________________
૨૭૭
મૂળગાથા - શબ્દાર્થ બત્તીસા અડયાલા, સટ્ટી બાવારી ય અવહીઓ / ચુલસીઈ છન્નવઈ, દુરહિયમઢુત્તરસયં ચ ૨૫૭.
૩ર વગેરે સિદ્ધ થતે છતે ૮, ૭, ૬, ૫, ૪, ૩, ૨, ૧ સમય નિરંતર હોય છે. ઉપર અંતર છે. (તે ૩૨ વગેરે) અવધિઓ આ પ્રમાણે છે- ૩૨, ૪૮, ૬૦, ૭૨, ૮૪, ૯૬, ૧૦૦ અને ૧૦૮. (૨૫૬, ૨૫૭). પણયાલલખજોયણ-
વિખંભા સિદ્ધસિલ ફલિતવિમલા ! તદુવરિગજોયસંતે, લોગંતો તત્થ સિદ્ધઠિઈ ર૫૮
૪૫ લાખ યોજન પહોળી સ્ફટિકની, નિર્મળ સિદ્ધશિલા છે. તેની ઉપર એક યોજનને અંતે લોકનો છેડો છે ત્યાં સિદ્ધો રહેલા છે. (૨૫૮) બાવીસ સગ તિ દસ વાસ-સહસગણિ તિદિણ બેઈદિયાઇસુ. બારસવાસુણપણદિણ, છમ્માસ તિપલિયઠિઈ જિટ્ટા ર૫લા
(પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, વનસ્પતિકાયની ક્રમશઃ) ૨૨,000 વર્ષ, ૭,૦૦૦ વર્ષ, ૩000 વર્ષ, ૧૦,000 વર્ષ, તેઉકાયની ૩ દિવસ, બેઈન્દ્રિય વગેરેમાં ક્રમશઃ ૧૨ વર્ષ – ૪૯ દિવસ - ૬ માસ - ૩ પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૨૫૯) સહા ય સુદ્ધવાલય, મણોસિલા સક્કરા ય ખરપુઢવી ઇગ બાર ચઉદ સોલસ-ટ્ટાર બાવીસ સમસહસા //ર૬૦
સુંવાળી, શુદ્ધ, રેતી, મનશિલ (પારો), કાંકરા, કઠણ પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૧,૦૦૦ વર્ષ, ૧૨,૦૦૦ વર્ષ, ૧૪,૦૦૦ વર્ષ, ૧૬,૦૦૦ વર્ષ, ૧૮,૦૦૦ વર્ષ, ૨૨,૦૦૦ વર્ષ છે. (૨૬૦)