________________
અજીવોના સંસ્થાન
૧૪૯ (૧૧) ઓજપ્રદેશઘનચોરસ - ૨૭ પ્રદેશથી બનેલ હોય. ઓજપ્રદેશપ્રકરચોરસની ઉપર-નીચે ૯-૯ પરમાણુ મૂકવા. (૧૨) યુગ્મપ્રદેશઘનચોરસ - ૮ પ્રદેશથી બનેલ હોય. યુગ્મપ્રદેશપ્રતરચોરસની ઉપર ૪ પરમાણુ મૂકવા. (૧૩) ઓજપ્રદેશશ્રેણી આયત - ૩ પ્રદેશથી બનેલ હોય.[TT] (૧૪) યુગ્મપ્રદેશશ્રેણીઆયત - ૨ પ્રદેશથી બનેલ હોય. [1] (૧૫) ઓજપ્રદેશપ્રતરઆયત - ૧૫ પ્રદેશથી બનેલ હોય.
(૧૬) યુગ્મપ્રદેશપ્રતરઆયત - ૬ પ્રદેશથી બનેલ હોય.
(૧૭) ઓજપ્રદેશઘનઆયત - ૪૫ પ્રદેશથી બનેલ હોય. ઓજપ્રદેશપ્રતરઆયતની ઉપર-નીચે ૧૫-૧૫ પરમાણુ મૂકવા. (૧૮) યુગ્મપ્રદેશઘનઆયત - ૧૨ પ્રદેશથી બનેલ હોય. યુગ્મપ્રદેશપ્રતરઆયતની ઉપર ૬ પરમાણુ મૂકવાથી. (૧૯) પ્રતાપરિમંડલ - ૨૦ પ્રદેશથી બનેલ હોય.