________________
દેવલોકના દરેક પ્રતરમાં જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવાનું કરણ
પ્રતર ૧૦મુ ૧૧મુ
જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ | ૧ પલ્યોપમ | ૧૨ સાગરોપમ | ૧ પલ્યોપમ | ૧૩ સાગરોપમ
૧ પલ્યોપમ | ૧૩ સાગરોપમ
૧૨મુ
૧૩મુ
૧ પલ્યોપમાં
૨ સાગરોપમ
ઈશાન દેવલોકના દરેક પ્રતરની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ સૌધર્મ દેવલોકના દરેક પ્રતરની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ કરતા સાધિક જાણવી. સનકુમાર વગેરે દેવલોકનાં દરેક પ્રતરમાં જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ
જાણવા કરણ - (૧) તે તે દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ–તે તે દેવલોકની જઘન્ય સ્થિતિ (૨) (૧) - તે તે દેવલોકના પ્રતર (૩) (૨) X ઈષ્ટપ્રતર (૪) તે તે દેવલોકની જઘન્યસ્થિતિ + (૩) = તે તે દેવલોકના
ઈષ્ટપ્રહરની ઉત્કૃષ્ટ સ્થિતિ.
દા.ત. સનકુમાર દેવલોકના ચોથા પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી છે.
(૧) ૭ – ૨ = ૫ સાગરોપમ (૨) (૩) ૪૪ 39 (૪) ૨ + = ૩ + ૬ = ૩ સાગરોપમ
સનકુમાર દેવલોકના ચોથા પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩ સાગરોપમ છે. તે તે દેવલોકની જઘન્ય સ્થિતિ એ જ તે તે દેવલોકના દરેક પ્રતરની જઘન્ય સ્થિતિ છે.