________________
૨૬૯
મૂળગાથા - શબ્દાર્થ ઈઠપયરેગદિસિ સંખ, અડગુણા ચઉવિણા સાંગસંખા ! જહ સીમંતયપયરે, એગુણનઉયા સયા તિનિ /ર૧લા. અપઈઠાણે પંચ ઉં, પઢમો મુહમતિમો હવઈ ભૂમી ! મુહભૂમીસમાસદ્ધ, પયરગુણ હોઈ સવધણ પર ૨૦
ઈષ્ટ પ્રતરની એક દિશાની નરકાવાસની સંખ્યાને ૮થી ગુણી, તેમાં ૪ ઓછા કરી ૧ ઉમેરવો, જેમકે સીમન્તક પ્રતરમાં ૩૮૯ નરકાવાસ થાય. અપ્રતિષ્ઠાન પ્રતરમાં ૫ નરકાવાસ છે. પહેલો મુખ છે. છેલ્લો ભૂમિ છે. મુખ અને ભૂમિનો સરવાળો કરી અર્ધ કરી પ્રતર સાથે ગુણતા નરકાવાસની કુલ સંખ્યા આવે. (૨૧૯-૨૨૦) છન્નવઈસય તિવના, સત્તસુ પુઢવીસુ આવલી નિરયા સેસ તિયાસી લખા, તિસય સિયાલા નવઈસહસા ૨૨૧ - સાત પૃથ્વીઓમાં આવલિકાગત નારકાવાસો ૯,૬૫૩ છે. શેષ ૮૩,૯૦,૩૪૭ પુષ્પાવકીર્ણ નરકાવાસી છે. (૨૨૧) તિસહસ્સચ્ચા સવૅ, સંખમસંખિજ્જવિત્થડાયામાં! પણયાલલખ, સીમંતઓ ય લખું અપહેઠાણો રરર
બધા નરકાવાસો ૩000 યોજન ઉંચા છે અને સંખ્યાતાઅસંખ્યાતા યોજન લાંબા-પહોળા છે. સીમન્તક નરકાવાસ ૪૫ લાખ યોજનનો છે અને અપ્રતિષ્ઠાન નરકાવાસ ૧ લાખ યોજનાનો છે. (૨૨૨) છસુ હિંઠોવરિ જોયણસહસ્સ, બાવન સદ્ધ ચરિમાએ આ પુઢવીએ નરયરહિય, નરયા સેસંમિ સવ્વાસુ રર૩
છ પૃથ્વીઓમાં નીચે-ઉપર ૧૦00 યોજન અને છેલ્લી પૃથ્વીમાં નીચે-ઉપર પર,૫00 યોજન નરકાવાસ રહિત છે. બધી પૃથ્વીઓમાં શેષ ક્ષેત્રમાં નરકાવાસો છે (૨૨૩)