________________
૨૨૨
મૂળગાથા - શબ્દાર્થ કુલ ૧,૯૭,૫૦,૦૦૦ કુલકોટિ જાણવી. (૩૫૭) એબિંદિયનેરઇયા, સંવુડજોણી હવંતિ દેવાયા વિગલિંદિયાણ વિઅડા, સંવુડવિઅડા ય ગભૂમિ ૩૫૮ /
એકેન્દ્રિય-નારકી-દેવો સંવૃત (ઢંકાયેલ)યોનિવાળા છે, વિલેન્દ્રિય નિવૃત પ્રગટ) યોનિવાળા છે, ગર્ભજ જીવો સંવૃતવિવૃત યોનિવાળા છે. (૩૫૮) અશ્ચિત્તા ખલુ જોણી, નેરઈઆણે તહેવ દેવાણં મીસા ય ગળ્યવસહી, તિવિહા જોણી ઉ સેસાણં . ૩૫૯ /
નારકી-દેવોની અચિત્ત યોનિ છે, ગર્ભજ જીવોની મિશ્ર યોનિ છે, શેષ જીવોની યોનિ ત્રણ પ્રકારની છે. (૩૫૯). સીઉસણજોણીઆ, સર્વે દેવા ય ગળ્યવર્કતી ઉસિણા ય તેઉકાએ, દુહ નરએ તિવિહ સેસાણં . ૩૬૦ ||
દેવો અને ગર્ભજ જીવો શીતોષ્ણ યોનિવાળા છે, તેઉકાયની ઉષ્ણયોનિ છે, નારકીની યોનિ બે પ્રકારની છે, શેષ જીવોની યોનિ ૩ પ્રકારની છે. (૩૬૦) સખાવત્તા જોણી, કુમ્ભનય વંસપત્ત જોણી અ સંખાવત્તાઈ તહિં, નિયમાઉ વિણસ્સએ ગબ્બો ૩૬૧ /
શંખાવર્ત યોનિ, કુર્મોન્નત યોનિ અને વંશીપત્રા યોનિ (-આ મનુષ્યયોનિના ત્રણ પ્રકાર છે). તેમાં શંખાવર્તયોનિમાં ગર્ભ અવશ્ય નાશ પામે છે. (૩૬૧) કુમુનયજોણીએ, તિસ્થયરા દુવિહ ચક્કવટ્ટી યા રામા વિ ય જાયતે, સેસાએ સેસગજણો ય ા ૩૬૨ //
કુર્મોન્નતયોનિમાં તીર્થકર, બે પ્રકારના ચક્રવર્તી (ચક્રવર્તી અને વાસુદેવ) અને બળદેવ ઉત્પન્ન થાય છે, શેષ યોનિમાં શેષ લોકો ઉત્પન્ન થાય છે. (૩૬૨)