________________
શરીર દ્વારમાં પ્રયોજન, પ્રમાણ, અવગાહના
(૫) પ્રયોજન
શરીર
ઔદારિક
વૈક્રિય
આહારક
તૈજસ
કાર્મણ
(૫) પ્રમાણ
(૬) અવગાહના
શરીર
આહારક
| ઔદારિક
વૈક્રિય
પ્રયોજન
ધર્મ, અધર્મ, સુખ, દુ:ખ, કેવળજ્ઞાનપ્રાપ્તિ વગેરે.
સ્થૂલત્વ, સૂક્ષ્મત્વ, એકત્વ, અનેકત્વ, આકાશગમન, પૃથ્વીગમન વગેરે અનેક પ્રકારની વિભૂતિ.
સૂક્ષ્મ અર્થોનો સંશય છેદવો.
આહાર પચાવવો, શાપ આપવો, અનુગ્રહ કરવો.
ભવાંતરમાં જવું.
શરીર
ઔદારિક
વૈક્રિય
આહારક
તૈજસ
કાર્મણ
૧૪૫
પ્રમાણ
સાધિક ૧૦૦૦ યોજન
સાધિક ૧ લાખ યોજન
૧ હાથ
લોકાકાશ પ્રમાણ
લોકાકાશ પ્રમાણ
અવગાહના
અલ્પ પ્રદેશોમાં અવગાઢ
સંખ્યાતગુણ પ્રદેશોમાં અવગાઢ
સંખ્યાતગુણ પ્રદેશોમાં અવગાઢ તૈજસ-કાર્મણ | અસંખ્યગુણ પ્રદેશોમાં અવગાઢ (પરસ્પર તુલ્ય)