________________
૨૯૨
મૂળગાથા - શબ્દાર્થ પણતીસા ચત્તાલા, છત્તીસા હેટ્રિમમિ ગેવિજે ! તેવીસ અટ્ટવીસા, ચઉવીસા ચેવ મઝિમએ / ૯ /
નીચેના ત્રણ રૈવેયકમાં ક્રમશઃ ૩૫, ૪૦, ૩૬ અને મધ્યમ ત્રણ રૈવેયકમાં ક્રમશઃ ૨૩, ૨૮, ૨૪ ગોળ, ત્રિકોણ, ચોરસ વિમાનો છે. (૯) એક્કારસ સોલસ, બારસેવ ગેવિન્જ ઉવરિમે હુતિ એગં વટ્ટ સંસા, ચઉરો ય અણુત્તરવિયાણા ૧૦ |
ઉપરના ત્રણ દેવલોકમાં ક્રમશઃ ૧૧, ૧૬, ૧૨ ગોળ, ત્રિકોણ, ચોરસ વિમાનો છે. અનુત્તર વિમાનો ૧ ગોળ અને ૪ ત્રિકોણ છે. (૧૦) અચ્ચી તહાગ્નિમાલી, વઈરોયણ પથંકર ય ચંદાભ . સૂરાભે સુક્કાભે, સુપટ્ટાથં ચ રિટ્ટાભ | ૧૧ ||
અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન, પ્રભંકર, ચન્દ્રાભ, સૂર્યાભ, શુક્રાભ, સુપ્રતિષ્ઠાભ, રિષ્ટાભ (આ ૯ લોકાન્તિક દેવોના વિમાનો છે.) (૧૧) સારસ્સયમાઈગ્યા, વહી વરૂણા ય ગદતોયા ય તુસિયા અવાબાતા, અગ્નીચ્ચા ચેવ રિટ્ટા ય ! ૧૨ //
- સારસ્વત, આદિત્ય, વનિ, વરુણ, ગઈતોય, તુષિત, અવ્યાબાધ, અગ્નિ, રિષ્ટ- (આ ૯ લોકાન્તિક દેવોના નામ છે.) (૧૨) નાણસ્સ કેવલીણે, ધમ્માયરિયસ્સ સલ્વાસાહૂણં ! માઈ અવર્ણવાઈ, કિમ્બિસિયં ભાવણે કુણઈ ! ૧૩ .