________________
૨૪૩
મૂળગાથા - શબ્દાર્થ સોલસ સયંભુરમણ, દીવે સુપઈટ્રિયા ય સુરભવણા ઈગતીસં ચ વિમાણા, સયંભુરમણે સમુદ્દે ય ૯૩
સ્વયંભૂરમણદ્વીપ ઉપર ૧૬ અને સ્વયંભૂરમણ સમુદ્ર ઉપર ૩૧ દેવવિમાનો પ્રતિષ્ઠિત છે. (૯૩) વટ્ટ વટ્ટસૂવર્સિ, કંસ સસ ઉવરિમં હોઈ ! ચઉસે ચરિંસ, ઉઠું તુ વિમાણસેઢીઓ ૯૪
ગોળ વિમાનની ઉપર ગોળ વિમાન, ત્રિકોણ વિમાનની ઉપર ત્રિકોણ વિમાન અને ચોરસ વિમાનની ઉપર ચોરસ વિમાન છે. એમ ઉપર વિમાનોની શ્રેણીઓ છે. (૯૪) સવે વટ્ટવિયાણા, એગદુવારા હવન્તિ નાયબ્બા | તિત્રિ ય સંસવિમાણે, ચત્તારિ ય હુત્તિ ચરિંસે ૯પા
બધા ગોળ વિમાનો ૧ દ્વારવાળા છે, ત્રિકોણ વિમાનોમાં ૩ અને ચોરસ વિમાનોમાં ૪ દ્વાર છે. (૯૫) પાગારપરિખિત્તા, વનિમાણા હવત્તિ સલૅવિ ! ચરિંસવિમાણાણે, ચઉદિસિ વેઇયા હોઈ I૯૬ll.
બધા ગોળ વિમાનો કિલ્લાથી વીંટાયેલા છે, ચોરસ વિમાનોની ચારે દિશામાં વેદિકા છે. (૯૬) જો વટ્ટ વિમાણા, તત્તો સંસસ્સ વેઈયા હોઈ . પાગારો બોદ્ધત્વો, અવરોસેસું તુ પાસેનું ૯૭
- ત્રિકોણ વિમાનની જે તરફ ગોળ વિમાન હોય તે તરફ વેદિકા છે, બાકીની બાજુએ કિલ્લો જાણવો (૯૭) આવલિયવિમાસાણ, અંતર નિયમસો અસંખિર્જ ! સંખિજ્જ-મસંખિર્જ, ભણિયે પુષ્કાવકિલ્લાણં ૯૮.