________________
દ્વાર ૫ - ચ્યવનવિરહકાળ
E१
દેવલોક
| ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ માહેન્દ્ર
૧૨ દિવસ ૧૦ મુહૂર્ત બ્રહ્મલોક
૨૨ દિવસ ૧૫ મુહૂર્ત લાંતક
૪૫ દિવસ મહાશુક્ર
૮૦ દિવસ સહસ્રાર
૧૦૦ દિવસ આત
સંખ્યાતા માસ પ્રાણત
સંખ્યાતા માસ આરણ
સંખ્યાતા વર્ષ અશ્રુત
| સંખ્યાતા વર્ષ નીચેના ૩ રૈવેયક સંખ્યાતા સો વર્ષ (હજારવર્ષની અંદર) મધ્યમ ૩ રૈવેયક | સંખ્યાતા હજાર વર્ષ (લાખવર્ષની અંદર) ઉપરના ૩ રૈવેયક | સંખ્યાતા લાખ વર્ષ (કરોડવર્ષની અંદર) | વિજયાદિ ૪ વિમાન | અદ્ધાપલ્યોપમ/અસંખ્યાત સર્વાર્થસિદ્ધ પલ્યોપમ/સંખ્યાત જઘન્ય ઉપપાતવિરહકાળ બધાનો ૧ સમય છે.
દ્વાર ૫ - ચ્યવનવિરહકાળ - ઉપપાતવિરહકાળની જેમ જાણવો.
૧. આનત કરતા વધુ, પણ ૧ વરસની અંદર. ૨. આરણ કરતા વધુ, પણ ૧૦૦ વર્ષની અંદર