________________
૨૪
ચન્દ્ર-સૂર્યનું ચારક્ષેત્ર
બહારના મંડલ સુધી ૫૧૦૧ યોજનાનું અંતર છે. જંબુદ્વીપમાં ચન્દ્ર-સૂર્યના મંડલ ૧૮૦ યોજન સુધી છે. લવણસમુદ્રમાં ચન્દ્ર-સૂર્યના મંડલ ૩૩૦ યોજન સુધી છે. ચન્દ્રના મંડલ ૧૫ છે. મંડલના આંતરા ૧૪ છે. ચન્દ્રના બે મંડલ વચ્ચેનું અંતર ૩૫૧. યોજન છે. ૧ ચન્દ્ર મંડલનો વિસ્તાર = યોજન.
ચન્દ્રન ચારક્ષેત્ર = (૧૫ x 5) + ૧૪ x (૩૫+૧+ ૧૪૦) = ળ + ૪૦ + ૬૦ + લ = ૪૦ + ૧૨ = ૪૯૦ + ૬૦ = ૫૧૦ જંબુદ્વીપમાં ચન્દ્રના ૫ મંડલ છે. લવણસમુદ્રમાં ચન્દ્રના ૧૦ મંડલ છે. સૂર્યના મંડલ ૧૮૪ છે. મંડલના આંતરા ૧૮૩ છે. સૂર્યના બે મંડલ વચ્ચેનું અંતર ર યોજન છે. ૧ સૂર્યમંડલનો વિસ્તાર = યોજન. સૂર્યનું ચારક્ષેત્ર = (૧૮૪ x )+(૧૮૩ x ૨) = ૨૩૨ + ૩૬૬
= ૧૪૪ 3 + ૩૬૬ = ૫૧૦ જંબૂદ્વીપમાં સૂર્યના ૬૫ મંડલ છે. લવણસમુદ્રમાં સૂર્યના ૧૧૯ મંડલ