SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ક8 મનેન્તવિરોધે સત્યેકાનમઃ 28 અધ્યાત્મોપનિષત્પકરણ सर्वत्राऽप्रतिहतप्रसरस्याद्वादघटकतत्तन्नयाभिप्रायदूषणाक्षेपतः परनयाभिप्रेतधर्मतिरस्कारलक्षणे विरोधे तु दुर्नयवाताः = नयाभाससमूहाः स्याद्वादघटकीभूतान्यनयाभिप्रायदूषणोद्भावनलक्षणेन स्वशस्त्रेण स्वयं हताः = स्वाभिप्रेतार्थस्याप्युच्छेदकाः, सर्वसुनयसमुच्चयस्वरूपप्रमाणसाधितेऽनन्तधर्मात्मके वस्तुनि स्वानभिमतांशापक्षेपे तद्व्याप्यानां स्वधर्माणामपि निवृत्तेः, वस्तुनोऽर्थक्रियाकारित्वाद्यनुपपत्तेश्च । न हि द्रव्यार्थिकनयेन वस्तुनि स्वानभिप्रेताऽनित्यत्वस्यापलापकरणे एकान्तनित्यत्वेन तत्सम्मतस्य वस्तुनोऽर्थक्रियाकारित्वं सम्भवति, अर्थक्रियाकरणाऽकरणकालावच्छेदेन विभिन्नक्रियासमयावच्छेदेन च स्वभावभेदादेकान्तनित्यत्वक्षतेः । एवमेव पर्यायार्थिकनयेन वस्तुनि स्वानभिप्रेतनित्यत्वप्रतिक्षेपकरणे कात्स्न्यून क्षणभङ्गुरतयाऽभिमतस्य वस्तुनोऽप्यर्थक्रियाकारित्वं न घटोकोटिमाटीकते, प्रथमक्षणे स्वभूतावेव व्यग्रत्वात्तदनन्तरञ्चाऽसत्त्वादिति सुष्ठुक्तं 'दुर्नयवाताः સ્વરાળ સ્વયં હતા: રૂતિ / રૂદ્દા દ્વાઢે વિરોધમાર રતિ - “થમિ'તિ | __ कथं विप्रतिषिद्धानां, न विरोधः समुच्चये ? । છે. અર્થાત દુર્નયો પોતાના અભિપ્રેત અર્થનો પણ ઉચ્છેદ કરનાર છે. કારણ કે સર્વ સુનયોના સમુચ્ચય સ્વરૂપ પ્રમાણ દ્વારા સિદ્ધ થયેલ અનંતધર્માત્મક વસ્તુમાં પોતાને અનભિમત અંશનો અપલોપ કરવામાં આવે તો પરનયને અભિપ્રેત એવા ધર્મને વ્યાપીને રહેલ પોતાના અભિપ્રેત ધર્મો પણ ઉચ્છેદ પામે છે. તેમ જ પરનયને અભિપ્રેત ધર્મનો અપલાપ કરવામાં આવે તો વસ્તુમાં અર્થક્રિયાકારિત્વ વગેરે પણ સંભવી ન શકે. તે આ રીતે - દ્રવ્યાર્થિક નય વસ્તુમાં પોતાને અનભિપ્રેત એવા અનિત્ય ધર્મનો તિરસ્કાર કરે તો એકાંતનિત્યરૂપે દ્રવ્યાર્થિક નયને સંમત એવી વસ્તુમાં અર્થરિયાકારિત્વ સંભવી ન શકે. કેમ કે તે નિત્ય પદાર્થમાં વિવક્ષિત ક્રિયા કરવાના સમયે જે સ્વભાવ છે તેના કરતાં ભિન્ન સ્વભાવ, વિવક્ષિત ક્રિયા ન કરવાના સમયે માનવો જ પડે, નહીં તો તે સમયે પણ વિવક્ષિત ક્રિયા ચાલુ રહેવાની આપત્તિ આવે. આ રીતે સ્વભાવભેદ થવાને કારણે એકાંતનિત્યત્વ હણાઈ જાય છે. તેમ જ વિભિન્ન પ્રકારની ક્રિયાને એક જ નિત્ય વસ્તુ એક સ્વભાવથી કરી ન શકે. તેથી વિભિન્ન ક્રિયા કરવાની અપેક્ષાએ પણ વસ્તુમાં સ્વભાવભેદ માનવો જરૂરી છે. જે સ્વભાવથી વ્યકિત ભોજન કરે તે સ્વભાવથી ભણવાનું પણ કામ કરે તેવું માની ન શકાય. નહીં તો ખાઉધરો, મૂર્ખ માણસ પણ ઘણું ભાગી શકે. આ જ રીતે પર્યાયાર્થિક નય પણ વસ્તુમાં પોતાને અનભિમત એવા નિત્યત્વ ધર્મનો અસ્વીકાર કરે તો સંપૂર્ણપણે ક્ષણિકરૂપે સ્વને અભિમત વસ્તુમાં પણ અર્થક્રિયાકારિત્વ સંભવી ન શકે. કારણ કે એકાંત ક્ષણિક વસ્તુ પ્રથમ સમયે પોતાની ઉત્પત્તિમાં જ વ્યગ્ર છે અને તેથી તે સમયે કોઈ પણ અર્થક્રિયા = કાર્ય કરી ન શકે, તેમ જ પોતે ક્ષણિક હોવાથી બીજા સમયે નટ થવાની છે. તેથી બીજા સમયે પણ અર્થક્રિયા કરી ન શકે. આમ અન્ય નયને માન્ય એવા ધર્મનો વસ્તુમાં અસ્વીકાર કરી ન શકાય, ભલે તે ધર્મ પોતાને માન્ય ન હોય. માટે જ ગ્રંથકારશ્રીએ ઉત્તરાર્ધમાં “દુર્નય સમૂહો સ્વશાસ્ત્રથી જ સ્વયં હણાયેલા છે' આવી બહુ સુંદર વાત કરી છે. (૧/૩૬) સ્યાદ્વાદમાં વિરોધની આશંકા કરી તેનો પરિવાર ગ્રંથકારથી કરે છે. શ્લોકાર્થ :- પરસ્પર વિરુદ્ધ ગુણધર્મોનો એકત્ર સમાવેશ કરવામાં વિરોધ કેમ ન આવે ? આ પ્રશ્નનો જવાબ એ છે કે વિભિન્ન અપેક્ષાનું = અવચ્છેદકભેદનું આલંબન કરવાથી તે તે ગુણધર્મોમાં વિરોધ જ ક્યાં રહે છે ? અર્થાત અપેક્ષાભેદ વિરોધને હટાવે છે. (૧/૩૭). જ અપેક્ષાભેદથી અવિરુદ્ધતા જ ટીકાર્ચ - અહીં એવી શંકા થઈ શકે છે > પરસ્પર વિરુદ્ધ નિત્યત્વ-અનિત્યત્વ આદિ ધર્મોનો એક વસ્તુમાં
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy