SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ ૧/૪ परब्रह्मस्वभावोऽध्यात्मम् ૨૫ ध्यात्ममिति व्यवहारः " < વ્યવસેયમ્ । > અમિતૢાંોિવરો નિશ્ચયઃ — (૭૬) કૃતિ देवनन्दिकृतध्यानस्तववचनं, “अभिन्नकर्तृ-कर्मादिविषयो निश्चयो नयः । व्यवहारनयो भिन्नकर्तृ - कर्मादिगोचरः” ||२९|| इति तत्त्वानुशासनवचनञ्च मनसिकृत्य आत्माऽऽत्मानमात्मनाऽऽत्मने आत्मनः आत्मनि उपलभते तदध्यात्मं निश्चयतः, आत्मानमधिकृत्य मनोवाक्काययोगैः यः सद्धर्माचारः तद् अध्यात्मं व्यवहारतः ←—इत्यप्यवधेयम् । नयविचारस्त्वतीव गूढो गम्भीरश्च । अस्माकं मतिस्तु स्वल्पा तथापि स्वक्षयोपशमानुसारेण विभावनेन काचित् बालक्रिडाऽस्माभिः प्रदर्शिता । प्राज्ञैस्त्वत्राऽन्यथाऽप्यागमानुसारेण विभावने न काचित् ક્ષતિઃ । नयावबोधो न च तादृगस्ति मतिर्न वा काचिदुदाररूपा । तथापि न्यायप्रियतावशेन यत्नस्तदभ्यासकृते ममाऽयम् ॥१॥ भगवद्गीतायां → अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते ←— शिवांशाविर्भावोऽध्यात्ममित्यन्ये । - (૮/૩) તુમ્ । નીવે निरुक्तनानाविधाऽध्यात्मानुपलम्भेनैव भवाटवीभ्रमणमनुपरतप्रवाहमवगन्तव्यम् । तदुक्तं न्यायविजयेन अध्यात्ममार्गाश्रयणं विनाऽयमात्मा भवेऽभ्राम्यदनन्तकालम् । रागादिदोषैकवशीभवन्तो अध्यात्मतत्त्वालोके નિર્ઘાન્તિ નાપાયમહાવીતઃ ||(૬/૨૨) ←રૂતિ "?/શા = કરવી = અધ્યાત્મ. આવો નિશ્ચયનો અભિપ્રાય છે. જ્યારે વ્યવહાર નયના મતે વિધિ-યતના વગેરેથી યુક્ત સદ્ધર્મ આચરણ = અધ્યાત્મ. <— આ રીતે પણ અધ્યાત્મનું સ્વરૂપ જાણવું. દિગમ્બર દેવનંદી આચાર્યએ બનાવેલ ધ્યાનસ્તવ ગ્રંથ અને દિગમ્બર નાગસેન આચાર્યએ રચેલ તત્ત્વાનુશાસન ગ્રંથમાં જણાવેલ છે કે –> નિશ્ચય નયનો વિષય અભિન્ન એવા કર્તા, કર્મ વગેરે છે અને વ્યવહાર નયનો વિષય પરસ્પર ભિન્ન એવા કર્તા, કર્મ વગેરે છે. — આ વાતને અનુસરીને એમ કહી શકાય કે —— આત્મા આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી, આત્મામાં આત્માને પ્રાપ્ત કરે તે અધ્યાત્મ. એવો નિશ્ચય નયનો મત છે. તેમ જ વ્યવહારનય મુજબ : આત્માને આયીને મન, વચન, કાય યોગ વડે જે સદ્ધર્માચાર થાય તે અધ્યાત્મ – આ પણ વાત ખ્યાલમાં રાખવી. નય વિચાર તો અત્યન્ત ગૂઢ અને ગંભીર છે. અમારી બુદ્ધિ તો અલ્પ છે. છતાં પણ અમારા યોપશમ મુજબ અધ્યાત્મસંબંધી નયવિચારણામાં અમે થોડી બાલક્રીડા દર્શાવેલ છે. પ્રાજ્ઞ પુરુષો અન્ય રીતે પણ આગમાનુસારે પ્રસ્તુત વિચારણા કરે તો તેમાં કોઈ ક્ષતિ નથી. અમને નયનો બોધ તથાવિધ સુક્ષ્મ નથી. એવી ઉત્કૃષ્ટ બુદ્ધિ પણ નથી. છતાં નય પ્રિય હોવાના લીધે નયાભ્યાસ કરવા માટે મારો આ પ્રસ્તુત પ્રયત્ન છે. અધ્યાત્મની વ્યાખ્યા કરતા ભગવદ્ગીતામાં જણાવેલ છે કે ——અવિનાશી પરબ્રહ્મનો સ્વભાવ એ અધ્યાત્મ કહેવાય છે.<← આ વાતને સ્પષ્ટ કરતા અન્ય વિદ્વાનો એમ કહે છે કે —> જીવમાં રહેલ જે શિવનો અંશ પરમાત્માનો અંશ ઈશ્વરીય તત્ત્વ છે તેનો આવિર્ભાવ તે અધ્યાત્મ છે. – નિ॰ । ઉપરોક્ત અનેક પ્રકારના અધ્યાત્મની પ્રાપ્તિ નહીં થવાથી જ જીવોનું અનાદિ કાળથી વણથંભ્યું ભવાટવી ભ્રમણ ચાલુ છે એમ જાણવું. ન્યાયવિજયજી મહારાજે પણ અધ્યાત્મતત્ત્વાલોકમાં જણાવેલ છે કે > અધ્યાત્મ માર્ગનો આશ્રય કર્યા વિના આ આત્મા અનંતકાળ સંસારમાં ભટક્યો. ખરેખર રાગાદિ દોષને પરાધીન બનેલા જીવો દુઃખ અને દોષરૂપી મહા જંગલમાંથી બહાર નીકળી શકતા નથી.(૧/૪)
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy