________________
દેવલોકોના વિમાનોની લંબાઈ, પહોળાઈ અને પરિઘિ
૫૩
અવ્યાબાધ- આગ્નેષ-રિષ્ટના નવ દેવો છે અને તેમનો ૯૦૦ દેવોનો પરિવાર છે. લોકાન્તિક દેવોની સ્થિતિ ૮ સાગરોપમની છે. આ લોકાન્તિક દેવો તીર્થંકર ભગવંતોને દીક્ષાસમયથી એક વર્ષ પૂર્વે ધર્મતીર્થ પ્રવર્તાવવાની વિનંતિ કરી દીક્ષા ગ્રહણ કરવા જણાવે છે. ભગવાન સ્વયં જાણે છે, પણ તે દેવોનો તે પ્રમાણેનો આચાર છે.
સૌધર્માદિ દેવલોકના વિમાનોની લંબાઈ, પહોળાઈ, અંદરની પરિધિ અને બહારની પરિધિ
કર્ક સંક્રાન્તિના દિવસે સર્વથી અંદરના મંડલમાં રહેલા,
૪૭,૨૬૩૪ યોજન દૂર રહેલા, ઉગતા સૂર્યને મનુષ્ય જુવે છે.
એવી જ રીતે કર્ય સંક્રાંતિના દિવસે સર્વથી અંદરના મંડલમાં રહેલા, ૪૭,૨૬૩૦ યોજન દૂર રહેલા, અસ્ત થતા સૂર્યને મનુષ્ય જુવે
છે.
તેથી સૂર્યના ઉદય-અસ્તનું અંતર
૪૭,૨૬૩૦ + ૪૭,૨૬૩>= ૯૪,૫૨૬ યોજન છે.
એક પગલાનું પ્રમાણ આવે.
=
આ અંતરને ૩, ૫, ૭, ૯ થી ગુણતા દેવના
૪૨
૬૦
૬૦
૩ થી ગુણતા ૨,૮૩,૫૮૦ યોજન થાય.
- ૫ થી ગુણતા ૪,૭૨,૬૩૩૩૦ યોજન થાય.
૫
૭ થી ગુણતા ૬,૬૧,૬૮૬૪ યોજન થાય.