SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પકરણ ૧/૪૬ ક8 ને સાક્ષાવિત્રરૂપસ્વીકારે દ્વિસ્વીકાર: ૧૦૩ तथा व्यवस्थापितमस्माभिः जयलतायाम् । ज्ञानाद्वैतनिराकरणन्तु अस्मत्कृतभानुमत्यभिधानाया न्यायालोकटीकाया अवसेयम् । इदश्चात्रावधेयम् - नित्यत्वदृष्टिप्रयुक्तममत्वमोचनायैव बुद्धेन पर्यायदेशनाऽऽदृता । तस्याप्येकान्तक्षणिकत्ववादो नाभिमतः किन्तु नित्यानित्यत्ववाद एव । अत एव वत्सगोत्रं परिव्राजकं प्रति तेन मौनमङ्गीकृतम् । तदुक्तं संयुक्तनिकाये -> अहं आनंद ! वच्छगोतस्स परिव्वाजकस्स 'अत्था'त्ति पुठ्ठो समानो 'अत्था'त्ति व्याकरेय्यं ये ते आनंद ! समणा ब्राह्मणा सस्सदवादा तेसिं रातं सद्धिं अभविस्स । अहं चानंद ! वच्छगोतस्स परिव्वाजकस्स 'नत्था' त्ति पुट्ठो समानो 'नत्था' त्ति व्याकरेय्यं ये ते आनंद ! समणा ब्राह्मणा उच्छेदावादा तेसिं रातं सद्धिं अभविस्स <- (सं.नि. ४/पृ.४०० अव्याकतसंयुक्त-१०) इति शाश्वतैकान्त - वादोच्छेदैकान्तवादविमुखस्य बुद्धस्यापि स्याद्वादे मूकसम्मतिरेव । माध्यमिककारिकायां > आत्मेत्यपि प्रज्ञापितमनात्मेत्यपि देशितम् । बुद्धैर्नात्मा न चानात्मा कश्चिदित्यपि देशितम् ।। <- इत्येवं वदता नागार्जुनेनापि स्याद्वादः स्वीकृत एवेति ध्येयम् ॥१/४६॥ ૩થાને જોવાટે નાયિક-વૈરષિ સન્માનયતિ – “વિત્રમિતિ | ૬ એકત્ર નિત્યાનિત્યત્વ ગૌતમબુદ્ધને માન્ય 4 ૦ | અહીં એક વાત ખ્યાલમાં રાખવી કે શરીર, ધન, પત્ની, પરિવાર વગેરેમાં નિત્યત્વબુદ્ધિથી પ્રયુક્ત મમત્વ છોડાવવા માટે જ ગૌતમ બુદ્ધ પર્યાયનયની દેશના આદરેલી હતી. ગૌતમ બુદ્ધને પણ એકાંત ક્ષણિકવાદ અભિમત ન હતી પરંતુ નિત્યાનિત્યત્વવાદ જ ગૌતમ બુદ્ધ માન્ય હતો. માટે જ વન્સ ગોત્રવાળા પરિવ્રાજક પ્રત્યે મૌન સ્વીકાર્યું હતું. આ ઘટના સંયુકતનિકાય નામના બૌદ્ધ ગ્રંથમાં આ પ્રમાણે મળે છે. ગૌતમ બુદ્ધ કહે છે કે – હે આનંદ ! વત્સ ગોત્રના પરિવ્રાજકે “શું (જગત) છે ?' આ રીતે પ્રશ્ન પુછ્યો ત્યારે હું “છે' એમ કહું તો હે આનંદ ! જે શ્રમાણ, બ્રાહ્મણ શાશ્વતવાદવાળા છે તેઓની સાથે મારી સંમતિ થઈ જાય. હે આનંદ ! વત્સ ગોત્રના પરિવ્રાજકે “શું (જગત) નથી ?' આ રીતે પ્રશ્ન પુછ્યો ત્યારે હું નથી' એમ કહું તો, હે આનંદ ! જે કમાણ, બ્રાહ્મણ ઉછેદવાદવાળા છે તેઓની સાથે મારી અનુમતિ થઈ જાય – આ પ્રમાણે શાશ્વતવાદ અને ઉચ્છદાવાદ બે એકાન્તવાદીઓ સાથે અસમત થનાર સ્વયં ગૌતમ બુદ્ધની સ્યાદ્વાદમાં મૂક સંમતિ જ છે. માર્યામિકકારેડામાં બુદ્ધે “આત્મા છે' એમ પણ બતાવેલ છે અને આત્મા નથી' એમ પાગ બતાવેલ છે. તેમ જ કોઈ પણ “આત્મા નથી અને અનાત્મા નથી' - એવું પાગ બતાવેલ છે. – આવું પ્રતિપાદન કરતા બૌદ્ધ આચાર્ય પણ સ્યાદ્વાદનો સ્વીકાર કરે જ છે. એ વાત ધ્યાનમાં રાખવી. (૧/૪૬) હવે અનેકાંતવાદમાં તૈયાયિક અને વૈશેષિકને ગ્રંથકારથી આવકારે છે. શ્લોકાર્ધ - એક સ્વરૂપ હોવા છતાં અનેક સ્વરૂપ એવું ચિત્રરૂપ પ્રામાણિક છે - એવું બોલતા નૈયાયિક કે વૈશેષિક પણ અનેકાંતવાદનો અનાદર નહિ કરી શકે.(૧/૪૭) ગુદ સાપેક્ષવાદમાં નેચાચિક - વૈશેષિકની સંમતિ : ટીકાર્ય - એક જ ધર્મોમાં વ્યાપ્યવૃત્તિ = સંપૂર્ણ અવયવીમાં ફેલાયેલું એક ચિત્ર રૂપ અને અવ્યાખવૃત્તિ = અવયવીના અમૂક ભાગમાં રહેલા અનેક ચિત્ર રૂ૫ પોતાની સામગ્રીથી સંપ્રાપ્ત થયેલા હોય છે. એવું સિદ્ધ કરીને એક વસ્તુમાં એક અને અનેક ચિત્રરૂપને પ્રામાણિક કહેનાર તૈયાયિક કે વૈશેષિક પણ અનેકાંતવાદનો તિરસ્કાર કરી ન શકે. તેઓનો આશય એ છે કે નીલરૂપ, પીતરૂપ અને લાલરૂપ દ્વારા જ અનેક ચિત્રરૂપ ઉત્પન્ન થાય છે. નીલ-પીતરૂપજન્ય ચિત્રરૂપ = (A), રક્ત-નીલ વર્ણજન્ય ચિત્રરૂપ = (B), રક્ત-પીત વર્ણજન્ય
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy