________________
१२६ खण्डनाखण्डनयोः स्याद्वादिनो माध्यस्थ्यम् 888 અધ્યાત્મોપનિષત્મકરણ सम्यग्दृष्ट्यादीनां तु स्वकीय-परकीय-कनक-कामिनी-पुत्र-गेहापणादिसम्बन्धि तत् बोध्यम् । तदुक्तं महोपनिषदि -> ગર્વનરારાર્થે મૂષિતે મૂષિતે તથા | વિચારો સુતી વી : #મ: સુર-દુઃવયો: I– (૯१६७) इति । स्वरूपतो माध्यस्थ्यं अपक्षपातित्वस्वरूपं, ताटस्थ्यमिति यावत् । एतच्चैकेन्द्रियादिष्वपि सम्भवति, अनाभोगमिथ्यात्ववत् । अनुबन्धतस्तु माध्यस्थ्यं समताऽपराभिधानं साम्यात्मकम् । अभव्यादौ केवलं स्वरूपत एव माध्यस्थ्यं सम्भवति । अपुनर्बन्धकादौ गाढराग-द्वेष-दुराग्रहादिदूषितान्तःकरणराहित्यलक्षणं हेतुमाध्यस्थ्यं स्वरूपमाध्यस्थ्यञ्च बाहुल्येन सम्भवतः । प्रकृते स्याद्वादपरिणत-हृदये मुनौ प्रायो हेतुस्वरूपानुबन्धतो माध्यस्थ्य-मवसेयम् ॥१/६३॥ મધ્યચ્યવનમૂતં સુજ્ઞત્વમુદ્રયતિ – પરિ'તિ |
दूषयेदज्ञ एवोचैः, स्याद्वादं न तु पण्डितः ।
अज्ञप्रलापे सुज्ञानां, न द्वेषः करुणैव तु ॥६४॥ અસુયા, ષ વગેરે ન હોવા. આ આઠ પ્રકારે હેતુ માધ્યસ્થ સાધુજીવનમાં સંભવે છે. ગૃહસ્થની અપેક્ષાએ પોતાના અને પારકા પુત્ર, પત્ની, પરિવાર, ધન, દુકાન, ઘર, ખેતર, વાહન વગેરે વિશે રાગ-દ્વેષ ન હોવા રૂપ હેતુમાધ્યસ્થ પણ સમજી લેવું. મહોપનિષમાં પણ જણાવેલ છે કે – જેમ ગંધર્વનગરના વિષયનું મડન કરવામાં આવે તો સુજ્ઞ પુરૂષને સુખ થતું નથી કે તેનું ખંડન કરવામાં આવે તો દુઃખ થતું નથી. બરાબર તે જ રીતે આત્મામાં રહેલ અવિદ્યા અંશનું કે પુત્રપરિવાર વગેરેનું ખંડન = સમર્થન કરવામાં આવે કે ખંડન કરવામાં આવે તો સાધકને આમાં ક્રમશઃ સુખ-દુઃખની બુદ્ધિ કેવી રીતે થાય? -- (B) અપક્ષપાત = તટસ્થતા એ સ્વરૂપની અપેક્ષાએ માધ્ય છે. ક્યાંય પણ પક્ષપાત ન હોવા સ્વરૂપ આ માધ્ય એકેન્દ્રિય વગેરેમાં પણ સંભવી શકે છે. જેમ એકેન્દ્રિયમાં અનાભોગ મિથ્યાત્વ હોય છે તેમ આ સમજવું. (C) સમતા = સામ્ય એ અનુબંધની અપેક્ષાએ માધ્યચ્યું છે. અભવ્ય, દૂરભવ્ય, અચરમાવર્તી, ભવાભિનંદી વગેરે જીવોમાં માત્ર સ્વરૂપથી જ માધ્યચ્ય ભાવ સંભવી શકે છે. અપુનર્ભધક, માર્ગાનુસારી, માર્ગાભિમુખ વગેરે જીવોમાં ગાઢ રાગદ્વેષ = કદાગ્રહ વગેરેથી દૂષિત અંતઃકરણ ન હોવા સ્વરૂપ હેતુ મધ્ય અને સ્વરૂ૫માધ્યસ્થ મોટા ભાગે સંભવી શકે છે. તેઓને માધ્યનો અનુબંધ હોય તો પણ પ્રાયઃ મંદ હોય છે. પરંતુ અપુનબંધક વગેરેની આત્મવિકાસની ભૂમિકા જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ તે અનુબંધ બળવાન બનતો જાય છે. પ્રસ્તૃતમાં સ્યાદ્વાદથી પરિણત હૃદયવાળા મુનિ પાસે પ્રાયઃ હેતુ-સ્વરૂપ-અનુબંધથી માધ્ય ભાવ હોય છે. આ વાત ખ્યાલમાં રાખવી. (૧/૬3) | દુર્નયના ખંડન-મંડનમાં સાદ્વાદી મુનિ ભગવંતને મધ્યસ્થ ભાવ હોય છે. તે માધ્યશ્મનું કારણ સુજ્ઞત્વ છે. આ વાતને ગ્રંથકારશ્રી જણાવે છે.
લોકાર્ચ :- અજ્ઞ માણસ જ આાવાદને અત્યંત દૂષિત કરી શકે, નહિ કે પંડિત. અજ્ઞ માણસોના પ્રલાપમાં સુજ્ઞ માણસોને વેષ ન હોય, પણ કરૂણા જ હોય. (૧/૬૪)
ક કઘગ્રહી ઉપર સ્યાદ્વાદીને કરૂણા કા ટીકાર્ચ - સ્વાદ્વાદના માર્મિક બોધ વિનાને અજ્ઞાની જીવ જ ઈર્ષાથી દૂષિત અંતઃકરણવાળો હોવાના કારણે, સર્વદર્શનવ્યાપી અને સર્વલોકવ્યવહારમાં વણાયેલા એવા સ્યાદાદને મોટા આડંબરપૂર્વક દોષોભાવનની ચેષ્ટા કરીને તેનું નિરાકરણ કરે છે. સાદ્વાદનો મતલબ છે - અપેક્ષાભેદથી નિત્યત્વ-અનિત્વ વગેરે ધર્મો વચ્ચે રહેલા અવિરોધનું