SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ वेदान्तविधिशेषत्वविचारः અધ્યાત્મોપનિષત્પ્રકરણ ૧/૨૭ ૭૧ यद्वा निरवद्यश्रवण-मनन-निदिध्यासनादिविधायकवेदान्तवाक्यशेषत्वं क्रियाकाण्डविधेः न सम्भवति, मनोमालिन्यकार्यत्यन्तसावद्ययज्ञादिविधायकत्वात् । वेदान्तो नामोपनिषत्प्रमाणं – (३) इति वेदान्तसारकृत् सदानन्दः । शेषत्वं परेषामुपयोगरूपाऽर्थप्राप्तिः —— इत्यन्ये । ग्रन्थकृत् कर्मविधिगतस्य वेदान्तविधिशेषत्वस्य हतत्वमेव स्पष्टयति यतः कर्मणो भिन्नात्मदर्शकाः = स्वर्गोद्देश्यकयज्ञादिकर्मविधेः भिन्ना आत्मदर्शका वेदान्ताः शेषाः वेदान्तविध्यङ्गभूताः । अयं भावः यथा ‘इन्द्रमुपासीत’ इति विधिवाक्यस्य शेषतया 'इन्द्रः सहस्राक्षः' इति सिद्धार्थवाक्यं प्रमाणभूतमित्यङ्गीक्रियते मीमांसकैः तथा 'आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्य:' ( २/४/५ ) इति बृहदा - रण्यकोपनिषल्लक्षणवेदान्तविधिवाक्यस्याऽङ्गतया 'नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः' (२/२३) इति भगवद्गीतावचनं, ‘न जायते म्रियते वा विपश्चित् ! नायं कुतश्चिन्न बभूव कश्चित् । अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ' ॥ ( १/२/१८) इति कठोपनिषदादिवचनं च प्रमाणभूतमित्यभ्युपगन्तुमर्हति, न तु यज्ञादिविधिवाक्यम् । યા - શર્મા: कर्मविधेः सकाशात् शेषाः अवशिष्टाः कर्मविधिभिन्नाः सकला वेदान्ताः વાક્યો તો કર્મકાંડથી જુદા જ્ઞાનકાંડમાં જ રહેલ હોવાથી તેઓને વિધિવાક્યોનાં અંગરૂપે કેવી રીતે માની શકાય ? ← માટે યજ્ઞીયહિંસાદર્શક વેદવાકયો કયારેય વેદાન્તવાક્યોનું અંગ ન બને. અથવા એમ પણ કહી શકાય કે ‘તત્ત્વમસિ’ વગેરે વેદાન્તવાક્ય તો નિરવા નિર્દોષ એવા આત્મશ્રવણમનન-નિદિધ્યાસન વગેરેના વિધાયક છે, મનની શુદ્ધિને કરનાર છે. તેવા વેદાન્ત વાક્યોના અંગ તરીકે ક્રિયાકાંડના યજ્ઞાદિવિધાયક એવા વિધિવાક્ય કેવી રીતે સંભવે ? કેમ કે હિંસાપ્રચુર યજ્ઞ વગેરે તો અત્યંત સાવદ્ય હોવાના કારણે મનને શુદ્ધ કરનાર નહિ, પણ મલિન કરનારા છે. અહીં ખ્યાલમાં રહે કે વેદાન્તસાર ગ્રંથમાં સદાનંદ નામના વિજ્ઞાને ઉપનિષદ્ પ્રમાણને વેદાન્ત કરીકે જણાવેલ છે. ‘શેષત્વ’ પદનો અર્થ અન્ય વિદ્વાનો ‘બીજાને ઉપયોગરૂપ અર્થની પ્રાપ્તિ' આવો કરે છે. = = = = - = કર્મવિધિ વેદાન્તવિધિનું અંગ બને છે - આ વાતના નિરાકરણને ગ્રંથકારથી સ્પષ્ટ કરતા જણાવે છે કે સ્વર્ગઉદ્દેશ્યક યજ્ઞાદિકર્મવિધિથી ભિન્ન એવા આત્મદર્શક વેદાન્ત વાક્યો એ જ વેદાન્તવિધિ વિધાનના અંગભૂત છે. કહેવાનો મતલબ એ છે કે જેમ ‘જ્ન્દ્રમુપાસીત’ (= ઈન્દ્રની ઉપાસના કરવી) આ વિધિવાક્ય છે. કોઈને શંકા થાય કે ઈન્દ્ર કોણ ? તેનો જવાબમાં ‘ન્દ્રઃ સમ્રાહ્મ:' (= જેને હજાર આંખ છે તે ઈન્દ્ર) આમ શાસ્ત્રમાં જણાવેલું છે. આ વાક્યને મીમાંસક વિદ્વાનો સિદ્ધાર્થ વાક્ય = પ્રસિદ્ધ અર્થનું અનુવાદ કરનારૂં વાક્ય કહે છે. સિદ્ધાર્થ વાક્ય સ્વતંત્ર રૂપે પ્રમાણ નથી, પરંતુ વિધિવાક્યના અંગરૂપે પ્રમાણ છે. આવું મીમાંસકો માને છે. બરાબર આ જ રીતે ‘માત્મા વા ગરે દ્રષ્ટજ્ય: શ્રોતવ્યો મંતવ્યો નિદ્રિષ્યાસિતવ્યઃ ।' આવા બૃઆરણ્યક ઉપનિષદ્ સ્વરૂપ વેદાન્ત વિધિવાક્યના અંગરૂપે ‘આ આત્માને શસ્ત્રો છેદતા નથી અને અગ્નિ બાળતો નથી’ આવું ભગવદ્ગીતાનું વચન તથા ‘‘હે વિદ્વાન ! આ આત્મા ઉત્પન્ન પણ થતો નથી. અથવા મૃત્યુ પણ પામતો નથી. ક્યાંયથી પણ કોઈ આત્મા થયો નથી. ઉત્પત્તિરહિત, નિત્ય અને શાશ્વત એવો આ આત્મા ઘણો પ્રાચીન છે કે જે શરીર હણાવા છતાં પણ હણાતો નથી.’’ આવું કઠોર્પનષદુનું વચન વગેરે સ્વીકાવું યોગ્ય છે, નહિ કે ક્રિયાકાંડ વગેરેના પ્રતિપાદક વિધિવાક્ય. અથવા એમ પણ કહી શકાય કે કર્મવિધિ સિવાયના અવશિષ્ટ એટલે કે ક્રિયાકાંડ વિધાનોથી ભિન્ન બધા વેદાન્તો દેહ, ઈન્દ્રિય, મન, સ્વર્ગ વગેરેથી ભિન્ન એવા આત્મતત્ત્વના પ્રાધાન્યને દર્શાવે છે. તેથી દેહ, ઈન્દ્રિય અને મનને
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy