्रदर्श्य तन्निषेधपरं शास्त्रं न कषशुद्धिमत्, अज्ञानात् चित्तात् वा जायमानाया हिंसाया अस्वीकारात् । तदुक्तं पञ्चवस्तुकेथूलो ण सव्वविसओ सावज्जे जत्थ होइ पडिसेहो । रागाइविअडणसहं न य झाणाईवि तयसुद्धा || १०७० || ←← -રૂતિ । તવષ્ણુ‰: = હ્રષાશુદ્ધ: 112/2011 शास्त्रसुवर्णस्य छेदपरीक्षामवसरसङ्गत्या प्रकाशयति ‘વિધીના’મિતિ । विधीनां च निषेधानां, योगक्षेमकरी क्रिया । वर्ण्यते यत्र सर्वत्र, तच्छास्त्रं छेदशुद्धिमत् ॥ २१॥ यत्र शास्त्रे सर्वत्र सर्वांशेषु विधीनां निषेधानाञ्च योग- क्षेमकरी = सम्भव- निर्वाहकरी क्रिया भिक्षाटनादिरूपा वर्ण्यते = निरूप्यते तच्छास्त्रं छेदशुद्धिमत् । तदुक्तं धर्मबिन्दौ तत्सम्भव-पालनाचेष्टोक्तिश्छेदः (૨/૩૬) । તવૃત્તિથૈવમ્ -> તો: વિધિપ્રતિષેધયો: અનાવિર્ભૂતયો: સમ્ભવઃ = પ્રાદુર્ભાવ:, પ્રાતુर्भूतयोश्च पालना च रक्षारूपा । ततः तत्सम्भव- पालनार्थं या चेष्टा भिक्षाटनादिबाह्यक्रियारूपा, तस्या ન્તિઃ = छेदः । यथा कषशुद्धावप्यान्तरामशुद्धिमाशङ्कमानाः सौवर्णिका: छेदमाद्रियन्ते तथा कषशुद्धाव धर्मस्य छेदमपेक्षन्ते । स च छेदो विशुद्धबाह्यचेष्टारूप: । विशुद्धा च चेष्टा सा यत्राऽसन्तौ अपि विधिप्रतिषेधौ अबाधितरूपौ स्वात्मानं लभेते, लब्धात्मानौ चातीचारलक्षणापचारविरहितौ उत्तरोत्तरां वृद्धिमनुभवतः । બુદ્ધિ, જીવને મારવાના ઉદ્દેશથી થતી ચેષ્ઠા અને વધ્ય જીવનો પ્રાણથી વિયોગ આ પાંચ ભેગા થાય તો જ હિંસા કહેવાય. ← આવી સ્થૂળ હિંસાનું નિરૂપણ કરી તેનો નિષેધ કરનારૂં શાસ્ર કષશુદ્ધિવાળું ન કહેવાય. કેમ કે અજ્ઞાનથી થતી હિંસા, કે મનથી થતી હિંસામાં તેઓ હિંસા માનતા નથી. પંચવસ્તુક ગ્રંથમાં પણ જણાવેલ છે કે —> જે શાસ્ત્રોમાં સંપૂર્ણપણે આવરી લીધા વિના સ્થૂલ નિષેધ કરેલો હોય તેમ જ રાગાદિનો નાશ કરવામાં અસમર્થ એવા ધ્યાન વગેરેનું વિધાન કરેલું હોય તે કશુદ્ધ ન હોય. – (૧/૨૦) શાસ્રરૂપી સુવર્ણની છેદ પરીક્ષાને બતાવવાનો હવે અવસર આવ્યો છે. તેથી તેને ગ્રંથકારથી અવસર સંગતિ દ્વારા દર્શાવે છે. - શ્લોકાર્થ :- જે શાસ્ત્રમાં સર્વ ઠેકાણે પૂર્વોક્ત વિધિ અને નિષેધનો યોગ-ક્ષેમ કરનારી ક્રિયા જણાવાય તે શાસ્ત્ર છેદશુદ્ધિવાળું જાણવું. (૧/૨૧) શાસ્ત્રની છેદ પરીક્ષા = સંભવ અને નિર્વાહ કરનારી ટીકાર્થ :- જે શાસ્ત્રમાં સર્વ સ્થાનોમાં વિધિ અને નિષેધનો યોગક્ષેમ ભિક્ષાટન વગેરે ક્રિયાનું વર્ણન થાય તે શા છેદશુદ્ધિવાળું કહેવાય. અર્થાત્ સિદ્ધાંત રૂપે (Theory) જણાવેલ વિધિ-નિષેધ અનુષ્ઠાનમાં (Practical) પ્રતિબિંબિત થાય અને આગળ પ્રવાહિત થાય તેવી ક્રિયા બતાવનાર શાસ્ત્ર છેદશુદ્ધિવાળું કહેવાય. ધર્મબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે —> શાસ્ત્રમાં બતાવેલા છતાં આચરણમાં ન વણાએલા એવા વિધિ-પ્રતિષેધને આચારમાં વણવા = સમાવવા તથા આચારમાં પ્રવિષ્ટ વિધિ-પ્રતિષેધને ટકાવવા - આ બે કાર્યમાં સમર્થ એવા ભિક્ષાટન આદિ અનુષ્ઠાનને બતાવનાર શાસ્ત્ર છેદશુદ્ધિવાળું કહેવાય છે. જેમ કપરીક્ષામાં ઉત્તીર્ણ થવા છતાં સોનાની અંદર રહેલ આંતરિક અશુદ્ધિની શંકા કરતા સુવર્ણકારો છેદ પરીક્ષાને આચરે છે તેમ શ્રુતધર્મ = શાસ્ર કષશુદ્ધિ પરીક્ષામાં શુદ્ધ થયેલ હોવા છતાં પંડિતો છેદ પરીક્ષાની અપેક્ષા રાખે છે. તે છેદપરીક્ષા વિશુદ્ધ બાહ્ય ચેષ્ટાસ્વરૂપ છે. અને વિશુદ્ધ ચેષ્ટા તે કહેવાય કે જે આચારમાં નહિ
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy