________________
૨૮૦
મૂળગાથા - શબ્દાર્થ (પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર) વેલડી, કમળ વગેરેનું જાણવું. એનાથી વધુ પ્રમાણવાળા પૃથ્વીકાયરૂપ જાણવા. (૨૭૦) . બારસોયણ સંખો, તિકાસ ગુમ્મીય જોયણ ભમરો મુચ્છિમચઉપયભુયગુરગ, ગાઉઅધણુ-જોયણ-પુહd ૨૭૧
૧૨ યોજન પ્રમાણ શંખ, ૩ ગાઉ પ્રમાણ કાનખજુરા, ૧ યોજન પ્રમાણ ભમરો છે. સંમૂચ્છિમ ચતુષ્પદ-ભુજપરિસર્પઉરપરિસર્પનું શરીરમાન ક્રમશઃ ગાઉપૃથકત્વ, ધનુષ્યપૃથકત્વ અને યોજનપૃથત્વ છે. (૨૭૧) . ગર્ભચઉપ્પય છગ્ગાઉયાઈ, ભયગા ઉ ગાઉયપુહર્તા જોયણસહસ્તમુરગા, મચ્છા ઉભયે વિ ય સહસ્સે ર૭રા
ગર્ભજ ચતુષ્પદનું ૬ ગાઉ, ગર્ભજ ભુજપરિસર્પનું ગાઉપૃથત્વ, ગર્ભજ ઉરપરિસર્પનું ૧000 યોજન, બને (ગર્ભજસંમૂચ્છિમ) માછલાનું ૧૦00 યોજન શરીરમાન છે. (૨૭૨) પમ્બિદુગ ધણુપુહd, સવાણંગુલઅસંખભાગ લહૂ I વિરહો વિગલાસન્નણ, જન્મમરણેનુ અંતમુહૂ ર૭૩ ગર્ભે મુહત્ત બારસ, ગુરુઓ લહુ સમય સુખ સુરતુલ્લા. અણસમયમસંખિજ્જા, એબિંદિય હૃતિ ય અવંતિ ૨૭૪
બે (ગર્ભજ-સંમૂચ્છિમ) પક્ષીઓનું ધનુષ્યપૃથફત્વ, બધાનું જઘન્ય શરીરમાન અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. વિલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનો અંતમુહૂર્ત, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચનો ૧૨ મુહૂર્ત ઉત્કૃષ્ટ ઉપપાત-અવન વિરહકાળ છે, જઘન્ય ૧ સમય છે. એક સમયે ઉપપાત-ચ્યવન સંખ્યા દેવતુલ્ય છે. એકેન્દ્રિય પ્રતિસમય અસંખ્યાતા ઉત્પન્ન થાય છે અને ચ્યવે છે. (૨૭૩, ૨૭૪)