SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ત્રણ પ્રકારની યોનિ • ૩ પ્રકારની યોનિ - (પહેલી રીતે) સંવૃત = ઢંકાયેલી, વિવૃત = ખુલ્લી, સંવૃત-વિવૃત = મિશ્ર જીવો યોનિ એકેન્દ્રિય, નારકી, દેવો સંવૃત વિકલેન્દ્રિય, સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય | વિવૃત ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય સંવૃત-વિવૃત • ૩ પ્રકારની યોનિ - (બીજી રીતે) સચિત્ત, અચિત્ત, મિશ્ર | જીવો | યોનિ દેવો, નારકી અચિત્ત ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય | મિશ્ર વિકસેન્દ્રિય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય સચિત્ત, અચિત્ત, મિશ્ર તિયચ-મનુષ્ય • ૩ પ્રકારની યોનિ- (ત્રીજી રીતે) - શીત, ઉષ્ણ, શીતોષ્ણ જીવો | યોનિ દેવ, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યચ-મનુષ્ય શીતોષ્ણ પહેલી ત્રણ નરક ચોથી-પાંચમી નરક શીત, ઉષ્ણ છેલ્લી બે નરક, તેઉકાય ઉષ્ણ | શેષ એક વિકલે, સમૂ.પંચે. તિર્યચ-મનુષ્ય શીત,ઉષ્ણ,શીતોષ્ણ શીત
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy