SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ ૧/૬ परकीयसद्वचनस्य स्वसमयानन्यत्वम् ૩૧ भिरप्युक्तं → न श्रद्धयैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव વીર ! પ્રમુમાશ્રિતા: સ્મ |ર|| ← - इति । ततश्च माध्यस्थ्यपरतयैव प्राज्ञैः सद्युक्तिरनुगन्तव्या, न तु ‘मदीयागमएव समीचीनः, नैव परकीय:' इत्येवं दुराग्रहः कार्यः, सर्वस्याऽपि सद्वचनस्य परसमयेऽपि स्वसमयाऽनन्यत्वादिति व्यक्तं योगदीपिकायाम् ( षोडशक ४ / ११ वृत्ति) । तदुक्तं योगसारप्राभृते दिगम्बरेणाऽमितगतिनाऽपि न कुत्राप्याग्रहस्तत्त्वे विधातव्यो मुमुक्षुभिः । निर्वाणं साध्यते यस्मात् समस्ताऽऽग्रहवर्जितैः ॥ - – (૧/૩૪) તિ । વૈરપિમાધ્યસ્થ્ય ક્ષીયિત एव । तदुक्तं विष्णुपुराणे > યુતિમદ્રવનું પ્રાછું મવાêશ્ર મવધિ: <← (૩/૨૮૨૦) । तुच्छाग्रहमनः कपिः दार्शनिकादिक्लिष्टकदाग्रहग्रस्तमनोमर्कटः तां युक्तिगवीं पुच्छेन दुर्नयोद्भावितदोषलेशेन आकर्षति = स्वकदाग्रहोत्थापितोन्मार्गं नयति जमाल्यादिवत् । यदुक्तं आग्रही त निनीषति युक्तिं तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवे - રામ્ || ← ( ) કૃતિ । = = ततश्च यथाविषयं नयेषु माध्यस्थ्यपरतया भाव्यम्, अन्यथा ज्ञानगर्भितवैराग्यक्षतिप्रसङ्गात् । तदुक्तं अध्यात्मसारे → नयेषु स्वार्थसत्येषु मोघेषु परचालने । माध्यस्थ्यं यदि नाऽऽयातं न तदा ज्ञानगर्भता ।। પરંતુ વાસ્તવમાં તમે આમપુરૂષ છો એવી પરીક્ષા કરીને તમને જ પ્રભુ તરીકે સ્વીકાર્યા છે. — માટે પ્રાજ્ઞ પુરૂષોએ મધ્યસ્થતામાં તત્પર રહીને સુંદર યુક્તિને અનુસરવું જોઈએ. પરંતુ ‘મારા જ ધર્મ-સંપ્રદાયના શાસ્ત્રો સાચા છે, બીજાના નહીં જ,' આવો કદાગ્રહ બુદ્ધિશાળીએ ન કરવો. કારણ કે પરદર્શનમાં પણ જે યથાર્થ વચનો છે, તે બધા જ વચનો જિનાગમથી અભિન્ન છે. આ વાત ષોડશકગ્રંથની ન્યાયવિશારદકૃત યોગદીપિકા વ્યાખ્યામાં સ્પષ્ટ છે. યોગસારપ્રાભૂત ગ્રંથમાં દિગમ્બર આચાર્ય અમિતર્ગતએ પણ જણાવેલ છે કે —> મુમુક્ષુઓએ કોઈ પણ ભાવમાં આગ્રહ ન કરવો. કારણ કે સમસ્ત કદાગ્રહોને છોડનાર વ્યક્તિ જ મોક્ષને સાધે છે. – અન્યદર્શનકારો પણ મધ્યસ્થતાને સ્વીકારે જ છે. જેમ કે વિષ્ણુપુરાણમાં જણાવેલ છે કે —> મારે અને આપણા જેવા બીજા બધાએ યુક્તિસંગત વચનને જ ગ્રહણ કરવું. * કદાગ્રહનો ત્યાગ કરીએ તુચ્છા॰ । જેમ વાંદરો ગાયને પૂંછડેથી ખેંચે છે તેમ પૂર્વોક્ત દાર્શનિક વગેરે ક્લિષ્ટ કદાગ્રહથી પીડિત મન દુર્રયથી પ્રગટ કરેલ આંશિક દોષ વડે સુયુક્તિને, પોતાના કદાગ્રહથી ઉપજાવેલા ઉન્માર્ગમાં ઢસડી જાય છે. આના ઉદાહરણ રૂપે જમાલિ વગેરે આગમમાં પ્રસિદ્ધ જ છે. અન્યત્ર પણ જણાવેલ છે કે —> આગ્રહી માણસ યુક્તિને ત્યાં લઈ જવાને ઈચ્છે છે કે જ્યાં તેની બુદ્ધિ બેઠેલી છે. પક્ષપાતરહિત વ્યક્તિની બુદ્ધિ તો ત્યાં પહોંચે છે કે જ્યાં પ્રામાણિક યુક્તિ રહેલી છે. – * જ્ઞાનગર્ભિત વૈરાગ્યને અનુભવીએ” તત્ત‰॰ । ઉપરોક્ત વિચારોથી ફલિત થાય છે કે —>કદાગ્રહ રાખવો એ ઉચિત નથી. જેમ કોર્ટમાં વકીલોની દલીલોને વિશે ન્યાયાધીશ કદાગ્રહના બદલે માધ્યસ્થ્ય દાખવે છે અને યથાર્થ નિર્ણય કરે છે તેમ પ્રાજ્ઞ વ્યક્તિએ નયોને વિશે કદાગ્રહ રાખવાને બદલે કમ સે કમ તેવી મધ્યસ્થતા કેળવવી જોઈએ અને તે મુજબ અર્થનિર્ણય કરવો જોઈએ. નયોને વિશે જો પક્કડ રાખવામાં આવે તો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નાશ પામે છે. અધ્યાત્મસાર ગ્રંથમાં જણાવેલ છે કે —> પોતાના અર્થને વિશે દરેક નયો સત્ય છે અને પરનયની વિચારણા થકી નયો
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy