________________
અધ્યાત્મોપનિષ—કરણ ૧/૪૩ 28 वस्तुस्वरूपमनेकान्तः 8 દુસ્તક શિરઃ” રૂત્યાદ્રિઃ શિવાની મેઢાવમાસ રૂત્યુપત્રમુમયાત્મhત્વમ્ – (પૃ.૪૨૨) તિ પ્રતિપારિતમ્ |
विद्यारण्येनापि ब्रह्मानन्दे → स घटो नो मृदो भिन्नः, वियोगे सत्यनीक्षणात् । नाप्यभिन्नः, पुरा ન્ડિયામનવેક્ષાત્ II – (બ્રહ્મ. તાનન્દ્રપ્રરળ પૃ.૩૦) રૂતિ પ્રત્યપારિ |
सुदर्शनेनापि शास्त्रदीपिकां व्याख्यानतया -> यत्र हि मधुरमिदं द्रव्यमित्येवं द्रव्यस्य मधुरत्वेन रूपेण निरूपणं क्रियते तत्र रूप-रसयोः परस्परं भेदात् मधुरत्वेन निरूप्यमाणस्य द्रव्यस्यापि रूपादिभ्यो भेदोऽवभासते । यत्र चाभ्यर्हमिदं (द्रव्यमि'त्येव) द्रव्यत्वेनैव रूपेण निरूपणं क्रियते तत्र रूपादिभ्योउभेदोऽप्यवभासते, केनाऽपि गुणेन सामानाधिकरण्याभावादित्यर्थः । एवमेवावयवावयविनोरपि भेदाभेदाविति – (સા..સુ.પૃ.9.૩૨૬) પ્રણારિતમ્ |
अवयवावयवि-सामान्यविशेष-धर्मधर्मिप्रभृतिस्थले स्याद्वादिभिः नृसिंहत्वस्थानीयो जात्यन्तररूपो भेदानुविद्धाभेदोऽङ्गीक्रियते । सम्मतश्चेदं परेषामपि । तदुक्तं वाचस्पतिमिश्रेणैव तत्त्ववैशारद्यां > नैकान्ततः परमाणुभ्यो भिन्नो घटादिरभिन्नो वा । भिन्नत्वे गवाश्ववद् धर्म-धर्मिभावानुपपत्तेः । अभिन्नत्वे धर्मिरूपवत्तदनुપપત્તે ! તમતું નથગ્નિમિત્રઃ શ્ચિમિશ્વાસ્થયઃ | તથા ૨ સર્વમુપતે – (.ફૂ.વિ..ફૂ.૪૩ ત..પૃ. ) મિથ) અનુભવનું ઉલ્લંઘન કરીને સ્વેચ્છાથી વસ્તુની વ્યવસ્થા કરવા માટે સમર્થ નથી. ખરેખર, અનેકાંતવાદનો પ્રતિક્ષેપ કોણ કરી શકે ?
શાસ્ત્રદીપિકા ગ્રંથમાં પાર્થસાર મિશ્ર પણ જણાવે છે કે – અમે તો અવયવ-અવયવી વચ્ચે ભિન્નભિન્નત્વ માનીએ છીએ. કારણ કે તંતુ સ્વરૂપ અવયવથી છૂટા પડેલા પટની ઉપલબ્ધિ થતી નથી કે માથું, હાથ વગેરે અવયવથી અલગ પડેલા દેવદત્તની પ્રતીતિ થતી નથી. પરંતુ તંતુ વગેરે અવયવો જ પટ સ્વરૂપે ભાસે છે અને હાથ, પગ વગેરે અવયવો જ દેવદત્ત રૂપે જણાય છે. દેવદત્તમાં “આનો હાથ, પગ” વગેરે કેટલીક ભેદપ્રતીતિ વિદ્યમાન છે. માટે વસ્તુમાં ભેદાભેદ ઉભયાત્મક સંગત છે. -
બ્રહ્માનંદ ગ્રંથમાં અદ્વૈતાનંદ પ્રકરણમાં વિધારયસ્વામીએ પણ કહ્યું છે કે – તે ઘડો માટીથી ભિન્ન નથી, કારણ કે માટીનો વિયોગ હોય ત્યારે ઘડો દેખાતો નથી. તેમ જ તે ઘડો માટીથી અભિન્ન પણ નથી, કારણ કે પૂર્વે પિંડ અવસ્થામાં ઘડો દેખાતો નથી. –
શાસ્ત્રદીપિકાની વ્યાખ્યા કરતા સુદર્શનાચાર્ય પણ કહે છે કે – જે સ્થળે “આ દ્રવ્ય મધુર છે” આ રીતે મધુરત્વરૂપે દ્રવ્યનું નિરૂપણ થાય છે ત્યાં રૂપ અને રસનો ભેદ હોવાથી મધુર રૂપે જગાતા દ્રવ્યનો પાણ રૂપ વગેરેથી ભેદ ભાસે છે. અને જ્યાં “આ દ્રવ્ય છે' આ રીતે દ્રવ્યત્વરૂપે દ્રવ્યનું નિરૂપણ થાય ત્યાં દ્રવ્યનો રૂપ વગેરેથી અભેદ પણ ભાસે છે. કારણ કે ઉપરોક્ત પ્રતીતિમાં કોઈ પણ ગુણ સાથે દ્રવ્યત્વનું સામાનાધિકરણ્ય જણાતું નથી. આ જ રીતે અવયવ-અવયવીને પણ ભેદભેદ રહેલો છે. –
અવયવ-અવયવી, સામાન્ય-વિશેષ, ધર્મ-ધર્મી વગેરે સ્થળે સ્યાદ્વાદીઓ નૃસિંહત્વની જેમ અત્યન્તર સ્વરૂપ ભેદથી અનુવિદ્ધ એવો અભેદ સ્વીકારે છે. આ વાત અન્યદર્શનકારોને પણ માન્ય છે. વાચસ્પતિ મિશ્રએ જ તત્ત્વવૈશારદી ગ્રંથમાં બતાવેલ છે કે – પરમાણુઓથી પટ વગેર એકાંતે ભિન્ન નથી કે એકાંતે અભિન્ન નથી. જે પરમાાણ કરતાં ઘટ એકાંતે ભિન્ન હોય તો જેમ ગાય અને ઘોડામાં ધર્મ-ધર્મભાવ નથી તેમ અવયવ