________________
૪૧
આવલિકાપ્રવિષ્ટ વિમાનોની સંખ્યા જાણવા કરણ
દેવદ્વીપની ઉપર ૧-૧, નાગસમુદ્રની ઉપર ૨-૨, યક્ષદ્વીપની ઉપર ૪-૪, ભૂતસમુદ્રની ઉપર ૮-૮, સ્વયંભૂરમણદ્વીપની ઉપર ૧૬૧૬, સ્વયંભૂરમણસમુદ્રની ઉપર ૩૧-૩૧ આવલિકા પ્રવિણ વિમાનો
છે.
દરેક દેવલોકમાં આવલિકાપ્રવિષ્ટ વિમાનોની સંખ્યા જાણવા કરણ
પહેલા પ્રતરના આવલિકા પ્રવિષ્ટ વિમાનો = મુખ પહેલા-બીજા દેવલોકનું મુખ = ૨૪૯
શેષ દેવલોકનું મુખ = ૨૪૯ – (નીચેના પરબતર x ૪) દા.ત. ત્રીજા-ચોથા દેવલોકનું મુખ = ૨૪૯ – (૧૩ x ૪) = ૨૪૯ – પર = ૧૯૭
અંતિમ પ્રતરના આવલિકા પ્રવિષ્ટ વિમાનો = ભૂમિ
ભૂમિ = મુખ – [(પ્રતર–૧) x ૪]. દા.ત. પહેલા-બીજા દેવલોકની ભૂમિ = ૨૪૯ – [(૧૩-૧) x ૪].
= ૨૪૯ – (૧૨ x ૪) = ૨૪૯–૪૮ = ૨૦૧ મુખ + ભૂમિ ..
* પ્રતર = તે દેવલોકના આવલિકા પ્રવિષ્ટ વિમાનો. પહેલા-બીજા દેવલોકના આવલિકા પ્રવિષ્ટ વિમાનો= ૨૪૯ +૨૦૧૪૧૩=૪૫૦ ૪૧૩=૨,૯૨૫
તે તે દેવલોકના કુલવિમાનોમાંથી આવલિકા પ્રવિણ વિમાનો બાદ કરતા તે તે દેવલોકના પુષ્પાવકીર્ણ વિમાનો આવે.
. દા.ત. પહેલા-બીજા દેવલોકના કુલ વિમાનો = ૩૨ લાખ + ૨૮ લાખ = ૬૦ લાખ
પહેલા-બીજા દેવલોકના પુષ્પાવકીર્ણ વિમાનો = ૬૦ લાખ – ૨,૯૨૫ = ૫૯,૯૭,૦૭૫