________________
૨૨૦
મૂળગાથા - શબ્દાર્થ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા વીતરાગ ભગવંતો મનુષ્ય ગતિમાંથી ૧ સમયમાં ૧ કે ૨ કે ૩ યાવત્ ૧૦૮ મોક્ષે જાય. (૩૪૬) બત્તીસા અયાલા, સઠી બાવત્તરી બોદ્ધવા | ચુલસીઈ છષ્ણઉઈ, દુરહિઅમઠુત્તરસયં ચ / ૩૪૭ //
૩૨, ૪૮, ૬૦, ૭૨, ૮૪, ૯૬, ૧૦૨ અને ૧૦૮ (ક્રમશઃ ૮, ૭, ૬, ૫, ૪, ૩, ૨, ૧ સમય સુધી સિદ્ધ થાય) એમ જાણવુ. (૩૪૭) ઠિઈભવસાણીગાહણવર્કતી, વણિયા સમાસેણું ! ઇત્તો તિવિહિપમાણે, જોણી પક્ઝત્તિ લુચ્છામિ / ૩૪૮ |
સ્થિતિ, ભવન, અવગાહના, વ્યુત્કાન્તિ (ગતિ-આગતિ) સંક્ષેપથી કહી. હવે ત્રણ પ્રકારના પ્રમાણ, યોનિ અને પર્યાપ્તિ કહીશ. (૩૪૮) આયંગુલેણ વહ્યું, ઉસેહપમાણઓ મિણસુ દેહં નગપુઢવિવિમાસાઈ, મિણસુ પમાણંગુલેણં તુ / ૩૪૯ /
આત્માંગુલથી વાસ્તુ, ઉત્સધપ્રમાણના અંગુલથી શરીર માપ, પ્રમાણાંગુલથી પર્વત, પૃથ્વી, વિમાનો માપ. (૩૪૯) ઉસેહંગુલમર્ગ હવઈ, પમાશંગુલ સહસ્સગુણ / ઉસેહંગુલદુગુણે, વિરસ્સાયંગુલ ભણિ II ૩૫૦ ||
૧ ઉત્સધાંગુલ હજારગણુ થયુ થકુ ૧ પ્રમાણાંગુલ થાય. બે ગણુ ઉત્સધાંગુલ એ વીરપ્રભુનું આત્માગુલ કહ્યું છે. (૩૫) પુઢવિદગઅગણિમાજ્ય, ઈક્રિકક્કે સત્ત જોણિલખાઓ. વણપતેય અણંતે, દસ ચઉદસ જોણિલખાઓ | ૩૫૧ | વિગલિંદિએસુ દો દો, ચઉરો ચઉરો આ નારયસુરેનું તિરિએ સુ હુતિ ચીરો, ચઉદસ લખાઉ મણુએ સું ૩૫ર //